Subject : NEET BIOLOGY

19
ASHADEEP IIT Std : 12 Science Subject : NEET BIOLOGY Total Marks : 720 Date : 02-04-2020 Total time : 3 Hour Q-1. MCQ (01) વૃોમાં રસારોહણ માટે સૌથી વધારે વીકૃ ત િસાંત જણાવો. [A] સંલબળનો િસાંત [B] ઉવેદનનો િસાંત [C] મૂળદાબનો િસાંત * [D] રસારોહણ િસાંત (02) કોષ ારા આયનોનુસિય વહન માટે સેની જર રહે છે ? [A] ચુતાપમાન * [B] ATP [C] આકલાઇન pH [D] ારો (03) ઉવેદનનો દર માપવા માટે શેનો ઉપયોગ થાય છે ? [A] એમોિમટર [B] ફોટોિમટર * [C] પોટોિમટર [D] મેનોિમટર (04) ડબેલ આકરના રકકોષો શેમાં જોવા મળે છે ? [A] વટાણા [B] મગફળી [C] સૂયમુખી * [D] ઘઉ (05) િડન અને જોલીએ રસારોહણનો િસાંત આયો. નીચે આપેલ િવધાન તેઓના િસાંત િછે ? * [A] ATP જિરયાત રહે છે . [B] પાણીના સંલ અને અિભલ ગુણધમ [C] જલવાહક પેશીના તવોમાં િછોની હાજરી [D] ઉપરો બધા (06) મૂળદાબ શેના કારણે જોવા મળે છે ? * [A] ઉવેદન [B] પરો શોષણ [C] સિય શોષણ [D] ઉપરો પૈકી એક પણ નિહ. (07) ઉવેદન માટે પાણી પૂં પાડવા દબાણ જવાબદાર છે ? * [A] શોષણદાબ [B] મૂળદાબ [C] આસૃિતદાબ [D] ઉપરો એક પણ નિહ. (08) વનપિત કરમાઇ (Wilng) યારે કઇ ઘટના ઘટે છે ? [A] રસસંકોચન, બિહ:આસૃિત, રસિનસંકોચન, હંગામી કરમાવાની િયા. [B] બિહ:આસૃિત, રસસંકોચન, રસિનસંકોચન, કરમાઇ જવુ. * [C] બિહ:આસૃિત, રસસંકોચન, હંગામી કરમાઇ જવુ, કાયમી કરમાઇ જવુ. [D] બિહ:આસૃિત, રસિનસંકોચન, રસસંકોચન, હંગામી કરમાઇ જવુ.

Transcript of Subject : NEET BIOLOGY

ASHADEEP IITStd : 12 Science Subject : NEET BIOLOGY Total Marks : 720 Date : 02-04-2020 Total time : 3 Hour

Q-1. MCQ

(01) વૃ�ોમાં રસારોહણ માટે સૌથી વધાર ે�વીકૃત િસ�ાંત જણાવો.[A] સંલ��બળનો િસ�ાંત [B] ઉ��વેદનનો િસ�ાંત

[C] મૂળદાબનો િસ�ાંત *[D]

રસારોહણ િસ�ાંત

(02) કોષ �ારા આયનોનું સિ�ય વહન માટે સેની જ�ર રહે છે ?

[A] ઊંચું તાપમાન *[B]

ATP

[C] આ�કલાઇન pH [D] �ારો(03) ઉ��વેદનનો દર માપવા માટે શેનો ઉપયોગ થાય છે ?

[A] એ��મોિમટર [B] ફોટોિમટર*[C]

પોટોિમટર [D] મેનોિમટર

(04) ડ�બેલ આકરના ર�કકોષો શેમાં જોવા મળે છે ?[A] વટાણા [B] મગફળી

[C] સૂય�મુખી *[D]

ઘઉં

(05) િડ�ન અન ેજોલીએ રસારોહણનો િસ�ાંત આ�યો. નીચે આપેલ �ું િવધાન તેઓના િસ�ાંત િવ�� છે ?*[A]

ATP જ�િરયાત રહે છે. [B] પાણીના સંલ�� અને અિભલ�� ગુણધમ�

[C] જલવાહક પેશીના ત�વોમાં િછ�ોની હાજરી [D] ઉપરો� બધા(06) મૂળદાબ શેના કારણે જોવા મળે છે ?

*[A]

ઉ��વેદન [B] પરો� શોષણ

[C] સિ�ય શોષણ [D] ઉપરો� પૈકી એક પણ નિહ.(07) ઉ��વેદન માટે પાણી પૂ�ં પાડવા �ું દબાણ જવાબદાર છે ?

*[A]

શોષણદાબ [B] મૂળદાબ

[C] આસૃિતદાબ [D] ઉપરો� એક પણ નિહ.(08) વન�પિત કરમાઇ (Wil�ng) �ય �યાર ેકઇ ઘટના ઘટે છે ?

[A] રસસંકોચન, બિહ:આસૃિત, રસિનસંકોચન, હંગામીકરમાવાની િ�યા.

[B] બિહ:આસૃિત, રસસંકોચન, રસિનસંકોચન, કરમાઇજવું.

*[C]

બિહ:આસૃિત, રસસંકોચન, હંગામી કરમાઇ જવું,કાયમી કરમાઇ જવુ.ં

[D] બિહ:આસૃિત, રસિનસંકોચન, રસસંકોચન, હંગામીકરમાઇ જવું.

(09) વન�પિત કો, માટે ધન મૂ�ય એટલે શુ ંછે ?

[A] આસૃિતદાબ [B] મૂળદાબ

[C] અંત:ચૂષણદાબ *[D]

આશૂનદાબ

(10) ર�ક કોષોમા ંK+ આયનોનો ભરાવો થતા ંશુ ંથાય ?*[A]

જલ�મતા ઘટે [B] જલ�મતા વધે

[C] બિહ:આસૃિત [D] આશૂનતા ગુમાવે(11) પારપટલ વહન �ા �તરની આરપાર થાય છે ?

[A] અિધ�તર [B] અધ:�તર

[C] બા�ક *[D]

અંત:�તર

(12) વાતાવરણમા ં�ા �કારનો ફેરફાર થાય, તો વન�પિતમાં ... ઉ�સજ�નનો દર વધશ ે?[A] ભજે ઘટે, તાપમાન વધે [B] ભજે વધે તાપમાન ઘટે*[C]

ભજે વધ,ે તાપમાન વધે [D] ભજે ઘટે, તાપમાન ઘટે

(13) �ાર ેર�કકોષોમાં �ા�ય પદાથ�નુ ંસંકે�� ઘટે, �યાર ેર�કકોષોમાં શુ ંથાય ?[A] આપેલ કોઇ ઘટના ન બને [B] જલ �મતા ઘટે*[C]

જલ �મતા વધે [D] ર�ક કોષા

(14) નીચેના આપેલામાંથી ઉ��વેદનની નકારા�ક અસર કઇ ?

