Download - ધો. 12 વિજ્ઞાન પ્રવાહ (A Group) પછી શું

Transcript

9

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) પછી કારકકર્દી ઘર્વા માટેના અનેક તવકલ્પાે ઉપલબ્ધ છે. જેા કે કાેઈ

પણ કે્ષત્માાં અભ્યાસક્રમની પસાંર્દર્ી કરતાાં પહેલાાં તવદ્યાથીઅ ે અનેક પ્રકારના માપર્દાંર્ાેને ધ્યાનમાાં લેવા જરૂરી બને છે. તવદ્યાથીની પસાંર્દર્ી, અાવર્ત, મનર્મતી પ્રવૃતત્ત, કાૈર્લ્ય વર્ેરેના અાધારે મનપસાંર્દ અભ્યાસક્રમ પસાંર્દ કરવામાાં અાવે તે જરૂરી છે.

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) પછી ઉપલબ્ધ મુખ્ય તવકલ્પાે નીર્ે મુજબ છે :

(1) અેધ્ન્દ્જનનયકરિંર્ અભ્યાસક્રમ

(2) B.Sc., M.Sc., Ph.D.

(3) BCA, MCA, MSc IT, B.Sc. (IT)

(4) કૃતર્ ટેક્ાેલાેજી, રે્રી તવજ્ઞાન

(5) પ્રાેફેર્નલ અભ્યાસક્રમાે

ધાે. 12 ની પરીક્ષા પહેલાાં કે પછી તવતવધ અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટેની પ્રવેર્ પરીક્ષાને લર્તી

જાહેરાત અાવતી હાેય છે. અા માટે નનયમમત રીતે સમાર્ારપત્ાે વાાંર્વા અને જ ેતે સાંસ્થાની વેબસાઈટની નનયમમત રીતે મુલાકાત લેવી. પ્રવેર્ મેળવવા ઈચ્છતાાં હાેઈઅે તે માટેની ફાેમગ અર્ૂકથી ભરવુાં.

ધાે. 12 નુાં પકરણામ અાવ્યા બાર્દ તવદ્યાથીઅાેઅે અગ્રર્ણ્ય સમાર્ારપત્ાેમાાં અાવતી અેર્મમર્ન અને ફાેમગ ભરવાને લર્તી જાહેરાતાે અને તેને લર્તાાં સમાર્ારાે ખાસ વાાંર્વા જેાઈઅે. વળી, તમે જ ેસાંસ્થામાાં પ્રવેર્ મેળવવા ઈચ્છાે છાે કે તમને જ ેસાંસ્થામાાં પ્રવેર્ મળી ર્કે તેમ છે તે સાંસ્થા વેબસાઈટની મુલાકાત નનયમમત રીતે લેવી જેાઈઅે. જેા ર્ક્ય હાેય તાે સાંસ્થાની રૂબરૂ મુલાકાત પણ લઈ ર્કાય છે.

અેર્મમર્ન પ્રકક્રયા માટે જરૂરી અેવાાં તમામ સકટિફીકેટ્સ સકહતના ર્ાેક્યુમેન્ટ તૈયાર કરીને તેને લર્તી ફાઈલ તૈયાર કરીને રાખવી. અા સાથે જ તમામ પ્રમાણપત્ાેની પુરતા પ્રમાણમાાં ઝેરાેક્સ અને તાજતેરમાાં પર્ાવેલાાં ફાેટાેગ્રાફ્સ પણ તૈયાર રાખવાાં.

અાેનલાઈન પ્રવેર્ પરીક્ષા મેળવવા માટે ફાેટાેગ્રાફ, સહી સકહતના જરૂરી ર્દસ્તાવેજેાને સે્કન કરીને રાખાે.

“અબે્ન્દ્જનનયકરિંગ અેટલે ગર્ણત અને વિજ્ઞાનનાે ઉપયાેગ કરીને રાેજીંર્દા જીિનના જટીલ પ્રશ્ાેનું નનરાકરણ કરિું. ”

ધાે. 12 વિજ્ઞાન પ્રિાહ (A Group) પછી શું ?

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

10

અભ્યાસક્રમની પસંર્દગીમાં ધ્યાનમાં રાખિાની બાબતાે

ધાે. 12 નુાં પકરણામ અાવ્યા બાર્દ માેટા ભાર્ના તવદ્યાથીઅાેના મનમાાં બે પ્રશ્ાે ઉદ્દભવતાાં હાેય છે :

(1) અભ્યાસક્રમની પસંર્દગી

અભ્યાસક્રમની પસાંર્દર્ી ખૂબ માેટુાં મહત્ત્વ ધરાવે છે. અભ્યાસક્રમની પસાંર્દર્ી તવદ્યાથીઅાે પાેતના અાંર્ત રસના અાધારે પસાંર્દ કરવામાાં અાવે તે જરૂરી છે. અા માટે સાૈપ્રથમ તવતવધ અભ્યાસક્રમની યાર્દી તૈયાર કરાે અને તેમાાંથી સાૈથી વધુ પસાંર્દર્ીનુાં કે્ષત્ પસાંર્દ

કરવામાાં અાવે તે ઈચ્છનીય છે. હાલની કર્માન્ડ કરતાાં ભતવષ્યમાાં તે અભ્યાસક્રમની કર્માન્ડ કેવી રહેર્ે તેના અાધારે કાેર્ગની પસાંર્દર્ી

કરવી જેાઈઅે. પસાંર્દર્ીના કાેર્ગનાે અભ્યાસક્રમ, ફી સ્ટ્રક્ચર વર્રેે તવર્ે પૂરતી માકહતી મેળવી લેવી જેાઈઅે.

(2) કાલેજેની પસંર્દગી

અભ્યાસક્રમની સાથે જ કાેલેજની પસાંર્દર્ી પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સાૈ પ્રથમ કાેલેજની વેબસાઈટ પર જઈને તેના તવર્ે તમામ માકહતી મેળવી લેવી જેાઈઅે. જ ેકાેલેજમાાં અેર્મમર્ન મળે તેમ હાેય અથવા જમેાાં અેર્મમર્ન લેવુાં હાેય તે કાેલેજની રૂબરૂ મુલાકાત

લઈને તેના તવર્ે તમામ બાબતાે જાણી લેવી જરૂરી છે. કાેલેજ દ્વારા અાપવામાાં અાવતી સુતવધાઅાે, ટ્ાન્સપાેટેર્ન, કેન્ટીન, ફી સ્ટ્રક્ચર વર્ેરે જાણી લેવુાં

જેાઈઅે. જેા ર્ક્ય હાેય તાે સ્થાનનક કક્ષાઅે અાવેલી સારી કાેલેજમાાં અેર્મમર્ન લેવામાાં અાવે તે ઈચ્છનનય છે,

કારણ કે તમે ઘરે રહીને અભ્યાસ કરી કરર્ાે, નજીક હાેવાથી સમયનાે બર્ાવ થર્ે તેમજ અાચથિક રીતે પણ ફાયર્દાે થર્ે.

“જાણિું અેટલે વિજ્ઞાન અને તયૈાર કરિું અટેલે અેબ્ન્દ્જનનયકરિંગ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

11

ધાે. 12 વિજ્ઞાન પ્રિાહ (A Group) પછીના અભ્યાસક્રમા ે

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) પછી તવદ્યાથીઅાેની પસાંર્દર્ીના અભ્યાસક્રમાે અહીં અાપેલ છે. (1) અેધ્ન્દ્જનનયકરિંર્ IITs, NITs, IIITs, GFTIs, Gujarat (Govt/GIA/SFI)

(2) અાકકિટેક્ચર IITs, NITs, IIITs, GFTIs, Gujarat (Govt/SFI)

(3) ફામગસી Gujarat (Govt/SFI)

(4) અેચગ્રકલ્ડ્ર્ર/રે્રી/નર્સિંર્ B.Tech. અેચગ્રકલ્ડ્ર્ર, રે્રી, ફૂર્ ટેક્ાેલાેજી વરે્રે

(5) માસ્ટર પ્રાેગ્રામ્સ / ઈસ્કન્ટગ્રેટેર્ MCA, MBA, MScIT, B.Sc. B.Ed., વર્ેરે

(6) બેર્લર પ્રાેગ્રામ્સ B.Sc. Physics/Chemistry/Biology વર્ેરે.

(7) અન્ય બેર્લર પ્રાેગ્રામ્સ BCA, BSc. IT

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) પછી અેધ્ન્દ્જનનયકરિંર્માાં તવદ્યાથીઅાેની પસાંર્દર્ીના TOP 10 અભ્યાસક્રમ :

(1) ઈન્મેર્ન અેન્ડ કાેમુ્યનનકેર્ન ટેક્ાેલાેજી (ICT)

(2) કમ્પ્યૂટર અેધ્ન્દ્જનનયકરિંર્ (CE), કમ્પ્યૂટર સાયન્સ અેન્ડ અેધ્ન્દ્જનનયરીંર્ (CSE)

(3) ઈન્મેર્ન ટેક્ાેલાેજી (IT)

(4) ર્સવીલ, મમકેનનકલ, ઈલેધ્રટ્કલ (અેધ્ન્દ્જનનયકરિંર્ની કાેર બ્ાાંર્)

(5) કેમમકલ અેધ્ન્દ્જનનયરીંર્, ઈલેરટ્ાેનનક્સ અેન્ડ કાેમુ્યનનકેર્ન, ઈન્દ્સ્ટ્રમુેને્ટર્ન અેન્ડ કાં ટ્ાેલ

(6) પેટ્ાેનલયમ અેધ્ન્દ્જનનયકરિંર્, અેન્દ્વાયનગમેન્ટ ટેક્ાેલાેજી, ફાયર ટેક્ાેલાેજી, નેનાે ટેક્ાેલાેજી

(7) અેચગ્રકલ્ડ્ર્ર અેધ્ન્દ્જનનયરીંર્, મેકાટ્ાેનનક્સ, મકરન અેધ્ન્દ્જનનયકરિંર્

(8) રબર ટેક્ાેલાેજી, પ્રાેર્ક્શન ટેક્ાેલાેજી, ટેક્સટાઈલ અેધ્ન્દ્જનનયકરિંર્, પાવર ઈલેરટ્ાેનનક્સ

(9) અાકકિટેક્ચર / ઈસ્કન્ટકરયર કર્ઝાઈનીંર્ / ર્બન્દલ્ડિંર્ કન્દ્સ્ટ્રક્શન / હાેટલ મેનેજમેન્ટ

(10) અેરાેનાેકટકલ, અેરક્રાફ્ટ મેને્ટન્સ, બાયાેમેકર્કલ, બાયાે ઈન્ામેેકટક્સ અેધ્ન્દ્જનનયકરિંર્

“અબે્ન્દ્જનનયકરિંગકે્ષત્રમાં ટેક્નીકલ અને પ્રાેફેશનલ સ્કસ્કલ્સના ેઅવિરત રીતે વિકાસ થતાે રહે છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

12

ધાે. 12 વિજ્ઞાન પ્રિાહ (A Group) પછી શું ?