[A] શીતળા �ેર ે *[B]

પણ�ના તાપમાન જળવાય

[C] ખનીજ ત�વોનું શોષણ વધે [D] જલતાણ સ��ય(15) પણ�રં�ની રચનામાં નીચેના પેકી �ા કોષો સંકળાયેલા નથી ?

[A] અિધ�તરના કોષો [B] સહાયક કોષો*[C]

જલ �મતા વધે [D] આસૃિત દાબ વધે

(16) રસિન:સંકોચન એટલે...[A] અંત:ચૂષણ [B] બિહરાસૃિત*[C]

અંત:આસૃિત [D] ઉ��વેદન

(17) એક કોષમાથી બી� કોષમા ંકોષરસતંતુઓ �ારા થતા પાણીના વહન પથને શ ુકહે છે ?[A] અપ��ય પથ [B] અંત:ચૂષણ

[C] પારપટલ વહન *[D]

સં��ય પથ

(18) �સરણ દર પર અસર કરતું સાચુ ંજૂથ પસંદ કરો.[A] તાપમાન, ભજે, �કાશ [B] અણુઓનાકદ, દબાણ, �કાશ*[C]

િલિપડમા ં�ા�યતા, તાપમાન, દબાણ [D] સંકે��ણ ઢોળાંશ, દબાણ, પવન

(19) નીચેના પૈકી �ો ઘટક સાનુકૂિલત �સરણ પામશે ?

[A] િવટાિમન - A *[B]

િવટાિમન - B

[C] િવટાિમન - D [D] િવટાિમન - K(20) પોરી�સ માટે અસંગત િવધાન પસંદ કરો.

[A] તે હિરતકણ અને બધા જ �વાણુઓના બહારનાપટલમા ંિછ�ો પાડે છે.

[B] તે એક �કારનું �ોટીન છે.

[C] તે રંજકણો, કણાભસૂ� વગેરનેા બહારના પટલમાંિછ�ો પાડે છે.

*[D]

a અને c બંને

(21) િશ�બી વન�પિતઓ વાતાવરણમા ંરહેલા નાઇટ� ોજનનું સહ�વી �ારા નાઇટ� ોજન �થાપન કર ેછે તો નીચેનામાંથી �ુંિવધાન નાઇટ� ોજનનું �થાપનની િ�યા માટે સાચું છે ?[A] લેિ�હમો�લોબીન ઓિ�સજનને �હણ કર ેછે અને

ગુલાબી રંગનું છે.*[B]

મૂળગંિડકા નાઇટ� ોજન �થાપનનું �થાન છે.

[C] નાઇટ� ો�નેઝ ઉ�સેચક વાતાવરણના O2 નેએમોિનયામાં �પાંતિરત કર ેછે.

[D] નાઇટ� ો�નેઝ આૅિ�સજન સંવેદી નથી

(22) નીચેનામાંથી �ું લઘુપોષક ત�વ નથી ?[A] બોરોન [B] મોિલ�ડેનમ*[C]

મે��ેિશયમ [D] િઝંક

(23) નીચેનામાંનું �ું મુ��વી �રક નાઇટ� ોજન �થાપક છે ?[A] Azoqobacter [B] Beijenickia

*[C]

Rhodospirilum [D] Rhizobium

(24) ચોખાના ખેતરમા ં(Paddy) સામા�ય રીત ેજોવા મળતો નાઇટ� ોજન �થાપક ?[A] Frankia [B] Rhizobium

*[C]

Azospirillum [D] Oscillatoina

(25) Alnus ની મૂળગંિડકામાં નાઇટ� ોજન �થાપન કોણ કર ેછે ?[A] Bradyrhizobium [B] Clostridium

*[C]

Frankia [D] Azospirillum

(26) એક ખેડુતે કઠોળના પાકમા ંત�ણ પણ�માં પીળા ડાઘ જોયા જનેાથી પાક ઓછો આવે છે, તો તેન ેપાક વધારવાનીચેનામાંથી શુ ંકરવુ ંજોઇએ ?[A] સતત પાણી આપતા રહેવુ ંજોઇએ. [B] સાયટોકાઇનોનો �ાવ કરવો જોઇએ.[C] પીલા પણ� તોડી બાકીના લીલા પણ� માટે 2, 4,5

ટ� ાય�લોિરનો�ી એિસિટક એિસડનો �ાવ કરવોજોઇએ.

*[D]

આયન� અને મે��ેિશયમ �લોરોિફલના િનમા�ણનોઉ�જેવા ભૂિમમાં નાખુવું જોઇએ.

(27) સ�ફર નીચેનામાંથી �ા �કારના પાક માટે અગ�યનું ત�વ છે ?*[A]

કઠોળ [B] ધા�ય

[C] રસેા [D] તૈલીબીજ

(28) મુ��વી નાઇટ� ોજન �થાપક સાયનો બૅ�ટેરિહયા કે જ ેએઝોલા સાથ ેપણ સહ�વન ધરાવે છે તે �ું છે ?[A] ટોપીપોથી�સ [B] �લોરલેા

[C] નો�ટોક *[D]

એનાબીના

(29) વન�પિતની રાખમા ંસૌથી વધુ શુ ંજોવા મળે છે ?[A] Fe [B] Mg

*[C]

K [D] B

(30) �લા�ટોસાયનીન �ોટીન શુ ંધરાવ ેછે ?[A] Mo [B] Zn

[C] Mg *[D]

Cu

(31) મોિલ�ડેનમ કોનો ભાગ છે ?

[A] ફો�ફેટ રીડ�ટેઝ તં� *[B]

નાઇટ�ટ રીડ�ટેઝ તં�

[C] ફો�ફોરાયલેઝ [D] પાણીનુ ંિવઘટન(32) વાતાવરણના નાઇટ� ોજનનું �થાન નીચેના પૈકી કોણ કરતું નથી ?

[A] ના�ટોક [B] એનાબીન*[C]

�પાયરોગાયરા [D] એઝોટોબે�ટર

(33) લીલી વન�પિતમાં બોરોનનુ ંકાય� જણાવો.[A] ઉ�સેચકોને સિ�ય બનાવ ેછે. [B] ઉ�સેચક સહકારક તરીકે કાય� કર ેછે.

[C] �કાશસં�ેષણમાં મદદ કર ેછે. *[D]

શક�રાના વહનમાં મદદ કર ેછે.

(34) નીચે આપેલમાંથી નાઇટ� ોજન કોના બંધારણમા ંહોતો નથી ?[A] પેિ�સન [B] સુ�ેઝ

[C] બૅ�ટેિરયો �લોરોિફલ *[D]

ટે�ટો�ટેરોન

(35) નીચેનામાંથી લેશ ત�વોનુ ંજૂથ �ું છે ?*[A]

Co, B, Ni, Fe, V [B] C, B, P, N, S

[C] H, P, O, Si, S [D] Mg, No, Zn, C, C1(36) પૃ�વંશીઓના ર�કણોમા ંમુ�ય સંયુ�મ �ોટીન જવેું બંધારણ ધરાવતું મૂળગંિડકામાંના �ોટીનનું નામ શું ?