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહનુાં પરીક્ષા પૂરી થયા બાર્દ અને પકરણામ અાવ્યા બાર્દ તવદ્યાથીઅાેને તવતવધ પ્રકારની મુાંઝવણ જેાવા મળે છે, જમે કે – ક્યાે અભ્યાસક્રમ પસાંર્દ કરવાે, કઈ કાેલેજ પસાંર્દ કરવી, મનપસાંર્દ કાેલેજમાાં પ્રવેર્ મળરે્ કે કેમ વરે્રે... વરે્રે... અા તમામ બાબતાેમાાં સાૈથી મહત્ત્વની મુાંઝવણ હાેય છે – ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી ક્યાાં ફાેમગ ભરવાાં જેાઈઅે.

(1) અેબ્ન્દ્જનનયકરિંગ (B.E./B.Tech.)

ભારતભરમાાં અાવેલી IITs, NITs, IIITs, GFTIs ના B.E./Tech. અેધ્ન્દ્જનનયકરિંર્ અભ્યાસક્રમમાાં પ્રવેર્ JoSSA (Joint Seat Allocation Authority) અેર્મમર્ન કમમટી દ્વારા JEE (Advanced) અને JEE (Main) ના અાધારે અાપવામાાં અાપવામાાં અાવે છે. રુ્જરાતની અેકમાત્ અને ર્ાાંધીનર્ર ખાતે અાવેલી IIT (ઈર્ન્ડયન ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી) માાં માત્ JEE (Advanced) ના અાેલ ઈર્ન્ડયા રેન્ક (AIR) ના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે. રુ્જરાતની અેકમાત્ અને સુરત ખાતે અાવેલી NIT અેવી સરર્દાર વલ્લભભાઈ પટેલ નેર્નલ ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી (SVNIT) માાં માત્ JEE (Main) ના અાેલ ઈર્ન્ડયા રેન્ક (AIR) ના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે.

ર્ુજરાતમાાં ધાે. 12 પછીના કર્ગ્રી અેધ્ન્દ્જનનયરીંર્ના B.E./B.Tech. અભ્યાસક્રમમાાં પ્રવરે્ મેળવવા માટે અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ (ACPC) ની વબેસાઈટ www.gujacpc.nic.in પરથી અાેનલાઈન ફાેમગ ભરવાનુાં રહે છે. અા માટે ધાે. 12 ની સાથે ર્ાલુ વર્ે GUJCET ની પરીક્ષા અાપેલી હાેય તે જરૂરી છે. અા ફાેમગ ભરવાથી રુ્જરાતભરની સરકારી, અનુર્દાનનત તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સરકારી બેઠકાે તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સ્વેચ્છાઅે સુપ્રત કરેલી હાેય તેવી સાંર્ાલક માંર્ળની બેઠકાે પર પ્રવેર્ મેળવી ર્કાય છે. તેમાાં સમગ્ર અેર્મમર્ન પ્રકક્રયા અાેનલાઈન માેર્માાં જ કરવામાાં અાવે છે, જનેા તવર્ેની વધુ માકહતી www.jacpcldce.ac.in અને www.gujacpc.nic.in વેબસાઈટ પરથી મેળવી ર્કાય છે.

અાણાંર્દ કૃતર્ યુનનવર્સિટી, સરર્દાર પટેલ કૃતર્ યુનનવર્સિટી, જૂનાર્ઢ કૃતર્ યુનનવર્સિટી અને નવસારી કૃતર્ યુનનવર્સિટીમાાંથી બેર્લર કક્ષાનાે B.Tech. કૃતર્ અેધ્ન્દ્જનનયકરિંર્નાે અભ્યાસક્રમ કરી ર્કાય છે. અા માટેની પ્રવેર્ લાયકાત ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) માાં 45 % અને JEE (Main) અાપી હાેય તેના અાધારે ફાળવવામાાં અાવે છે. કામધેનુ યુનનવર્સિટીમાાંથી B. Tech. રે્રી ટેક્ાેલાેજી, અેચગ્રકલ્ડ્ર્ર, રે્રી અેન્ડ ફૂર્ ટેક્ાેલાેજી, અેનજી અેન્ડ અેન્દ્વાયનગમેન્ટ અેધ્ન્દ્જનનયકરિંર્ પ્રકારના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવી ર્કાય છે. અા માટેની પ્રવેર્ લાયકાત ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) અને JEE (Main) છે.

(2) ફામસસી (B. Pharm.)

ધાે. 12 પછીના ફામગસીના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ (ACPC) ની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી અાેનલાઈન ફાેમગ ભરવાનુાં રહે છે. અા માટે ધાે. 12 ની સાથે ર્ાલુ વર્ે GUJCET ની પરીક્ષા અાપેલી હાેય તે જરૂરી છે.

“અન્ય કાઈે પણ ક્ષેત્ર કરતાં બ્ન્દ્જનનયકરિંગ કે્ષત્રમાં કકરયર પસરં્દગી માટેની અનેક વિવિધતા ઉપલબ્ધ છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

13

અા ફાેમગ ભરવાથી ર્ુજરાતભરની સરકારી, અનુર્દાનનત તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સરકારી બેઠકાે તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સ્વેચ્છાઅે સુપ્રત કરેલી હાેય તેવી સાંર્ાલક માંર્ળની બેઠકાે પર પ્રવેર્ મેળવી ર્કાય છે.

વધુમાાં અા કાેર્ગ માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર ઉપલબ્ધ છે.

(3) અાકકિ ટેક્ચર (B. Arch.)

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી અાકકિ ટેક્ચરના બેર્લર કર્ગ્રી કાેસગમાાં મુખ્યત્વે ACPC અને AAT ના અાધારે પ્રવેર્ મેળવી ર્કાય છે.

ACPC (અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ) ના અાધારે ર્ુજરાતની તવતવધ કાેલેજેામાાંથી બેર્લર અાેફ અાકકિ ટેક્ચર, બેર્લર અાેફ ઈસ્કન્ટરીયર કર્ઝાઈન, બેર્લર અાેફ કન્દ્સ્ટ્રક્શન ટેક્ાેલાેજી અાધાકરત અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા મેળવી ર્કાય છે. અા માટે www.gujacpc.nic.in ની વેબસાઈટ પર અાેનલાઈન ફાેમગ ભરવાનુાં રહે છે. તેમાાં પ્રવેર્ મેળવવા માટે NATA (National Aptitude Test in Architecture) ના સ્કાેરને ધ્યાનમાાં લેવામાાં અાવે છે. અા ફાેમગ ભરવાથી ર્ુજરાતભરની ગ્રાન્ટ-ઈન-અેર્ અને સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુટ્સમાાં પ્રવેર્ મેળવી ર્કાય છે. જમેાાં મુખ્યત્વે MS યુનનવર્સિટી, CEPT યુનનવર્સિટી, નનરમા યુનનવર્સિટી, અનાંત નેર્નલ યુનનવર્સિટી, ઈનુ્ડસ યુનનવર્સિટી સકહતની રુ્જરાતભરમાાં અાવેલી તવતવધ કાેલેજેામાાં અેર્મમર્ન મેળવી ર્કાય છે.

IIT ના B. Arch. ના કાેર્ગમાાં પ્રવેર્ મેળવવા માટે JEE (Advanced) ની સાથે જ Architecture Aptitude Test (AAT) ની પરીક્ષામાાં ક્ાેનલફાઈર્ થવુાં જરૂરી છે. વધુમાાં, NIT (National Institute of Technology), SPA (School of Planning and Architecture) અને GFTI (Government-funded Technical Institutes) માાં પ્રવેર્ મેળવવા માટે JEE Main ના પેપર-2 ના અાેલ ઈર્ન્ડયા રેન્ક (AIR) ના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે. તેમાાં મેથેમેકટક્સ અેર્િટ્યુર્ ટેસ્ટની સાથે રાેઈાં ર્ ટેસ્ટ લેવામાાં અાવે છે.

(4) ઈસ્કિરીયર કિઝાઈન અને કન્દ્રક્શન ટેક્નાેલાેજી (BID/BCT)

ધાે. 12 પછી બેર્લર અાેફ ઈસ્કન્ટરીયર કર્ઝાઈન (BID) અને બેર્લર અાેફ કન્દ્સ્ટ્રક્શન ટેક્ાેલાેજી (BCT) નાે પાાંર્ વર્ગનાે કાેર્ગ સેન્ટર ફાેર અેન્દ્વાયનગમેન્ટલ પ્ાનનિંર્ અેન્ડ ટેક્ાેલાેજી, CEPT યુનનવર્સિટી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, નવરાંર્પુરા, અમર્દાવાર્દ ખાતે થાય છે. અમર્દાવાર્દ અેજુ્યકેર્ન સાેસાયટીઅે સ્થાપલેી અા સેલ્ફ ફાઈનાન્સ કાેલેજમાાંથી કરેલાાં કાેર્ગની કર્માન્ડ સમગ્ર ભારત અને તવશ્વભરમાાં છે. અા સાંસ્થામાાં પ્રવેર્ મેળવવા માટે તનેી વેબસાઈટ https://cept.ac.in ની મુલાકાત લેવી અથવા સાંસ્થાનાે રૂબરૂ સાંપકગ કરવાે. તેમાાં ઉપલબ્ધ ACPC ની સીટ્સ માટે www.jacpcldce.ac.in વેબસાઈટ અને અાેલ ઈર્ન્ડયા સીટ્સ માટે સાંસ્થાની https://cept.ac.in વેબસાઈટની મુલાકાત લેવી.

“અને્દ્જનનયકરિંગકે્ષત્રમાં અગર્ણત અને વિશાળ સ્કાપે ઉપલબ્ધ છે અને રહેશે ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

14

(5) બેચલર અાેફ પ્લાનનિંગ (B.Plan.)

ધાે. 12 પછી બેર્લર અાેફ પ્ાનનિંર્ના ર્ાર વર્ગના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે ACPC (અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ) ની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી વેબ બેઝ્ર્ અાેફલાઈન અેર્મીર્ન પ્રાેસેસ અાધાકરત ફાેમગ ભરવાનુાં રહે છે. અા અભ્યાસક્રમ માટેની પ્રવેર્ યાેગ્યતા ધાે. 12 (તવજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ) માાં જનલર કેટેર્રી માટે 45 % અને SC/ST/SEBC કેટેર્રી માટે 40 % કરતાાં વધુ માક્સગ હાેવા જરૂરી છે. અા માટે ACPC ની www.gujacpc.nic.in વેબસાઈટ પરથી અરજી પત્કની મપ્રન્ટ લઈ જરૂરી પ્રમાણપત્ાેની સ્વપ્રમાર્ણત નકલ સાથે અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ, અેલ. ર્ી. અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ કેમ્પસ, નવરાંર્પુરા, અમર્દાવાર્દ ખાતે જમા કરાવવાના રહે છે. વધુમાાં અા કાેર્ગ માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર ઉપલબ્ધ છે.

(6) હાેટલ અેિ ટુરીઝમ મેનેજમેિ (BHTM)

ધાે. 12 પછીના કર્ગ્રી હાેટલ અેન્ડ ટુરીમઝ મેનેજમેન્ટ કે્ષત્ના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે ACPC (અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ) ની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી અાેફલાઈન ફાેમગ મેળવીને તે ભરવાનુાં રહે છે. અા અભ્યાસક્રમ માટેની પ્રવેર્ યાેગ્યતા ધાે. 12 (તવજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ) માાં જનલર કેટેર્રી માટે 45 % અને SC/ST/SEBC કેટેર્રી માટે 40 % કરતાાં વધુ માક્સગ હાેવા જરૂરી છે. અા સમગ્ર પ્રકક્રયા અાેફલાઈન માેર્માાં કરવામાાં અાવે છે. અા માટે ACPC ની www.gujacpc.nic.in વેબસાઈટ પરથી અરજી પત્કની મપ્રન્ટ લઈ જરૂરી પ્રમાણપત્ાેની સ્વપ્રમાર્ણત નકલ સાથે અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ, અેલ. ર્ી. અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ કેમ્પસ, નવરાંર્પુરા, અમર્દાવાર્દ ખાતે જમા કરાવવાના રહે છે. વધુમાાં અા કાેર્ગ માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર ઉપલબ્ધ છે.

(7) બચેલર અાેફ સાયિ B.Sc. (Phy/Chem/Maths etc.), B.Sc. (IT), B.Sc. (Yoga), B.Sc. (કૃવિ)

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી અેધ્ન્દ્જનનયરીંર્માાં પ્રવેર્ મળી ર્કે તમે ન હાેય માેટા ભાર્ના તવદ્યાથીઅાે બેર્લર અાેફ સાયન્સ અેટલ ેકે B.Sc. માટેનુાં ફાેમગ ભરતાાં હાેય છે. ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) ના તવદ્યાથીઅાે બેર્લર અાેફ સાયન્સને કફઝીક્સ, કેમસે્ટ્રી, મથેમેટીક્સ, ઈલરેટ્ાેનનક્સ, સે્ટટેસ્ટીક્સ, ઈન્મેર્ન ટેક્ાેલાેજી સકહતના તવતવધ તવર્યાે સાથે કરી ર્કાય છે. રુ્જરાતભરમાાં રુ્જરાત યુનનવર્સિટી, સાૈરાષ્ટ્ર યુનનવર્સિટી, સરર્દાર પટેલ યુનનવર્સિટી, ઉત્તર ર્ુજરાત યુનનવર્સિટી, ર્દર્ક્ષણ ર્ુજરાત યુનનવર્સિટી, કચ્છ યુનનવર્સિટી વર્ેરે સાંલગ્ન કાેલેજમાાંથી બેર્રલ અાેફ સાયન્સ કરી ર્કાય છે. અા ર્સવાય અમર્દાવાર્દ યુનનવર્સિટી, ઈન્દ્રર્ીલ યુનનવર્સિટી, રાય યુનનવર્સિટી, પારૂલ યુનનવર્સિટી, ર્ણપત યુનનવર્સિટી, મારવાર્ી યુનનવર્સિટી જવેી પ્રાઈવેટ યુનનવર્સિટીમાાં પણ અા અભ્યાસક્રમ ર્લાવવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે જ ેત ેકાેલેજ કે યુનનવર્સિટીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે.

“કાેલજે પસંર્દગીમાં કાલેેજના ફેકલ્ટીઝ, િાતાિરણ, ઈન્દ્રારક્ચર, સ્ક્રીલ િેિલપમિે અેક્ટિિીટી અને પ્લેસમિે જાેિું ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

15

B. Sc. (IT) નાે અભ્યાસક્રમ પસાંર્દ કરવાથી કમ્પ્યૂટર કે ઈન્મેર્ન ટેક્ાેલાેજી કે્ષત્માાં કારકકર્દી બનાવી ર્કા છે. ઘણાાં તવદ્યાથીઅાે B.Sc. ના પરાંપરાર્ત અભ્યાસક્રમ કરતાાં અા અભ્યાસક્રમને પસાંર્દ કરતાાં હાેય છે. અાજના કર્નજટલ ઈર્ન્ડયા અને સ્ટાટગઅપ ઈર્ન્ડયાના યુર્માાં અા અભ્યાસક્રમ કરવાથી રાેજર્ારીની તવપુલ પ્રમાણમાાં તકાે રહેલી છે. રાજ્યની ઘણી ખરી માેટી અને જાણીતી કાેલેજેામાાં અા અભ્યાસક્રમ ર્લાવવામાાં અાવે છે. B.Sc. IT કયાગ બાર્દ માસ્ટસગ કરવા માટે M.Sc. IT અભ્યાસક્રમમાાં જેાર્ાવાની તકાે ઉપલબ્ધ બને છે અને અા સાથે જ રાેજર્ારીની અનેક તકાે પણ પ્રાપ્ત થાય છે.

B.Sc. (યાેર્ા) નાે 3 વર્ગનાે બેર્લર અભ્યાસક્રમ કરીને યાેર્ નર્ક્ષક કે યાેર્ ઈન્દ્સ્ટ્રક્ટર કે યાેર્ થેરામપસ્ટ તરીકેની કારકકર્દી બનાવી ર્કાય છે. અા અભ્યાસક્રમ કરવાથી ર્ાળા/કાેલેજ ર્સવાય નજમ્નેનર્યમ અને યાેર્ તજજ્ઞ તરીકે તવરે્દર્માાં જવાની પણ તક મળી ર્કે છે. અા અભ્યાસક્રમ લકુલીર્ યાેર્ યુનનવર્સિટી, નનરમા યુનનવર્સિટીની સામે, છારાેર્ી, અેસ. જી. હાઈવે, અમર્દાવાર્દ ખાતે ર્લાવવામાાં અાવે છે. અા ર્સવાય સાેમનાથ સાંસૃ્કત યુનનવર્સિટી, મહતર્િ પતાંજનલ ઈન્સ્ટિટ્યુટ, ર્ુજરાત અાયુવેર્દ યુનનવર્સિટી – જામનર્ર ખાતે પણ અા પ્રકારના અભ્યાસક્રમ ર્લાવવામાાં અાવે છે.

અાણાંર્દ કૃતર્ યુનનવર્સિટી, સરર્દાર પટેલ કૃતર્ યુનનવર્સિટી, જૂનાર્ઢ કૃતર્ યુનનવર્સિટી અને નવસારી કૃતર્ યુનનવર્સિટીમાાંથી બેર્લર કક્ષાનાે B. Sc. કૃતર્ના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવી ર્કાય છે. અા પ્રવેર્ ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (B Group) PCB માાં 45 % અને GUJCET ના અાધારે અાપવામાાં અાવે ર્કે છે.