[A] િહમોસાયનીન [B] િહમો�લોબીન*[C]

લૅિ�હમો�લોબીન [D] િહમેટીન

(37) વન�પિત કોષો વ�ચેની દીવાલ જને ેમ�યપટલ કહે છે તેના બંધારણ માટે જ�રી ખનીજ ત�વનું નહ�વ �ું ?*[A]

કોષિવભાજન દર�યાન િ��ુવીય �ાકમાં સંકળાય [B] �કાશસં�ેષણ દર�યાન H2Oના િવઘટન માટે જ�રી

[C] કૅિ�શયમના શોષણ અને વપરાશ માટે જ�રી [D] રીબોઝોમના બંધારણની �ળવણી

(38) ∝ િકટો�લુટાિ�ક એિસડ અને NH3 ની �િ�યા �ારા �લટેિમક એિસડમાં પિરણમની િ�યા �ા નામથી ઓળખવામાં આવેછે. ?[A] એમોિનિફકેશન [B] ટ� ા�સએિમનેશન

[C] આૅિ�સડેટીવ એિમનેશન *[D]

રીડકટીવ એિમનેશન

(39) કાબ�કઝાયલેઝ �કારના ઉ�સેચકોની સિ�યતા માટે તેમજ ઓિ�સઝનના સં�ેષણ માટે �ું ત�વ જ�રી છે ?[A] Mg [B] B

*[C]

Zn [D] Cu

(40) �ો ખનીજ ત�વ વાયુરં�ના કદના િનયમન માટે જ�રી છે ?

[A] N *[B]

K

[C] P [D] Ca(41) શક�રાના વહન માટે જ�રી ખનીજત�વ �ુ ◌ંછે ?

*[A]

B [B] Mn

[C] Fe [D] Mo(42) ફોટોફો�ફારાયલેશન સાથ ેETS સંકળાયેલ છે જ ેનીચેનામાંથી કોની સાથ ેસંકળાયેલ છે ?

[A] �ટ� ોમા [B] કણાભસૂ�*[C]

થાઇલેકોઇડ [D] હિરત��યના બહારના આવરણ

(43) હિરતકણોના અણુઓ લીલા રંગના છે ; કારણ કે .....*[A]

લીલા �કાશનું પરાવત�ન કર ેછે. [B] લીલો �કાશ �હણ કર ેછે.

[C] પરાવિત�ત લીલો �કાશ �હણ કર ેછે. [D] લીલા �કાશમાં ફેરવાય છે.(44) PS - I (Photostem-I) માટે નીચેનામાંથી �ું વધાન સાચુ ંછે ?

*[A]

તેમા ંસહાયક (accessory) રંજક��યો વધાર ેઅનેહિરતકણો ઓછાં હોય છે.

[B] તેમા ંસહાયક રંજક��યો ઓછાં અને હિરતકણો વધારેહોય છે.

[C] તેમા ંસહાયક રંજક��યો વધાર ેઅને હિરતકણો પણવધાર ેહોય છે.

[D] તેમા ંસહાયક રંજક��યો ઓછાં અને હિરતકણો પણઓછાં હોય છે.

(45) હિરતકણના સં�ેષણ માટે નીચેનામાંથી �ા ંખનીજત�વો જ�રી છે ?*[A]

Fe અને Mg [B] Fe અને Ca

[C] Ca અને K [D] Ca અને Cu(46) નીચેનામાંથી કઇ અંિગકા �કાશ�સનમા ંસં�ળાયેલી છે ?

*[A]

પેરો�સીઝોમ [B] ગો�ગીકાય

[C] અંત:કોષરસનીલ [D] લાઇસોઝોમ(47) મહ�મ �કાશસં�ેષણ �ા �કાશમાં થાય છે ?

[A] વાદળી �કાશ [B] લીલો �કાશ*[C]

લાલ �કાશ [D] U.V. �કાશ

(48) �ે�ઝ પેશીરચનામા ં�ેના ન ધરાવતા હિરતકણયુ� કોષો �ા છે ?[A] વાહીપુલના કોષો [B] પણ�ના કોષો

[C] મ�યપણ�ના કોષો *[D]

પુલકંચૂકનો કોષા�ક�।◌�ેક/�।

(49) �કાશ�સન દરિમયાન સેિરનના 20 અણુઓ બનવા માટે કેટલા RuBP ના અણુઓ જ�રી છે ?

[A] 60 *[B]

20

[C] 40 [D] 80(50) �કાશ�સનની �િ�યા માટે િન��િલિખતમાંથી �ું િવધાન સાચુ ંછે ?

[A] પેરોિ�સઝોમમાં �ણ �લાયસીનમાંથી એક સેિરન બનેછે.

[B] કણાભસૂ�મા ં�લાયકોલેટનુ ંઓિ�સડેશન થવાથી�લાયોકઝાયલેટ બને છે.

[C] કણાભસૂ�મા ં�લાયકોલેટનુ ં�પાંતર હાઇડ� ોિ�સપાય�ંવેટમાં થાય છે.

*[D]

કણાભસૂ�માં �લાયસીનમાંથી એક સિરન બને છે.

(51) PS - I માટે રડેો�સ શૃંખલાનો �ો �મ સાચો છે ?[A] Fd → PQ → PC → Cyt [B] Q → PQ → Cyt → CP

[C] Fd → PC → CyT → PQ *[D]

Fd → PQ → CyT → PC

(52) �કાશ�સન દરિમયાન પેરોિ�ઝસોમમાંથી હિરતકણમા ં�વેશતો ઘટક �ો છે ?

[A] �લાયકોલેટ *[B]

િ�લસરટે

[C] �લાયિસન [D] સેિરન(53) �લુકોઝના 30 અણુઓના િનમા�ણ માટે કેટલા કેિ�વન ચ� જ�રી છે ?

[A] 15 [B] 90

*[C]

60 [D] 30

(54) 3 �લુકોઝના અણુઓના �લાયકોિલિસસ �ારા કેટલા PGAL અણ ુ�ા� થાય અને આ �ા� થયેલા PGAL માંથી �સનદરિમયાન CO2 અને H2O બને �યાં સુધી ATPના કુલ કેટલા અણ ુ�ા� થાય ?

[A] 6 PGAL - 160 ATP *[B]

6 PGAL - 120ATP

[C] 4 PGAL - 80 ATP [D] 4 PGAL - 40 ATP(55) ઇ�જન હાઉઝના દશા��યા મજુબ વન�પિતમાં �લોરોિફલયુ� અંગો શુ ંમુ� કર ેછે ?

[A] CO2 [B] H2O

[C] H2CO3*[D]

O2

(56) 15 RuBP ના સજ�ન માટે PGAL ના કેટલા અણ ુજ�રી છે?[A] 20 [B] 15

*[C]

25 [D] 30

(57) આ ��માં આપેલ િવક�પોમાં a �ા�ય CO2, b = 5C - RuBP, C = 6C - અિ�થર સંયોજન, d 3C - ધરાવતા ફો�ફોિ�લસિરકએિસડના બ ેઅણુઓ, e = 6C - �થાયી સંયોજનો, F = �ા�ય O2 છે તો C3 પથના કાબોિ�સ�લેશન તબ�ામાં થતી�િ�યાનો સાચો �મ �ો છે ?[A] a + b → e [B] f + b → c → d

*[C]

a + b → c → d [D] f + b → e → d

(58) પાણીના િવભાજન માટે જ�રી ત�વ ?[A] નાઇટ� ોજન [B] આૅિ�સજન*[C]

�લોિરન [D] કાબ�ન

(59) C4 વન�પિતનું મુ�ય લ�ણ

[A] પાતળું �ુિટકલ [B] બહુિશિરય અિધ�તર*[C]

કે�ઝ અંત:�થ રચના [D] a અને b બંને

(60) કોલસા (અિ�મબળતણ) મા ં�ા� શિ� ભૂતકાલમાં થયેલી ...ની નીપજમાંથી જ સ��યેલી છે.[A] �સન [B] વીજ ચમકારા*[C]

�કાશ સં�ેષણ [D] none above

(61) આ�કોહોલના આથવણમા ં.......*[A]

ટ� ાયોઝ ફો�ફેટ ઇલેકટ� ોન દાતા છે, �ારેએિસટાિ�ડહાઇડ ઇલેકટ� ોન છે.

[B] ટ� ાયોઝ ફો�ફેટ ઇલેકટ� ોન દાતા છે, �ાર ેપાય�િવકએિસડ ઇલેકટ� ોન�ાહી છે.

[C] તેમા ંઇલેકટ� ોન દાતા નથી. [D] O2 ઇલેકટ� ોન�ાહી છે.

(62) �ા ઉ�સેચકની મદદથી ગલુકોઝનુ ં�પાંતર �લુકોઝ 6-થાય છે ?*[A]

હે�સોકાઇનેઝ [B] આઇસોમરઝે

[C] ફો�ફોફાઇનેઝ [D] ફો�ફોહે�સોકાઇનેઝ(63) અ�રક �સની નીપજ .....

[A] પાણી અન ેઆ�કોહોલ [B] પાણી અને ઓિ�સજન*[C]

આ�કોહોલ અને CO2 [D] CO2 અને H2O

(64) સુકોષકે��ીય સ�વોમા ં�રક �સનને અંતે કેટલા ATPના બન ેછે ?[A] 38 ATP [B] 48 ATP

[C] 30 ATP *[D]

36 ATP

(65) CH3CH2OH નુ ંનામ .......

[A] લેકિટક એિસડ [B] પાય�િવક એિસડ

[C] એિસિટક એિસડ *[D]

ઇથેનોલ

(66) �ુકટોઝનો �સનાંક કેટલો છે ?[A] 0.7 [B] 4

*[C]

1 [D] અનંત α

(67) �ે�સચ�ની �િ�યામાં �વશતા પહેલા ંપાય�િવક એિસડના અણુનુ.ં.....[A] િડહાઇડ� ોિજનેશન અને આૅકિસડેશન થાય. [B] િડહાઇડ� ોિજનેશન અને િડકાબોિ�સ�લેશન થાય.

[C] કાબોિ�સ�લેશન અને આૅિ�સડેશન થાય. *[D]

િડકાબોિ�ઝ�લેશ અને આૅિ�સડેશન થાય.

(68) નીચે આપેલામાંથી કઇ �િ�યા NAD ના િરડકશન સાથ ેસં�ળાયેલ નથી ?[A] મેિલક એિસડ - ઓ�ઝેલો એિસિટક એિસડ [B] સિ�સિનક એિસડ - �યુમાિરક એિસડ

[C] આઇસોસાઇિટ�ક એિસડ α કીટો �લુટેિરક એિસડ *[D]

પાય�િવક એિસડ - એિસટાઇલ કો. એ�જોઇમએ

(69) કાબોિદ� તનો O2 ની હાજરીમા ં�સનાંક કેટલો છે ?[A] 0.7 [B] 4

*[C]

1 [D] α (અનંત)

(70) પાય�િવક એિસડમાંથી 2H+ અને CO2 દૂર થતાં �ા અણુનું િનમા�ણ થાય છે ?[A] કો - ફે�ટર - A [B] ઓિ�ઝિલક એિસડ

[C] એિસટાઇલ કોએ�ઝાઇમ - A *[D]

સાઇટ�ટ

(71) 2 NADH2 અને 3 FADH2 ના ઓિ�સડેિટવ ફો�ફોરીકરણ દરિમયાન કેટલા ATP બને ?

*[A]

12 [B] 6

[C] 24 [D] 15(72) �રક �સનના અ�રક તબ�ા દરિમયાન 5 �લુકોઝના અણુઓ �ારા બનતા કુલ NADH2 માંથી આૅિ�સડેિટવ

ફો�ફોરાયલેશન �ારા કેટલા ATPના અણુઓ બનશે ?[A] 20 [B] 15

[C] 38 *[D]

30

(73) વી�ણુ પિરવહનતં�નું કણાભસૂ�મા ં�થાન :[A] બા� પટલ [B] અંત:િક�ટી અવકાશ*[C]

અંત: પટલ [D] અંત: પટલ અવકાશ

(74) યી�ટના કોષોમાં આથવણ દરિમયાન શેના આથવણથી આ�કોહોલનું િનમા�ણ થાય છે ?[A] �ોટીન [B] િલિપડ*[C]

શક�રા [D] �યૂિ�લઇક એિસડ

(75) �લુકોઝનું �લુકોઝ -6- ફો�ફેટમાં ફો�ફોરીકરણ માટે જવાબદાર ઉ�સેચક :

[A] ATPase *[B]

હે�ઝોકાઇનેઝ

[C] િડહાઇડ� ોિજનેઝ [D] ઓિ�સડેઝ(76) નીચેનામાંથી કઇ િ�યા �સન સંબંધી નથી ?

[A] �સન એ અપચય િ�યા છે. [B] �સન એ ઊ�� �યાગી િ�યા છે.[C] ઓિ�સડેશન �ારા C-C બંધનુ ંસંયોજન તૂટવાથી

�માણમાં શિ� મુ� થાય છે.*[D]

આ િ�યા દરિમયાન મુ� થતી શિ� ATPનાિવઘટનમાં વપરાય છે.

(77) વન�પિતમાં િવિસ� �સનાંગો હોતાં નથી કારણ કે.....[A] �ાણીઓની સરખામણીમાં વન�પિતમાં �સન દર

અને વાય ુિવિનમયની જ�િરયાત ઘણી વધુ હોય છે.*[B]

વન�પિતનું દરકે અંગ વાયુ િવિનમયમાં સીધો ભાગ લેછે.

[C] CO2 ની �ા�યતાની મુ�કેલી હોતી નથી ; કેમ કે �. સં.દરિમયાન મુ� થાય છે.