(8) બેચલર અાેફ કમ્પ્યટૂર અેક્ટપ્લકેશન (BCA)

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી કમ્પ્યૂટર કે અાઈટી કે્ષત્માાં રસ ધરાવતાાં તેમજ તેમાાં કારકકર્દી બનાવવા ઈચ્છતાાં તવદ્યાથીઅાે માટે બેર્લર અાેફ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન અેટલે કે BCA નાે ત્ણ વર્ગનાે બેર્લર કક્ષાનાે કાેર્ગ ઉપલબ્ધ છે. અા અભ્યાસક્રમ રાેજર્ારલક્ષી છે. ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ (A Group) ના તવદ્યાથીઅાેઅે બેર્લર અાેફ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્નમાાં પ્રવેર્ મેળવવા માટે અાંગે્રજી તવર્ય સાથે ર્ર્ણત, કફઝીક્સ, કેમેસ્ટ્રી વરે્રે પૈકી કાેઈ પણ અેક તવર્ય સાથે પરીક્ષા પાસ કરેલી હાેય ત ેજરૂરી છે. રુ્જરાતભરની અનેક સરકારી તેમજ પ્રાઈવેટ કાેલેજેામાાં BCA નાે કાેર્ગ ર્લાવવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે જ ે તે કાેલેજ કે યુનનવર્સિટીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે. રુ્જરાત યુનનવર્સિટી સાંલગ્ન કાેલેજમાાંથી અા કાેર્ગ પસાંર્દ કરતાાં અેકાઉન્ટન્સીનાે બ્ીજ કાેર્ગ કરવાનાે રહે છે. BCA કયાગ બાર્દ તવદ્યાથીઅાેઅે માટે માસ્ટર કર્ગ્રી મેળવવા માટે MCA નાે તવકલ્પ ખુલ્લાે રહે છે, અામ કરવાથી રાેજર્ારીની વધુ સારી તકાે પ્રાપ્ત થાય છે.

(9) બેચલર અાેફ સાયિ + બેચલર અાેફ અજે્યુકેશન (B.Sc. B.Ed.)

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી ર્ૈક્ષર્ણક કે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે બેર્લર અાેફ સાયન્સ (B.Sc.) ની સાથે બેર્લર અાેફ અેજુ્યકેર્ન (B.Ed.) નાે ર્ાર વર્ગનાે ઈસ્કન્ટગ્રેટેર્ કાેર્ગ કરી ર્કાય છે. રુ્જરાત રાજ્યની સાૈપ્રથમ અને ર્ાાંધીનર્ર સ્થસ્થત ઈર્ન્ડયન ઈન્સ્ટિટ્યુટ અાેફ ટીર્સગ અેજુ્યકેર્ન (IITE) ની ટીર્સગ

“સમગ્ર વિશ્વમાં માત્ર અબે્ન્દ્જનનયરના જ્ઞાનનાે જ રુ્દનનયાના કાઈે પણ ખૂણામાં સીધાે ઉપયાેગ થઈ શકે છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

16

યુનનવર્સિટીમાાંથી ર્ાર વર્ગના ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ અાધાકરત B.Sc. B.Ed. માટે PTPT (Pre-entry Test for Prospective Teachers) ની અને ત્યાર બાર્દ PET (Profession Entry Test) અેમ બે પ્રવરે્ પરીક્ષા અાપવી જરૂરી છે. અહીં, B.Sc. B.Ed. ને કફનઝક્સ, કેમેસ્ટ્રી, મેથમેેકટક્સ કે બાેટની તવર્ય સાથે કરી ર્કાય

છે. અા કાેર્ગ તવર્ે વધુ માકહતી www.iite.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

(10) માસ્ટર અાેફ સાયિ (MSc.) – ઈસ્કિગ્રેટિ

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી માસ્ટર અાેફ સાયન્સ અેટલે કે M.Sc. માટેનાે પાાંર્ વર્ગનાે ઈસ્કન્ટગ્રેટેર્ કાેર્ગ

ઉપલબ્ધ છે. અા અભ્યાસક્રમ ર્ુજરાતમાાં અાવેલી ર્ાેક્કસ કાેલેજેામાાંથી થઈ ર્કે છે. માસ્ટર અાેફ સાયન્સ અેકચ્યૂકરઅલ સાયન્સ, રે્ટા સાયન્સ, અાકટિકફનર્યલ ઈને્ટનલજન્સ અને્ડ મર્ીન

લનનિંર્ તવર્ય સાથેનાે ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ ર્ુજરાત યુનનવર્સિટીના કર્પાટગમેન્ટ અાેફ અથગ સાયન્સમાાંથી કરી ર્કાય છે. હાલમાાં અા કાેર્ગ રુ્જરાત યુનનવર્સિટીની અેક માત્ કર્પાટગમેન્ટ અાેફ મેથમેેકટક્સ, યુનનવર્સિટી સુ્કલ અાેફ સાયન્સ, ર્ુજરાત યનુનવર્સિટી, નવરાંર્પુરા, અમર્દાવાર્દ ખાતે ઉપલબ્ધ છે. અા માટે તવદ્યાથીઅે ધાે. 12 અાંગે્રજી સાથે મેથમેકટક્સ, કફઝીક્સ, કેમસે્ટ્રી, બાયાેલાેજી, સે્ટટેસ્ટીક કે અેકાઉન્ટ પૈકી કાેઈ પણ તવર્ય સાથે પાસ કરેલી હાેય ત ેજરૂરી છે. અા માટેની પ્રવેર્ પ્રકક્રયા રુ્જરાત યુનનવર્સિટીની અેર્મીર્ન કમમટી દ્વારા અાેનલાઈન કરવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે.

માસ્ટર અાેફ સાયન્સ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન અેન્ડ ઈન્મેર્ન ટેક્ાેલાેજી (MSc. CA & IT) નાે ઈસ્કન્ટગ્રેટર્ કાેર્ગ રુ્જરાત યુનનવર્સિટીમાાંથી કરી ર્કાય છે. રુ્જરાત યુનનવર્સિટીની અેક માત્ કે. અેસ. સુ્કલ અાેફ ર્બઝનેસ મેનેજમેન્ટ, ર્ુજરાત યુનનવર્સિટી, અમર્દાવાર્દ ખાતે અા કાેર્ગ ઉપલબ્ધ છે. અા માટે તવદ્યાથીઅે ધાે. 12 અાંગે્રજી સાથે મેથમેકટક્સ, કફઝીક્સ, કેમેસ્ટ્રી, બાયાેલાેજી, સે્ટટેસ્ટીક કે અેકાઉન્ટ પૈકી કાેઈ પણ તવર્ય સાથે પાસ કરેલી હાેય તે જરૂરી છે. અા માટેની પ્રવેર્ પ્રકક્રયા ર્ુજરાત યુનનવર્સિટીની અેર્મીર્ન કમમટી દ્વારા અાેનલાઈન કરવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવરે્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે. અા અભ્યાસક્રમ ર્ુજરાત યુનનવર્સિટી ર્સવાય ર્ુજરાતની અન્ય નામાાંકકત યુનનવર્સિટીમાાં પણ અાેફર કરવામાાં અાવે છે.

(11) માસ્ટર અાેફ ર્બઝનેસ અેિવમનનરેશન (MBA) - ઈસ્કિગ્રેટિ

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી માસ્ટર અાેફ ર્બઝનેસ અેર્મમનનસે્ટ્રર્ન અેટલે કે MBA માટેનાે પાાંર્ વર્ગનાે ઈસ્કન્ટગે્રટેર્ કાેર્ગ ઉપલબ્ધ છે. અા અભ્યાસક્રમ રુ્જરાતમાાં અાવેલી ર્ાેક્કસ કાેલેજેામાાંથી થઈ ર્કે છે. રુ્જરાત યુનનવર્સિટીની અેકમાત્ કે. અેસ. સુ્કલ અાેફ ર્બઝનેસ મેનેજમેન્ટ ખાતે MBAના ઈસ્કન્ટગ્રેટર્ અભ્યાસક્રમને ફાઈનાન્સ, હુ્યમન કરસાેસીસ અને માકેટીંર્ અેન્ડ મેનેજમેન્ટ તવર્ય સાથે કરી ર્કાય છે. અા માટે તવદ્યાથીઅે ધાે. 12 અાંગે્રજી સાથે મેથમેકટક્સ, કફઝીક્સ, કેમેસ્ટ્રી, બાયાેલાેજી, સે્ટટેસ્ટીક કે અેકાઉન્ટ પૈકી કાેઈ પણ તવર્ય સાથે પાસ કરેલી હાેય તે જરૂરી છે. અા માટેની પ્રવેર્ પ્રકક્રયા ર્ુજરાત યુનનવર્સિટીની ર્મીર્ન કમમટી દ્વારા કરવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવેર્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

17

અેબ્ન્દ્જનનયરીંગ અભ્યાસક્રમની પ્રિેશ પ્રકક્રયા

અેધ્ન્દ્જનનયરીંર્ અે 4 વર્ગનાે ટેક્ીકલ પ્રાેફેર્નલ અભ્યાસક્રમ છે, જમેાાં ટેક્ીકલ સ્કીલ અને અભ્યાસક્રમ પૂણગ કયાગ બાર્દ જેાબ મળી ર્કે છે. ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછીના કર્ગ્રી અેધ્ન્દ્જનનયરીંર્ તથા કર્ગ્રી અને કર્પ્ાેમા ફામગસીના અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ, ર્ુજરાત રાજ્ય દ્વારા પ્રવેર્ ફાળવવામાાં અાવે છે.

તેના વરે્ સરકારી, અનુર્દાનનત તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સરકારી બેઠકાે તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સ્વેચ્છાઅે સુપ્રત કરેલી હાેય તેવી સાંર્ાલક માંર્ળની બેઠકાે પર પ્રવેર્ મળે છે.

અેર્મમનર્નને લર્તી તમામ પ્રકક્રયાઅાે વેબ બેઈઝ અાેનલાઈન કરવામાાં અાવે છે. જેા કે જ ેઉમેર્દવારને ઈન્ટરનેટ માધ્યમ ઉપલબ્ધ ન હાેય તેઅાે પ્રવેર્ સમમતત દ્વારા નનધાગકરત કરેલાાં હેલ્પ સેન્ટર પર જઈન ેતવનામૂલ્યે ફાેમગ ભરી ર્કે છે. હેલ્પ સેન્ટરની તવર્તાે વેબસાઈટ અને માકહતી પુધ્સ્તકમાાં ઉપલબ્ધ હાેય છે. અા સાથે જ માર્ગર્દર્ગન માટે પ્રવેર્ સમમતના 24 કલાક કાયગરત હેલ્પ લાઈન નાંબર પર સાંપકગ કરી ર્કાય છે.