[D] a અને b બંને

(78) �લાયકોિલિસસમા ંસ��તુ ં�થમ 3-C યુ� સંયોજન �ું ?[A] PGAL [B] DHAP

*[C]

a અન ેb બંને [D] પાય�િવક એિસડ

(79) કે�સ ચ�માં FAD એ વી�ણુ �ાહક તરીકે શેના �પાંતરથી ભાગ લે છે.[A] સિ�સનાઇલ COA માંથી સિ�સિનક એિસડ [B] �ુમેિરક એિસડમાંથી મિલક એિસડ*[C]

સિ�સિનક એિસડમાંથી �યૂમેિરક એિસડ [D] મેિલક એિસડમાંથી ઓ�ઝેલો એિસિટક એિસડ

(80) કોષરસના અંિગકા િસવાયના િવ�તારને ...... કહે છે.

[A] �વરસ *[B]

આધારક

[C] �લાઝામા [D] �ોટો �લા�ટ(81) વાસંતીકરણ એટલે .....

[A] �કાશ સાથ ેસંકળાયેલો વૃિ� આલેખ [B] વન�પિતની વૃિ� પર �કાશ અવિધની અસર જથેીપુ�પસજ�ન થાય.

*[C] નીચા તાપમાનની �િ�યા �ારા ઝડપી વૃિ� સ��વવી. [D] દૈિનક �કાશઅવિધ

(82) અ�ીય �ભાિવતા માટે કયો અંત:�ાવ જવાબદાર છે ?*[A]

આૅિ�ઝન [B] સાયટોકાઇિનન

[C] �બરિેલન [D] ઇિથલીન(83) IAA નો �ારંિભક પદાથ� કયો છે ?

*[A]

િટ� �ટોફેન [B] �યુસીન

[C] ટાયરોસીન [D] િફનાઇલ એલેનીન(84) િ�દળી વન�પિતના સામા�ય �ૂણપુટમાં કોષકે��ોની ગોઠવણી આ �માણ ેહોય છે ?

*[A]

3 + 2 + 3 [B] 2 + 3 + 3

[C] 3 + 3 + 2 [D] 2 + 4 + 2(85) ........ ની �િતઓમાં �દેહની બહુ�ૂણતા જોવા મળે છે?

*[A]

સાઇટ�સ (લીબં)ુ [B] ગોસીપીયમ

[C] ટ� ીટીકમ [D] �ાસીકા(86) IAA નુ ંપૂ�ં નામ જણાવો?

[A] ઇ�ડોલ- 3 એિસિટક એનહાઇડ� ેઝ *[B]

ઇ�ડોલ- 3 એિસિટક એિસ ડ

[C] ઇ�ડોલ- 3 એિસટો એિસટેટ [D] ઇ�ડોલ -3 એિસટો એિસિટક એિસ ડ

(87) એક જ પુ�પિવ�યાસમાંથી ઉ�પ� થતા ંસંયુ� ફળ ધરાવતી કેટલી વન�પિતઓમાંથી ઉ�પ� થાય છે કે જ ેવન�પિતઓનીચે દશા�વેલ છે ?અખરોટ, પોપી, અ�ંર, મૂળો, અનાનાસ, સફરજન, ટામેટાં, શેતુર[A] ચાર [B] પાંચ

[C] બે *[D]

�ણ

(88) આઠ કોષકે��ી �ૂણપટ .....

[A] હંમેશાં ચતુ�કોણીય *[B]

હંમેશાં એકકોષીય

[C] હંમેશાં િ�કોષીય [D] �ારકે એકકોષીય, �ારકે િ�કોષીય અને �ારકેચતુ�કોષીય હોય છે.

(89) 2, 4-D શુ ંછે ?*[A]

નીદંણનાશક [B] કીટનાશક

[C] ઉંદરનાશક [D] કૃિમનાશક(90) ....... મા ંપવન પરાગનયન સામા�ય છે.

[A] કઠોળ [B] કમળ*[C]

ઘાસ [D] આૅિક�ડ

(91) કયો અંત:�ાવ અકુદરતી છે ?[A] GA3 [B] GA2

[C] IAA *[D]

2-4-D

(92) નીચેની વન�પિતની રચનાની કઈ જોડમા ંએકકીય રંગસૂ�ો જોવા મળે છે ?[A] મહાબી�ણુ માતૃકોષ અને �િત�ુવ કોષો [B] અંડકોષ અને �િત�ુવ કોષો

[C] �દેહ અન ે�િત�ુવ કોષો *[D]

અંડકોષ કોષકે�� અને િ�તીય કોષકે��

(93) ......... ના પુ�પોમા ં�ીકેસર ચ� મુ� �ીકેસરી બહુ �ીકેસરી હોય છે?[A] કંુવાર પાઠુ [B] ટામેટાં

[C] પેપાવર *[D]

મીચેલીયા

(94) વન�પિતઓના એક જૂથને 12 કલાકના િદવસ અન ે12 કલાકની રાિ� માટે રાખતાં પુ�પસજ�ન જોવા મ�યું. અ�ય એકજૂથને આજ �કારના િદવસ-રાિ�ના ગાળા માટે મૂંકતા તથા મા� થોડાક સમય માટે �કાશ પાડતાં તેમા ંપુ�પસજ�ન જોવામ�યુ ંનહી.ં આ વન�પિત કેવી હશ ે?*[A]

દીધિદ�વસી વન�પિતઓ [B] તટ�થિદવસી વન�પિતઓ

[C] મ�યિદવસી વન�પિતઓ [D] લઘુિદવસી વન�પિતઓ(95) તાણ અંત:�ાવ નીચે આપેલ પૈકી કયો છે ?

[A] બે�ઝાઇલ એિમનો �યુરીન [B] ડાય �લોરો િફનૅાિ�સ એિસિટક અ◌િૅસડ

[C] ઇિથલીન *[D]

એિ�સિસક અ◌િૅસડ

(96) સહાયક કોષોમાં આઠ રંગસૂ�ો ધરાવતી વન�પિતઓની �િતમા ંસમીતાયા �તરના કોષોમાં કેટલા ંરંગસૂ�ો હશે ?*[A]

24 [B] 32

[C] 8 [D] 6(97) િ�કીય માદા છોડ અન ેચતુ�કીય નર છોડને ફલન કરાવવામાં આવ ેતો �ૂણપોષની �લોઇડી કેવી હશ ે?

*[A]

ચતુ�કીય [B] િ�કીય

[C] િ�કીય [D] પંચકીય(98) પવનપરાગીત પુ�પો ......

[A] નાના, ચળકતાં રંગવાળા પરાગરજ વધુ �માણમાંઉ�પ� કર ેછે.

*[B]

નાના, શુ�કપરાગરજ વધુ સં�યામાં ઉ�પ� કર ેછે.

[C] મોટા, મધુરસ અને પરાગરજ વધુ �માણમાં ઉ�પ� કરેછે.