(1) પ્રિેશ યાેગ્યતા

અેધ્ન્દ્જનનયકરિંર્ અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે ધાે. 12 તવજ્ઞાન પ્રવાહની પરીક્ષા અેક જ બાેર્ગમાાંથી કફનઝક્સ અને મેથેમેકટક્સ ફરનજયાત તવર્ય સાથ ે તથા કેમેસ્ટ્રી/બાયાેલાેજી/બાયાેટેક્ાેલાેજી/ટેક્ીકલ વ્યાવસાતયક તવર્ાેય પૈકી કાેઈ પણ અેક તવર્ય સાથે કુલ રુ્ણનાાં 45 % (SC/ST/SEBC/EWS ઉમેર્દવાર માટે 40%) કે તેથી વધુ હાેવાની સાથે જ ર્ાલુ વર્ે જ GUJCET ની પરીક્ષા અાપેલી હાેય તે જરૂરી છે.

અેર્મમર્ન રનજસે્ટ્રર્ન માટે તવદ્યાથીઅે નક્કી કરેલી બોંકની ર્ાખા પરથી નનયત રનજસે્ટ્રર્ન ફી ભરીને માકહતી પુધ્સ્તક અને PIN મેળવવાના હાય છે.

અાેનલાઈન અેર્મમર્ન માટે ઉમેર્દવારે પ્રવેર્ સમમતતની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી અાેનલાઈન રનજસે્ટ્રર્ન કરવાનુાં રહે છે.

(2) ફી અંગેની માકહતી

તવતવધ અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજેાની ફીનુાં ધાેરણ નક્કી કરવા માટે રાજ્ય સરકારે નામર્દાર ર્ુજરાત હાઈકાેટગના નનવૃત ન્યાયાધીર્ની અેક ફી નનયાંત્ણ કમમટીની રર્ના કરેલી છે. ફી નનયાંત્ણ સમમત ેઅેટલે કે Fee Regulatory Committee (FRC) દ્વારા નનધાગકરત કરવામાાં અાવેલી ફી પ્રમાણે જ ર્દરેક સ્વનનભગર કાેલાેજેાઅે ફી લેવાની રહે છે. તવતવધ સાંસ્થાઅાેની ફી અાંરે્ની અદ્યતન માકહતી મેળવવા માટે ફી નનયાંત્ણ સમમતીની વેબસાઈટ www.frctech.ac.in જેાવી જેાઈઅે.

“વ્હાઈટ કાેલર જેાબ અેટલે અાેકફસ જેાબ અને લલૂ કાલેર જેાબ અેટલે કફલ્ડ જેાબ ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

18

(3) અેિવમશન કમીટી દ્વારા અાપિામાં અાિતી સુવિધાઅાે

અેધ્ન્દ્જનનયરીંર્ને લર્તી તમામ નાેટીકફકેર્ન, જાહેરખબરાે, પ્રવેર્ને લર્તી તમામ જાહેરાતાે, સાંસ્થાઅાે અને તેમના અભ્યાસક્રમાેની યાર્દી, હેલ્પ સેન્ટર તથા નનધાગકરત બોંક ર્ાખાની યાર્દી, પ્રવેર્ કાયગક્રમ, મેરીટ યાર્દી, પ્રવરે્ની ફાળવણી, કટ અાેફ માક્સગની યાર્દી વર્ેરે www.jacpcldce.ac.in વેબસાઈટ પર ઉપલબ્ધ હાેય છે.

અાેનલાઈન રનજસે્ટ્રર્ન, સાંસ્થાઅાે અને તેના કાેર્ગની ર્ાેઈસ કફલીંર્, પ્રવેર્ ફાળવણી અને પ્રવેર્ રદ્દ વર્ેરેને લર્તી તમામ બાબતાે www.gujacpc.nic.in વેબસાઈટ પર ઉપલબ્ધ હાેય છે.

નનધાગકરત બોંકની ર્ાખા પરથી રનજસે્ટ્રર્ન પીન, માકહતી પુધ્સ્તકા, ફાળવવામાાં અાવેલ પ્રવેર્ના કન્મેર્ન માટે ટાેકન ટ્યૂર્ન ફી વરે્રે જમાવી ર્કાય છે.

નનધાગકરત હેલ્પ સેન્ટર પર તવના મૂલ્યે અાેનલાઈન રનજસે્ટ્રર્ન, લાર્ુ પર્તાાં ર્ાૉક્યુમેન્્ટસની ર્કાસમી અને અેક્ાેલેજમેન્ટ તથા પ્રવેર્ પ્રકક્રયાને લર્તી પુછપરછ કરી ર્કાય છે.

(4) અેિવમશન પ્રકક્રયામાં ધ્યાનમાં રાખિાની બાબતાે

પ્રવેર્ મેળવવા ઈચ્છતાાં તમામ ઉમેર્દવારાેઅે પ્રવેર્ મેળવવા માટે ફરનજતાય રીતે અાેનલાઈન રનજસે્ટ્રર્ન કરાવવાનુાં હાેય છે. અન્ય કાેઈ પણ પ્રકારે રનજસે્ટ્રર્ન ઉપલબ્ધ નથી.

જનરલ કેટેર્રીનાાં ઉમેર્દવારાે કે જમેણે ર્ાલુ વર્ે પ્રથમ પ્રયત્ને ધાે. 12 તવજ્ઞાન પ્રવાહની પરીક્ષા લઘુત્તમ લાયકાત સાથે પાસ કરી હાેય અને ટ્યુર્ન ફી માફીની યાેજના (TFWS) માટે યાેગ્યતા ધરાવતા ન હાેય તેવા ઉમેર્દવારાેઅે અાેનલાઈન રનજસે્ટ્રર્ન કરાવ્યા બાર્દ રનજસે્ટ્રર્ન ફાેમ જમા કરાવવા માટે હેલ્પ સેન્ટર પર જવાની જરૂર નથી. અાવા જનરલ કેટેર્રીના Non-TFWS ઉમેર્દવારાે પાેતાના યુઝર અેકાઉન્ટમાાંથી રનજસે્ટ્રર્ન કયું હાેવા અાંરે્ની કરસીિ અાેનલાઈન મેળવી ર્કે છે.

જનરલ Non-TFWS ર્સવાયના TFWF, SC, ST, SEBC, DS, PH, EWS કેટેર્રીના ઉમેર્દવારાેઅે રનજસે્ટ્રર્ન કરાવ્યા બાર્દ કરનજસે્ટ્રર્ન ફાેમગ તથા અન્ય જરૂરી પ્રમાણપત્ાેની સ્વપ્રમાર્ણત નકલ નજીકના હેલ્પ સેન્ટર ખાતે ર્કાસણી કરાવી જમા કરાવવાની રહેર્ે. વધુમાાં, હેલ્પ સેન્ટર ખાતે રનજસે્ટ્રર્ન ફાેમગ જમા કરાવ્યા અાંરે્ની કરર્સિ મેળવવાની રહેર્ે. અા પ્રકક્રયા પૂરી કયાગ બાર્દ જ ઉમરે્દવાર ર્ાેઈસ કફલીંર્ તથા પ્રવેર્ની અાર્ળની પ્રકક્રયામાાં ભાર્ લઈ ર્કે છે.

સાંપકગ : અેર્મમર્ન કમીટી ફાેર પ્રાેફેર્નલ કાેર્સિસ (ACPC)

અેલ. ર્ી. કાેલેજ અાેફ અેધ્ન્દ્જનનયરીંર્, નવરાંર્પુરા, અમર્દાવાર્દ – 380015

વેબસાઈટ : www.jacpcldce.ac.in, www.gujacpc.nic.in

“કાેઈ પણ સમસ્યાનુ ંનનરાકરણ અટેલ ેઅબે્ન્દ્જનનયકરિંગ ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

19

અેિવમશન મેળિિા માટેની મખુ્ય પ્રિશે પરીક્ષાઅાે

અેધ્ન્દ્જનનયરીંર્ કાેલેજમાાં અેર્મમર્ન લેવા માટે તવતવધ પ્રવેર્ પરીક્ષાઅાે યાેજવામાાં અાવે છે. સામાન્ય રીતે અા માટેની જાહેરાત ધાે. 12 ની પરીક્ષા અર્ાઉ અગ્રર્ણ્ય સમાર્ારપત્ાેમાાં અાપવામાાં અાવે છે. તવદ્યાથીઅાે અા બાબતે માકહતર્ાર રહે અને તેનુાં યાેગ્ય સમયમયાગર્દામાાં તેનુાં ફાેમગ ભરે તે જરૂરી છે.

ધાે. 12 તવજ્ઞાનપ્રવાહ (A Group) માટેની મુખ્ય પ્રવેર્ પરીક્ષાઅાે નીર્ે મુજબ છે : (1) JEE (Advanced)

ભારતની નાંબર 1 અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ “ઈર્ન્ડયન ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી” (IIT) માાં અેર્મમર્ન મેળવવા માટે Joint Entrance Examination (JEE) ની Advanced લેવલની પરીક્ષા અાપવી જરૂરી છે.

JEE Advanced માાં મેળવેલ All India Rank (AIR) ના અાધારે રે્દર્ભરની અગ્રર્ણ્ય IITs ર્સવાય NITs અને IIITs માાં પ્રવેર્ મેળવી ર્કાય છે.

વેબસાઈટ : https://jeeadv.ac.in

(2) JEE (Main)

IIT માાં અેર્મમર્ન મેળવવા માટે સાૈપ્રથમ પર્લુાં JEE (Main) ની પ્રવેર્ પરીક્ષા પાસ કરવાનુાં છે. JEE (Advanced) માાં ભાર્ લેવા માટે JEE (Main) માાં પાસ થવુાં જરૂરી છે.

JEE (Main) ની પ્રવેર્ પરીક્ષાના અાધારે અગ્રર્ણ્ય અેવી B.E./B. Tech., B. Arch., B. Planning ની ઉપલબ્ધ અમુક સીટ્સ પર કાેલેજેામાાં પ્રવેર્ મેળવી ર્કાય છે.

તેના મેરીટના અાધારે ર્ુજરાતમાાં DAIICT, નનરમા યુનનવર્સિટી, PDPU, અમર્દાવાર્દ યુનનવર્સિટી, અર્દાણી, IITRAM વરે્રે કાેલેજેામાાં ઉપલબ્ધ ર્ાેક્કસ સીટ્સ પર પ્રવેર્ મળી ર્કે છે.

વર્ગ – 2019 થી અા પરીક્ષા National Testing Agency (NTA) દ્વારા લેવામાાં અાવે છે. તેમાાં પેપર-1 માત્ અાેનલાઈન માેર્ સ્વરૂપે લવેામાાં અાવે છે.

તવદ્યાથી વર્ેમાાં અા પરીક્ષા બે વખત જાન્યુઅારી અને અેમપ્રલ મકહનામાાં અાપી ર્કે છે, જમેાાંથી મેળવેલાાં વધુ રુ્ણને ધ્યાનમાાં લેવામાાં અાવે છે.

વેબસાઈટ : https://jeemain.nic.in

GUJCET

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછીના કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ અને ફામગસી અભ્યાસક્રમ માટે GUJCET ની પ્રવેર્ પરીક્ષા અાપવી જરૂરી છે.

ર્ુજરાતની તમામ સરકારી, અનુર્દાનનત તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સરકારી બેઠકાે તથા સ્વનનભગર સાંસ્થાઅાેની સ્વેચ્છાઅે સુપ્રત કરેલી સાંર્ાલક માંર્ળની બેઠકાે અાધાકરત અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજમાાં પ્રવેર્ મેળવવા GUJCET (Gujarat Common Entrance Test) ની પ્રવેર્ પરીક્ષા અાપવી ફરનજયાત છે.

“અબે્ન્દ્જનનયકરિંગની કાેર બ્ાચં ર્સવિલ – કન્દ્રક્શન, વમકેનનકલ – મેન્યુફેક્ચકરિંગ, ઈલેબ્રટ્કલ – ઈલબે્રટ્ર્સટી અાધાકરત છે ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

20

તેના વરે્ ર્ુજરાતની તમામ GTU (Gujarat Technological University) સાંલગ્ન અેધ્ન્દ્જનનયકરિંર્

કાેલેજની સાથે જ DAIICT, નનરમા યુનનવર્સિટી, PDPU, GSFC, અમર્દાવાર્દ યુનનવર્સિટી, નવરર્ના યુનનવર્સિટી, IITRAM, અર્દાણી જવેી કાેલેજેામાાં

ACPC ની બેઠકાે પર પ્રવેર્ મેળવી ર્કાય છે. કર્ગ્રી અેધ્ન્દ્જનનયરીંર્માાં અેર્મમર્ન લેવા માટે ધાે. 12 તવજ્ઞાન પ્રવાહની સાથે જ ર્ાલુ વર્ ેGUJCET ની

પ્રવેર્ પરીક્ષા અાપેલી હાેય તે જરૂરી છે. વેબસાઈટ : www.gseb.org

(4) NATA

અાકકિટેક્ચર કે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે ઉપયાેર્ી NATA (National Aptitude Test in Architecture) ની પ્રવેર્ પરીક્ષા અાપવી જરૂરી છે.

અા પરીક્ષા ધ કાઉન્સીલ અાેફ અાકકિ ટેક્ચર (CoA), નવી કર્દલ્હી દ્વારા લેવામાાં અાવે છે. તેમાાં મેથ્સ, જનરલ અેર્િટ્યુર્, રાેઈાં ર્ને લર્તાાં ત્ણ પેપસગ અાધાકરત પ્રવેર્ પરીક્ષા હાેય છે. વેબસાઈટ : http://www.nata.in

(5) PTPT

ર્ુજરાત રાજ્યની સાૈપ્રથમ અને ર્ાાંધીનર્ર સ્થસ્થત ઈર્ન્ડયન ઈન્સ્ટિટ્યુટ અાેફ ટીર્સગ અેજુ્યકેર્ન (IITE) ટીર્સગ યુનનવર્સિટીમાાંથી ર્ાર વર્ગના ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ અાધાકરત B.Sc. B.Ed. માાં પ્રવેર્ મેળવવા માટે PTPT (Pre-entry Test for Prosepective Teachers) ની પ્રવેર્ પરીક્ષા અાપવી જરૂરી છે.

હાલમાાં B.Sc. B.Ed. ને કફનઝક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાેટની તવર્ય સાથે કરી ર્કાય છે, જમેાાં કુલ 100 બેઠકાે ઉપલબ્ધ છે.

વેબસાઈટ : www.iite.ac.in

(6) SLS

ર્ુજરાત રાજ્યની સાૈપ્રથમ અને ર્ાાંધીનર્ર સ્થસ્થત પેટ્ાેનલયમ યુનનવર્સિટી અેવી પાંકર્ત કર્દનર્દયાળ પેટ્ાેનલયમ યુનનવર્સિટી (PDPU) ના નલબલર સ્ટર્ીઝ અાધાકરત અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવવા માટે SLS (School of Liberal Studies) ની પ્રવેર્ પરીક્ષા પાસ અાપવી જરૂરી છે.

તેમાાં B.Sc. (Hons.) ને લર્તાે ર્ાર વર્ગનાે અભ્યાસક્રમ છે. અા અભ્યાસક્રમ કરવાથી તવદ્યાથીઅાેને કાેપાેરેટ જર્તમાાં અેરસ્પાેઝર મળે છે તેમજ સુ્ટર્ન્ટ અકે્સર્ેન્દ્જ પ્રાેગ્રામ હેઠળ તવરે્દર્ જવાની તક મળે છે.

વેબસાઈટ : http://sls.pdpu.ac.in

“અબે્ન્દ્જનનયકરિંગની તમામ બ્ાચં ઉત્તમ જ છે, જરૂર છે ફિ અાપણી શક્તિઅાેને અાળેખીને તે કર્દશામાં કાયસરત થિાની ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

21

અેબ્ન્દ્જનનયકરિંગમાં બ્ાંચ પસંર્દગીની સમસ્યાના ેઉકેલ

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહના પકરણામ બાર્દ ર્દરેક તવદ્યાથીઅાેને મુખ્ય બે બાબતાે સતાવતી હાેય છે. અેક તાે કઈ બાાંર્ પસાંર્દ કરવી અને બીજુાં કઈ કાેલેજ પસાંર્દ કરવી. તવદ્યાથીઅે કાેઈ પણ બ્ાાંર્ની પસાંર્દ કરતાાં અર્ાઉ તેના તવરે્ તલસ્પર્ી માકહતી મેળવવી જરૂરી બને છે. બ્ાાંર્ જટેલી અર્ત્યની છે તેટલી જ કાેલજેની પસાંર્દર્ી પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અભ્યાસ ર્દરમમયાન 4 વર્ગ માટે કાેલેજમાાં જ કામર્ીરી કરવાની રહે છે.

(1) ર્સવિલ અેબ્ન્દ્જનનયકરિંગ

ર્સતવલ અેધ્ન્દ્જનનયકરિંર્ અે કાેર બ્ાાંર્ છે. તેનુાં મુખ્ય કામ કન્દ્સ્ટ્રક્શન અેટલે કે બાાંધકામનુાં હાેય છે. જેા કે તેમાાં બાાંધકામ ર્સવાય પાણી-પૂરવઠા, ટ્ાન્સપાેટેર્ન, વેસ્ટ મેનેજમેન્ટને લર્તી બાબતાેનાે સમાવેર્ થાય છે. તેનુાં જાહેર કે્ષત્માાં માેટુાં યાેર્ર્દાન હાેય છે.

(2) વમકેનીકલ અેબ્ન્દ્જનનયકરિંગ

મમકેનીકલ અેધ્ન્દ્જનનયકરિંર્ અે કાેર બ્ાાંર્ છે. તેનુાં મુખ્ય કામ મેન્યુફેક્ચકરિંર્નુાં હાેય છે. જેા કે તેમાાં મર્ીનરી, અાૈદ્યાેચર્ક ઉત્પાર્દન, ફેક્ટરીને લર્તી બાબતાેનાે સમાવેર્ થાય છે.

(3) ઈલેબ્રટ્કલ અેબ્ન્દ્જનનયકરિંગ

મમકેનીકલ અેધ્ન્દ્જનનયકરિંર્ અે કાેર બ્ાાંર્ છે. તેનુાં મુખ્ય કામ ઈલરેટ્ીર્સટીને લર્તુાં હાેય છે. જેા કે તેમાાં તવજળીનુાં ઉત્પાર્દન, મેનેજમેન્ટ, તવતરણ, ઈલરેટ્ીફીકેર્નને લર્તી બાબતાેનાે સમાવેર્ થાય છે.

(4) કમ્પ્યૂટર /ઈન્ફમેશન ટેક્નાેલાેજી/ઈન્ફમેશન અેિ કમ્યુનનકેશન ટેક્નાેલાેજી અેબ્ન્દ્જનનયકરિંગ

કમ્પ્યૂટર/ઈન્મેર્ન ટેક્ાેલાેજી (IT) / ઈન્મેર્ન અેન્ડ કમુ્યનનકેર્ન ટેક્ાેલાેજી (ICT) અેધ્ન્દ્જનનયકરિંર્માાં કમ્પ્યૂટર હાર્ગવેર, સાેફ્ટવેર, કમુ્યનનકેર્ન, પ્રાેગ્રામીંર્, વેબસાઈટ, માેબાઈલ અપે્સ્સ રે્વલાેપમેન્ટને લર્તી બાબતાેનાે સમાવેર્ થાય છે.