[D] નાના, મધુરસ અને શુ�ક પરાગરજ ઉ�પ� કર ેછે.

(99) કો�ાંિ� સમુદાયના �ાણીઓના બા� �તર અને અંત:�તર વ�ચ ેઅકોષીય .... હોય છે.[A] અધ:�ે�મ [B] �ે�મ �તર

[C] અધો�ે�મ *[D]

મ�ય�ે�મ

(100) ડાયટોમેિસયસ જમીન બોઈલર અને�ટીમ પાઈપને રોધક બનાવવામાં વપરાય છે કારણ કે-[A] ડાઈએટોમયુ� જમીન ખૂબ જ સ�તી છે. [B] તે ઉ�માની સુવાહક છે.

[C] તે ઉ�માની ખરાબ વાહક છે. *[D]

તે કેિ�શયમ કાબ�નેટની બનેલી હોય છે.

(101) િવકાસની �િ�યા દરિમયાન શુુ ંથાય છે ?*[A]

આકારજનન [B] �જનન

[C] ઘસારો [D] �વસાત�ય(102) લ�ણો આધાિરત બધા જ સ�વોન ેજુદા જુદા વગ�કોમાં વહ�ચવાની કાય�પ�િતના િવ�ાનન ેશુ ંકહે છે ?

[A] Cytotaxonomy [B] Chemotaxonomy

[C] Numerical taxonomy *[D]

Taxonomy

(103) વન�પિતઓના નમૂનાઓના સં�હ અને તેની �ળવણીની �યવ�થા �ાં થાય છે ?[A] �યુિઝયમ [B] �ાણી સં�હાલય

[C] જનીન બ�ક *[D]

વન�પિત ઉ�ાનો

(104) સ�વોના ંબધા જૂથોનો સમાવેશ કરતા મુ�ય જૂથ ન ેશુ ંકહે છે ?[A] વગ� [B] સમુદાય

[C] ઉપસૃિ� *[D]

સૃિ�

(105) મકાઇની ��િત કઇ ?[A] પેિર�લે�ટા [B] ફેરીિથમા

[C] હેિલએ�થસ *[D]

ઝીઆ

(106) નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?[A] લુ� થયેલ માનવ�િત - હોમોઈર�ેટ્ સ [B] પ�ીઓનો અ�યાસ - કોલુિ�બડી કુળ*[C]

સૂય�મુખી - પેોએસી કુળ [D] દેડકો - રાના-��િત

(107) કયા વગ�કના બ ેસ�વો વ�ચે આંતર�જનન શ� છે ?[A] ગો� [B] કુળ

[C] ��િત *[D]

�િત

(108) વન�પિતઓના વૈ�ાિનક નામ કોણ ેઆપેલા િસ�ાંતો પર આધાિરત હોય છે ?*[A]

ICBN [B] IBCN

[C] INBC [D] INCB(109) લુ� થયેલ માનવ�િત કયા નામથી ઓળખાય છે ?

*[A]

હોમો ઇર�ેટસ [B] હોમો સેિપઅ�સ

[C] હોમો સેિપઅ�સ સેિપઅ�સ [D] ઓ�ટ�ેલોિપથે�સ(110) સખત કોષદીવાલની હાજરી અને �ૂણિનમા�ણ લા�િણકતા ધરાવતી સૃિ� છે....

[A] �ોિટ�ટા *[B]

વન�પિત સૃિ�

[C] મોનેરા [D] �ાણીસૃિ�(111) વગ�કરણિવ�ાના િપતા કોણ છે ?

[A] થીઓ�ે�ટસ *[B]

િલિનયસ

[C] એિર�ટોટલ [D] બે�થામ અને હૂકર(112) િ��ેિ�ય વગ�કરણ પ�િત કયા વૈ�ાિનકે આપી ?

[A] િલિનયસ [B] �હીટેકર*[C]

હૂઝ [D] થીઓ�ે�ટસ

(113) કયા સ�વો અિતશય �ારયુ� િવ�તારમાં વસે છે ?[A] મીથેનોઝે�સ [B] �પાઈરોકીટ

[C] સાઈનોબે�ટેિરયા *[D]

હેલોિફલસ

(114) િમથેનના ઉ�પાદન માટે જવાબદાર ...... છે.

[A] હેલોિફલસ *[B]

મીથેનોઝે�સ

[C] �પાઈરોકીટ [D] થમ�એિસડોિફલસ(115) કયા સ�વની કોષિદવાલ પે�ટીડો�લાયકેનની બનેલી નથી ?

*[A]

હેલોિફલસ [B] �પાઈરોકીટ

[C] ફમ��ુટસ [D] સાઈનોબે�ટેિરયા

(116) િ��ે�ીય વગ�કરણ પ�િતમા ંનીચેનામાંથી કયા �ે�નો સમાવેશ થતો નથી ?

[A] આક�આ ડોમેઈન *[B]

વાઈરસ ડોમેઈન

[C] બે�ટેિરયા ડોમેઈન [D] યુકેિરયા ડોમેઈન(117) બટાકામાં થતા તંતુમય �ંથીલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?

[A] િવષાણુ [B] �વાણુ*[C]

િવરોઈડસ [D] ��વ

(118) માનવમાં િવરોઈડ્ સન ેલીધ ેથતો રોગ કયો છે ?

[A] કખવા *[B]

અ�ઝાઈમર

[C] એપીલે�સી [D] ગાંઠીયો વા(119) સૌ �થમ વાઈરસ શ�દ કોણ ેઆ�યો ?

[A] ઈવાનો�સકી *[B]

પા�ર

[C] ડાયેવરે [D] (a) અને (b) બંને(120) તમાકુમા ંિકિમ�ર રોગ માટેના રોગકારક સ�વ કયા છે ?

[A] િવરોઈડસ *[B]

િવષાણુ

[C] ��વ [D] ફૂગ(121) નીચેનામાંથી વન�પિતજ�ય વાઈરસ કયા છે ?

[A] પોલીયો વાઈરસ *[B]

ટોબેકો મોઝેઈક વાઈરસ

[C] બે�ટેિરયલ વાઈરસ [D] �ંિથલ વાઈરસ(122) લીલની કોષદીવાલ શેની બનેલી છે ?

[A] ફંગસ - સે�યુલોઝ *[B]

સે�યુલોઝ

[C] કાઈિટન - િમિ�ત સે�યુલોઝ [D] �ોટીન(123) લીલમા ંસંિચત ખોરાક તરીકે શુ ંછે ?

[A] �લાયકોજન *[B]

�ટાચ�

[C] સે�યુલોઝ [D] �ોટીન(124) ફૂગની કોષદીવાલ શેની બનેલી છે ?

[A] સે�યુલોઝ [B] �ટાચ�*[C]

ફંગસ - સે�યુલોઝ [D] �ોટીન

(125) ફૂગમા ંસંિચત ખોરાક તરીકે શુ ંછે ?