(5) ઈલેરટ્ાેનનક્સ અેિ કમ્યુનનકેશન અેબ્ન્દ્જનનયકરિંગ

ઈલરેટ્ાેનનક્સ અેન્ડ કમુ્યનનકેર્ન અેધ્ન્દ્જનનયકરિંર્માાં અાેટાેમેર્ન, કમુ્યનનકેર્ન, હાર્ગવેરને લર્તી બાબતાેનાે સમાવેર્ થાય છે.

(6) અન્ય

અા ર્સવાય કેમમકલ, અેન્દ્વાયમેન્ટ સાયન્સ અેન્ડ ટેક્ાેલાેજી, પ્રાેર્ક્શન, ઈન્દ્સ્ટ્રુમનેે્ટર્ન અેન્ડ કાં ટ્ાેલ, માઈનીંર્, પ્ાસ્કસ્ટક ટેક્ાેલાેજી, રબર ટેક્ાેલાેજી, ટેક્સસ્ટાઈલ ટેક્ાેલાેજી વર્ેરે બ્ાાંર્ પસાંર્દ કરી ર્કાય

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

22

છે. અા ર્સવાય સે્પશ્યલાઈઝ્ર્ બ્ાાંર્ જવેી કે અાેટાેમાેબાઈલ, મેકાટ્ાેનીક્સ, પાવર ઈલેરટ્ાેનનક્સ વર્ેરેની પસાંર્દર્ી પણ કરી ર્કાય છે. અન્ય બ્ાાંર્માાં અેરાેનાેટીકલ, ફુર્ પ્રાેસેસીંર્, રે્રી ટેક્ાેલાેજી, નેનાે ટેક્ાેલાેજી, બાયાેટેક્ાેલાેજી, મરીન વરે્રેમાાંથી પણ પસાંર્દર્ી કરી ર્કાય છે.

“કમ્પ્યૂટર અને ઈન્ફમેશન ટેક્નલાેજી અે હાિસિરે અને સાફે્ટિરેનંુ વમશ્રણ છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

23

અેબ્ન્દ્જનનયકરિંગમાં કાેલજે પસરં્દગીની સમસ્યાના ેઉકેલ

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહના પકરણામ બાર્દ માેટા ભાર્ના તવદ્યાથીઅાેને કાેલેજ પસાંર્દ કરવી બાબતે મુાંઝવણ અનુભવતાાં હાેય છે. તવદ્યાથીઅે કાેઈ પણ કાેલેજની પસાંર્દર્ી કરતાાં અર્ાઉ તનેા તવર્ ેતલસ્પર્ી માકહતી મેળવવી જરૂરી બને છે. બ્ાાંર્ જટેલી અર્ત્યની છે તેટલી જ કાેલેજની પસાંર્દર્ી પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અભ્યાસ ર્દરમમયાન 4 વર્ગ માટે કાેલેજમાાં જ કામર્ીરી કરવાની રહે છે. કાેલેજની પસાંર્દર્ી કરતાાં અર્ાઉ તેની વેબસાઈટ પરની તમામ માકહતી મેળવવી ત્યાર બાર્દ કાેલેજમાાં રૂબરૂ જઈને તવર્તવાર માકહતી મેળવવી જરૂરી બને છે. કાેલેજના ફેકલ્ટીઝ, લેબાેરેટરી, વાતાવરણ વરે્રે બાબતાે ધ્યાનમાાં લેવી જરૂરી બને છે.

રુ્જરાતની નામાાંકકત અને મખુ્ય અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજાે નીર્ે મુજબ છે : (1) ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યુટ અાેફ ઈન્ફાેમેશન અેિ કમ્યુનનકેશન ટેક્નાેલાેજી (DAIICT)

છેલ્લા ઘણાાં વર્ાેથી ર્ાાંધીનર્ર ખાતે અાવેલી DAIICT માાં અેર્મમર્ન લેવુાં અનેક તવદ્યાથીઅાેનુાં સપનુાં રહુ્યાં છે. તેમાાં ર્લાવવામાાં અાવતાાં કર્ગ્રી અાધાકરત B.Tech. (ICT) અને B.Tech. (CS) અેમ બે કાેર્ગમાાં છેલ્લા ઘણાાં વર્ાેથી ખૂબ ઊાંર્ુ મેરીટ જાય છે. અા બાંને કાેર્ગ ર્ાર વર્ગના કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ કાેર્ગ છે. તેમાાં JEE (Main) ના અાધારે 50 % અને ACPC ની 50 % (All India + NRI) બેઠકાેના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે. અા સાંસ્થામાાંથી કર્ગ્રી અભ્યાસક્રમ પૂણગ કયાગ બાર્દ ખૂબ ઊાંર્ા પેકજ સાથેનુાં પ્ેસમેન્ટ મળે છે.

સાંપકગ : ધીરુભાઈ અાંબાણી ઈન્સ્ટિટ્યુટ અાેફ ઈન્મેર્ અેન્ડ કમ્યુનનકેર્ન ટેક્ાેલાેજી

ઈન્દ્રાેર્ા સકગલ પાસે, ર્ાાંધીનર્ર.

વેબસાઈટ : www.daiict.ac.in

(2) નનરમા યુનનિર્સિટી (NU)

અમર્દાવાર્દના સરખેજ-ર્ાાંધીનર્ર હાઈવે પર અાવેલી નનરમા યનુનવર્સિટીની ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાજેી દ્વારા B.Tech. અાધાકરત કાેર્ગ અાેફર કરવામાાં અાવે છે. હાલ તેમાાં કેમમકલ, ર્સતવલ, કમ્પ્યૂટર સાયન્સ અેન્ડ અેધ્ન્દ્જનનયકરિંર્, ઈલેધ્રટ્કલ, ઈલેરટ્ાેનનક્સ અેન્ડ કમ્યુનનકેર્ન, ઈન્દ્સ્ટ્રમુેને્ટર્ન અેન્ડ કાં ટ્ાેલ અને મમકેનનકલ અેધ્ન્દ્જનનયકરિંર્ના કારે્ગ ઉપલબ્ધ છે. NAAC નાે 'A' ગ્રેર્ તેમજ અન્ડરગ્રેજ્યુઅેટ પ્રાેગ્રામ્સ મમકેનનકલ / કમ્પ્યૂટર સાયન્સ અેન્ડ અેધ્ન્દ્જનનયકરિંર્ / કેમમકલ / ઈલેરટ્ાેનનક્સ અેન્ડ કાેમ્યનુનકેર્ન અેધ્ન્દ્જનનયકરિંર્ માટે NBA (National Board of Accreditation) અેકે્રકર્ટેર્ન ધરાવતી નનરમા યુનનવર્સિટી અનેક તવદ્યાથીઅાેની પ્રથમ પસાંર્દર્ી છે. તેમાાં ACPC ના 50 %, અાેલ ઈર્ન્ડયા સીટ્સના 35 % અને NRI અાધાકરત 15 % સીટા ે ઉપલબ્ધ છે. તેમાાં મેરીટ, મેરીટ કમ મીન્સ પ્રકારની તવતવધ સ્કાેરલર્ીપ પણ ઉપલબ્ધ છે.

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

24

સાંપકગ : ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી, નનરમા યુનનવર્સિટી, સરખેજ-ર્ાાંધીનર્ર હાઈવે, ર્ાેતા, છારાેર્ી,અમર્દાવાર્દ , વેબસાઈટ : www.nirmauni.ac.in

(3) પંકિત ર્દીનર્દયાલ પેટ્ાેનલયમ યુનનિર્સિટી (PDPU)

ર્ુજરાત રાજ્યની અેકમાત્ અને ર્ાાંધીનર્ર સ્થસ્થત પેટ્ાેનલયમ યુનનવર્સિટી અેવી પાંકર્ત ર્દીનર્દયાલ પેટ્ાેનલયમ યુનનવર્સિટી અે અગ્રર્ણ્ય સાંસ્થા છે. તમેાાં B.Tech. પેટ્ાેનલયમ ર્સવાય કેમમકલ, ર્સવીલ, ઈલેધ્રટ્કલ, કમ્પ્યૂટર, ઈન્ડધ્સ્ટ્રયલ, ઈન્મેર્ન અેન્ડ ટેક્ાેલાેજી, મમકેલનનકલ અેધ્ન્દ્જનનયકરિંર્ જવેા કાેર્ગ ર્લાવવામાાં અાવે છે. તેમાાં JEE (Main) ના અાધારે 50 % અને ACPC ની 50 % (All India + NRI) બેઠકાેના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે. તેમાાં સ્કાેલરર્ીપ, હાેસે્ટલ, ટ્ાન્સપાેટેર્ન સકહતની સુતવધાઅાે ઉપલબ્ધ છે.

સાંપકગ : સુ્કલ અાેફ પેટ્ાેનલયમ ટેક્ાેલાેજી, પાંકર્ત ર્દીનર્દયાલ પેટ્ાેનલયમ યુનનવર્સિટી, રાયસણ, ર્ાાંધીનર્ર.

વેબસાઈટ : www.pdpu.ac.in

(4) અમર્દાિાર્દ યુનનિર્સિટી (AU)

અમર્દાવાર્દ અેજુ્યકેર્ન સાેસાયટી દ્વારા સ્થામપત અમર્દાવાર્દ યુનનવર્સિટીના સુ્કલ અાેફ અેધ્ન્દ્જનનયકરિંર્ અેન્ડ અેપ્ાઈર્ સાયન્સ (SEAS) માાં B. Tech. અાધાકરત કાેર્ગ અાેફર કરવામાાં અાવે છે. તે નાેન-પ્રાેફીટ અને પ્રાઈવેટ સાંસ્થા છે. હાલ તેમાાં કમ્પ્યૂટર સાયન્સ અેન્ડ અેધ્ન્દ્જનનયકરિંર્ (CSE), મમકેનનકલ અેધ્ન્દ્જનનયકરિંર્ અને કેમમકલ અેધ્ન્દ્જનનયકરિંર્ અેમ કુલ ત્ણ કાેર્ગ ઉપલબ્ધ છે. અમર્દાવાર્દ યુનનવર્સિટીના સેન્દ્ટ્લ લાેકેર્ન, અદ્યતન ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર, લાઈબે્રી, લેબાેરેટરી જવેી અનેક સુતવધાઅાે, પ્રાેજકે્ટ અને અેપ્લક્ટતવટી બેઝ્ર્ લનનિંર્, અેક્ાેઝર ટુ કરસર્ગ, ઈન્ટરનેર્નલ અેક્સર્ેન્દ્જ પ્રાેગ્રામ્સ વરે્રેના કારણે તે ખૂબ અાેછા સમયમાાં લાેકમપ્રય થઈ છે.