[A] �ટાચ� *[B]

�લાયકોજન અને તૈલીિબંદુઓ

[C] �ોટીન [D] સે�યુલોઝ

(126) ફૂગમા ંિલંગી �જનન કેવા �કારનું હોય છે ?[A] સમજ�યુક [B] િવષમજ�યુક

[C] અંડજ�યુક *[D]

(a), (b) અને (c) �ણેય

(127) લાઈકેનમાં લીલના ઘટકોન ેશુ ંકહે છે ?

[A] ઝુબાયો�ટ *[B]

ફાયકોબાયો�ટ

[C] માયકોબાયો�ટ [D] ગાયકોબાયો�ટ(128) લાઈકેન કોના �ારા અિલંગી �જનન કર ેછે ?

[A] ક�ય બી�ણુ [B] પિલધ બી�ણુ

[C] અચલ બી�ણુ *[D]

(a) અને (b) બંને

(129) લાઈકેનના ચંબુ આકારના ફળકાયને શુ ંકહે છે ?

[A] એપોથેિશયમ *[B]

પેિરથેિસયમ

[C] પિલધ બી�ણુ [D] રીસે�ટીકલ(130) નીચેનામાંથી કઈ વન�પિતમાં વાહકપેશીનો અભાવ છે ?

[A] ઈ�ીસેટમ [B] સેલા�નેલા*[C]

એ�થોિસરોસ [D] થ�ુ

(131) અનાવૃત બીજધારી વન�પિતમાં લઘુબી�ણુ પણ�ને નીચેનામાંથી કોની સાથ ેસરખાવી શકાય ?[A] અંડક [B] �ીકેસર*[C]

પુંકેસર [D] અંડાશય

(132) સાયકસમા ંકયા વાહક �ારા પરાગનયન થાય છે ?*[A]

પવન [B] પાણી

[C] કીટક [D] �ાણી(133) સાયકસની બી�ણજુનક અવ�થા માટે નીચેનામાંથી શુ ંલાગુ પડતુ ંનથી ?

[A] િ�કીય [B] દીઘ��વી*[C]

ભૂિમગત [D] મુ�ય

(134) ઓ�ટ�ે િલયામા ંમોટામા ંમોટી વન�પિત કઈ છે ?[A] વુિ�ફયા [B] સીકોઈયા

[C] ઝાિમયા *[D]

િનલગીરી

(135) કઈ વન�પિત મોટામા ંમોટંુ પુ�પ ધરાવે છે ?[A] િનલગીરી [B] વુિ�ફયા*[C]

રફેલેિસયા [D] રામબાણ

(136) કઇ લીલ િ�િવધ �વનચ� ધરાવે છે ?[A] વો�વોકસ [B] �પાયરોગાયરા*[C]

�યુ�સ [D] થ�ુ

(137) નીચેનામાંથી કયા વન�પિત સમૂહમા ંએક-િ�િવધ �વનચ� જોવા મળે છે ?[A] અનાવૃત બીજધારી [B] લીલ

[C] આવૃત બીજધારી *[D]

િ�અંગી

(138) કઇ વન�પિતમાં બી�ણજુનક અવ�થા જ�યજુનક અવ�થા પર પરોપ�વી છે ?*[A]

એ�થોિસરોસ [B] સેલા�નેલા

[C] �યુ�સ [D] સાયકસ(139) નીચેનામાંથી અસંગત જોડ કઈ છે ?

[A] િવરોઈડની શોધ - ડાયેવરે [B] વાઈરસની શોધ - ઈવાનો�સકી

[C] લાઈકેનની શોધ - તલસાણે *[D]

લીલિવ�ાના િપતા - િશવરામ ક�યપન

(140) �પાયરોગાયરા ...[A] તંતુમય લીલ છે. [B] હિરત લીલ છે.

[C] સંયુ�મન �ારા િલંગી �જનન કર ેછે. *[D]

(a), (b) અને (c) �ણેય

(141) વો�વોકસ ........

[A] પ�ીમય લીલ છે. *[B]

વસાહતી �વ�પ ધરાવે છે.

[C] તંતુમય લીલ છે. [D] નીલરિહત લીલ છે.(142) િ�અંગીની જ�યજુનક અવ�થા ...

[A] ગૌણ અવ�થા છે. *[B]

એકકીય છે.

[C] િ�કીય છે. [D] પરપોષી છે.(143) ઈ�ીસેટમ ......

*[A]

સરખા �કારના બી�ણુઓ ઉ�પ� કર ેછે. [B] લઘુબી�ણુ અને મહાબી�ણુ ઉ�પ� કર ેછે.

[C] અિ�મ છે. [D] (b) અને (c) બંને.(144) પોષણની �િ�એ �ોટીએ�ટા એ...

[A] મા� �કાશસં�ેષી [B] રસા યણસં�ેષી

[C] મા� પરપોષી *[D]

(a) અને (c) બંને

(145) િ�સૃિ� વગ�કરણનું �થાન પાંચ સૃિ� વગ�કરણે કઈ સાલમાં �હણ કયુ� ?*[A]

1969 [B] 1758

[C] 1859 [D] 1919

(146) નીચેનામાંથી એક વન�પિતજ�ય વાઈરસ......*[A]

TMV [B] SV40

[C] HIV [D] Retrovirus(147) નીચેનામાંથી કયો વાઈરસજ�ય રોગ છે ?

[A] ટીટેનસ *[B]

પોિલયો

[C] ડી�થેિરયા [D] કફ(148) નીચેનામાંથી કયા સૌથી �ાથિમક સ�વનો સમૂહ મોનેરા છે ?

[A] રીકેટશીઆ [B] �ો�નોટ*[C]

આક�બે�ટેિરયા [D] લઘુબી�ણુ

(149) નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?[A] �નાનવાદળી - ઉ�સગ�વાિહકા [B] અળિસયું - હિરતિપંડ*[C]

પરવાળા - ડંખાિગકા [D] સાગરગોટા - �ાવારગુહા

(150) શીષ�પાદીઓમાં......[A] �િધરનો જ�થો મયાિદ� ત હોય છે. [B] �િધરનું દબાણ ઊંચું હોય છે.

[C] કોટરો �િધરથી ભરલેા હોય છે. *[D]

(a) અને ( b) બંને

(151) નીચેનામાંથી કયો સમુદાય િ�ગભ��તરીય નથી ?[A] કો�ાંિ� [B] સિછ�*[C]

પૃથુકૃિમ [D] ઉપરો� પૈકી એકપણ નહી.ં

(152) વાદળીનું શરીર મુ�ય�વ ેશેનું બનેલુ ંહોય છે ?*[A]

�પો��નના રસેાઓનું [B] મ�ય�ે�મ

[C] દઢાઓ [D] સૂ�ોનું(153) નીચેનામાંથી કયું �ાણી કેિ�શયમ કાબે�નેટનુ ંબનેલું સખત બિહ� કંકાલ ધરાવે છે ?

[A] જલેીિફશ *[B]

કાઇટીન

[C] જળો [D] એિસિડયા(154) મ�ય�ે�મ કોની વ�ચે આવેલું છે ?

*[A]

બા��તર અને અંત:�તર [B] બા��તર અને મ�ય�તર

[C] મ�ય�તર અને અંત:�તર [D] મ�ય�તરની તરત જ નીચે(155) હરીતિપંડ કોનું ઉ�સજ�ન અંગ છે ?

*[A]

ઝીગંા [B] પતંિગયું

[C] ગોકળગાય [D] અળિસયું

(156) ઇલેિ�ટ�ક ર-ેિફશ એ.....*[A]

કાિ�થમ��ય [B] મ��ય નથી

[C] અિ�થમ��ય [D] મીઠા પાણીની મ��ય(157) નીચેનામાંથી કયું �ાણી �વનપય�ત મે�દંડ ધરાવે છે ?

[A] સાપ [B] પ�ીઓ*[C]

એિ�ફઓ�સસ [D] મ��ય

(158) કોઇપણ અપવાદ વગર બધા જ સ�તનોની લા�િણકતા......[A] અપ�ય�સવી અને િ�અંતગ�ળ ર�કણો [B] ચતુ�ખંડી �દય અને ઉદર-બા� શુ�િપંડો

[C] િવષમદંતી દાંત અને અપ�ય�સવી *[D]

�નાયુમય ઉરોદરપટલ અને દૂધ�ાવી �ંિથઓ

(159) નીચેનામાંથી કયા �ાણીઓમાં જડબાનો અભાવ હોય છે ?*[A]

લે��ી, હેગિફશ [B] રોહુ, લેિબયો

[C] �કોલીઓડોન અને લેિબયો [D] રોહુ અને િહમોકે�પસ(160) કયું �ાણી અસમતાપી છે ?

[A] �હેલ [B] પ�િ�વન*[C]

કાચબો [D] કાંગા�

(161) નીચેનામાંથી કયું ઉપાંગિવિહન ઉભય�વી છે ?[A] દેડકો [B] સાલામા�ડર*[C]

ઇકથીઓિફશ [D] ઇલ

(162) નીચેનામાંથી કઇ સાચી મ��ય છે ?*[A]

જલેીિફશ [B] ર-ેિફશ

[C] હેગિફશ [D] ઇકથીઓિફશ(163) અંડ�સવી સ�તન કયું ?

*[A]

બતકચાંચ [B] પ�ગોિલન

[C] ડોિ�ફન [D] ઉપરો� બધા જ(164) સા�પાનો સમાવેશ શેમાં થાય છે ?

[A] શીષ� મે�દંડી [B] પૃ�વંશી*[C]

પુ�છ મે�દંડી [D] હનુિવિહન

(165) વાતાશયો શેમાં જોવા મળે છે ?*[A]

અિ�થમ��ય [B] બરડતારા

[C] કાિ�થમ��ય [D] ઉપરો� બધાં જ

(166) ચામાચીિડયુ ંકયા વગ�નુ ં�ાણી છે ?[A] સિરસૃપ [B] ઉભય�વી

[C] િવહગ *[D]

સ�તન

(167) અરીય સમિમિત દેહ ધરાવતાં �ાણીઓનો સમુદાય ....*[A]

કો�ાંિ� [B] નુપૂરક

[C] સંિધપાદ [D] મૃદુકાય(168) કયું �ાણી બહુકોષીય હોવા છતાં કોષ�તરીય આયોજન ધરાવે છે ?

[A] અમીબા *[B]

સાયકોન

[C] �લેનેિરયા [D] હાઈડ� ા(169) કયું �ાણી અંગ�તરીય આયોજન ધરાવે છે ?

*[A]

પ�ીકૃિમ [B] જળ�યાય

[C] કરિમયું [D] રતેીકીડો(170) નીચેનામાંથી કયું �ાણી અપૂણ� પાચનમાગ� ધરાવે છે ?

[A] પરવાળા [B] કરિમયું*[C]

યકૃતકૃિમ [D] ઓ�ટોપસ

(171) દેડકાંની ��િત કઇ છે ?[A] પેિર�લેનેટા [B] ફેરીિટમા*[C]

રાના [D] હેિલએ�થસ

(172) સૂય�મુખીન ેકયા વગ�માં મુકવામાં આવે છે ?*[A]

િ�દળી [B] એકદળી

[C] િ�અંગી [D] િ�અંગી(173) હબેિર�યાના પરી�ણ માટે....

*[A]

�યુિમગેશન �િ�યા [B] દોરાના ટાંકા લેવા

[C] સેલોટેપ ચેાંટાડવી [D] સૂકવવું(174) સૂકવેલા નમૂનાની �ળવણી માટે તેમના પર િવિશ� રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે, આ �િ�યાને શું કહે છે ?

[A] આરોપણ [B] દાબન*[C]

િવષાકતન [D] શુ�કન

(175) �યુિઝયમ ઓફ નેચરલ િહ�ટ� ી �ા ંઆવેલું છે ?*[A]

પેિરસ [B] �ૂ

[C] કોલકાતા [D] દહેરાદૂન

(176) CZA નુ ંપૂણ� નામ આપો ?*[A]

સે�ટ�લ ઝૂ ઓથોિરટી [B] સે�ટ�લ ઝૂઓલો�કલ ઓથોિરટી

[C] સે�ટ�લ ઝૂ ઓગ�નાઇઝેશન [D] સે�ટ�લ ઝૂઓલો�કલ ઓગ�નાઇઝેશન(177) નીચેનામાંથી કયો �મ સાચો છે ?

[A] નામિનદ�શન → દાબન → નમૂનાઓનું એક�ીકરણ→ શુ�કન → િવષાકતન → આરોપણ

[B] નમૂનાઓનું એકિ�કરણ → દાબન → શુ�કન →િવષાકતન → નામિનદ�શન → આરોપણ

*[C]

નમૂનાઓનું એકિ�કરણ → દાબન → શુ�કન →િવષાકતન → આરોપણ → નામિનદ�શન

[D] નમૂનાઓનું એકિ�કરણ → દાબન → િવષાકતન →શુ�કન → આરોપણ → નામિનદ�શન

(178) અ�યાર ેકયો વન�પિતસમૂહ મોટામા ંમોટો અને �ભાવી વન�પિત સમૂહ તરીકે �ણીતો છે ?[A] િ�અંગી [B] િ�અંગી

[C] અનાવૃત બીજધારી *[D]

આવૃત બીજધારી

(179) �ાર ેબીજ લઘુબી�ણુપણ� પર ઉદ્ ભવે છે અને ફળથી આવિરત નથી તેવી વન�પિતઓનો સમાવેશ...[A] આવૃત બીજધારી [B] િ�અંગી

[C] િ�અંગી *[D]

અનાવૃત બીજધારી

(180) િવ�મા ંઊંચામાં ઊંચું �વંત વૃ� છે...[A] વુિ�ફયા [B] ઝાિમયા*[C]

સીકોઈયા [D] િનલગીરી