સાંપકગ : સુ્કલ અાેફ અેધ્ન્દ્જનનયકરિંર્ અેન્ડ અેપ્ાઈર્ સાયન્સ, અમર્દાવાર્દ યુનનવર્સિટી

GICT ર્બન્દલ્ડિંર્, સેન્દ્ટ્લ કેમ્પસ, કાેમસગ છ રસ્તા, નવરાંર્પુરા, અમર્દાવાર્દ

વેબસાઈટ : ahduni.edu.in/seas

(5) ઈન્સ્ટિટ્યુટ અાેફ ઈન્દ્રારક્ચર ટેક્નાેલાેજી, કરસચસ અેિ મેનેજમેિ (IITRAM)

ર્ુજરાત રાજ્યની અેક માત્ અાેટાેનાેમસ યુનનવર્સિટી અેવી ઈન્સ્ટિટ્યુટ અાેફ ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર ટેક્ાેલાેજી, કરસર્ગ અેન્ડ મેનેજમેન્ટમાાં અેધ્ન્દ્જનનયકરિંર્ની કાેર બ્ાાંર્ અેવી ર્સતવલ, ઈલેધ્રટ્કલ અને મમકેનનકલ અેધ્ન્દ્જનનયકરિંર્ને લર્તાાં કાેર્ગ ઉપલબ્ધ છે. તેમાાં ACPC ના 50 % અને અાેલ ઈર્ન્ડયા સેન્દ્ટ્લ સીટ અેલાેટમેન્ટ બાેર્ગ (CSAB), ન્યુ કર્દલ્હી ની 50 % બેઠકાેના અાધારે પ્રવેર્ અાપવામાાં અાવે છે.

“કાેલજે નક્કી કરતાં અગાઉ સાપૈ્રથમ કાલેેજની િેબસાઈટ અને ત્યાર બાર્દ કાેલજેની રૂબરૂ મુલાકાત લેિી કહતાિહ છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

25

સાંપકગ : ઈન્સ્ટિટ્યુટ અાેફ ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર ટેક્ાેલાેજી, કરસર્ગ અને્ડ મેનેજમેન્ટ (IITRAM), ખાેખરા સકગલ પાસે, મણીનર્ર (પૂવગ), અમર્દાવાર્દ., વબેસાઈટ : www.iitram.ac.in

(6) ગજુરાત ટેક્નાેલાેજી યુનનિર્સિટી (GTU)

ર્ુજરાત રાજ્યની ર્ુજરાત ટેક્ાેલાેજી યુનનવર્સિટી (GTU) હસ્તકની તમામ ઈજનેરી કાેલેજેાના અેર્મમર્ન, અભ્યાસ તેમજ પરીક્ષાને લર્તુાં તમામ કાયગ તેના હસ્તક કરવામાાં અાવે છે. તેની સ્થાપના ર્ુજરાત સરકાર દ્વારા કરવામાાં અાવી છે. રુ્જરાત ટેક્ાેલાેજી યુનનવર્સિટી હસ્તકની તમામ અેધ્ન્દ્જનનયરીંર્ કાેલેજનુાં અેર્મમર્ન ACPC દ્વારા કરવામાાં અાવે છે.

ર્વમેન્ટ અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજેા અમર્દાવાર્દ, ર્ાાંધીનર્ર, વર્ાેર્દરા, રાજકાેટ, સુરત, ભાવનર્ર, માેરબી સકહત માેટા ભાર્ના નજલ્લાઅાેમાાં ઉપલબ્ધ છે.

ગ્રાન્ટ-ઈન-અેઈર્ અાધાકરત ર્બરલા તવશ્વકમાગ મહાતવદ્યાલય - વલ્લભતવદ્યાનર્ર, ફેકલ્ટી અાેફ ટેક્ાેલાેજી અેન્ડ અેધ્ન્દ્જનનયકરિંર્, મહારાજા સયાજીરાવ યુનનવર્સિટી - વર્ાેર્દરા, ફેકલ્ટી અાેફ ટેક્ાેલાેજી, ધમગર્સિંહ રે્દસાઈ યુનનવર્સિટી – નકર્યાર્દ ખાતે અાવેલી છે.

અાેટાેનાેમસ યુનનવર્સિટીમાાં IITRAM – અમર્દાવાર્દ તથા PPP કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ ઈન્સ્ટિટ્યુટમાાં GIDC કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ – નવસારી અને ર્ુજરાત પાવર અેધ્ન્દ્જનનયકરિંર્ અેન્ડ કરસર્ગ ઈન્સ્ટિટ્યુટ – મહેસાણાનાે સમાવેર્ થાય છે.

સાંપકગ : ર્ુજરાત ટેક્ાેલાેજી યુનનવર્સિટી

ર્ાાંર્દખેર્ા – તવશ્વકમાગ ર્વમેન્ટ અેધ્ન્દ્જ. કાેલેજ કેમ્પસ, તવસત-ર્ાાંધીનર્ર હાઈવે, ર્ાાંર્દખેર્ા, અમર્દાવાર્દ.

ર્ાાંધીનર્ર – ર્વમેન્ટ પાેલીટેક્ીક પાસે, K-6 સકગલ, સેક્ટર 26, ર્ાાંધીનર્ર.

વેબસાઈટ : www.gtu.ac.in

(7) અન્ય કાેલજે અને યુનનિર્સિટી

ર્વમેન્ટ કાેલેજેામાાં અેલ. ર્ી. અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ - અમર્દાવાર્દ, તવશ્વકમાગ ર્વમેન્ટ અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ - અમર્દાવાર્દ, લખતધરજી અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ - માેરબી, ર્ાાંતીલાલ ર્ાહ અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ – ભાવનર્ર તેમજ માેટા ભાર્ના નજલ્લાઅાેમાાં અાવેલી કાેલેજેાનાે સમાવેર્ થાય છે.

ગ્રાન્ટ-ઈન-અેર્ કાેલેજેામાાં ર્બરલા તવશ્વકમાગ મહાતવદ્યાલય - વલ્લભતવદ્યાનર્ર, ફેકલ્ટી અાેફ ટેક્ાેલાેજી અેન્ડ અેધ્ન્દ્જનનયકરિંર્, મહારાજ સયાજીરાવ યુનનવર્સિટી - વર્ાેર્દરા, ફેકલ્ટી અાેફ ટેક્ાેલાેજી, ધમગર્સિંહ રે્દસાઈ યુનનવર્સિટી, નકર્યાર્દ, રક્ષાર્ક્તિ યુનનવર્સિટી - ર્ાાંધીનર્રનાે સમાવેર્ થાય છે.

અાેટાેનાેમસ યુનનવર્સિટીમાાં IITRAM – અમર્દાવાર્દ તથા PPP કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ ઈન્સ્ટિટ્યુટમાાં GIDC કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્ કાેલેજ – નવસારી અને ર્ુજરાત પાવર અેધ્ન્દ્જનનયકરિંર્ અેન્ડ કરસર્ગ ઈન્સ્ટિટ્યુટ – મહેસાણાનાે સમાવેર્ થાય છે.

“સમગ્ર ભારતમાં સાૈથી નામાંકકત અને વિદ્યાથીઅાેની પ્રથમ પસંર્દગી અેિી 23 IITs, 31 NITsઅને 23 IIIs અાિલેી છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

26

સેલ્ફ ફાઈનાન્સ અને GTU સાંલગ્ન કાેલેજેામાાં અર્દાણી, ર્સલ્ડ્વર અાેક, અાલ્ફા, અમીરાજ, અેપાેલાે, અાત્મીય, ર્બરલા તવશ્વકમાગ, CIPET, ર્દર્ગન, LJ, સાલ, ર્ાંકરર્સિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી, અમર્દાવાર્દ ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી, ર્ાાંધીનર્ર ઈન્સ્ટિટ્યુટ અાેફ ટેક્ાેલાેજી વર્ેરેનાે સમાવેર્ થાય છે.

સેલ્ફ ફાઈનાન્સ અેને પ્રાઈવેટ યુનનવર્સિટીમાાં અાત્મીય યુનનવર્સિટી, ર્ારુસત યુનનવર્સિટી, ધમગર્સિંહ રે્દસાઈ યુનનવર્સિટી, ર્ણપત યુનનવર્સિટી, ઈન્ડસ યુનનવર્સિટી, નનરમા યુનનવર્સિટી, મારવાર્ી યુનનવર્સિટી, પારૂલ યુનનવર્સિટી, RK યુનનવર્સિટી, અમર્દાવાર્દ યુનનવર્સિટી, રાય યુનનવર્સિટી, નવરર્ના યુનનવર્સિટી, ઈન્દ્રર્ીલ યુનનવર્સિટી, સ્વર્ણિમ સ્ટાટગઅપ ઈનાેવેર્ન યુનનવર્સિટી વર્ેરે સાંલગ્ન કાેલેજેાનાે સમાવેર્ થાય છે.

“અબે્ન્દ્જનનયકરિંગકે્ષત્રમાં સફળ કારકકર્દી બનાિિા માટે અનેાનલટીકલ અને લાેજીકલ માઈિસેટ હાેિું જરૂરી છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

27

કમ્પ્યૂટર અને ઈન્ફમેશન ટેક્નાલેાેજી અાધાકરત અભ્યાસક્રમા ે

તવદ્યાથીઅાેમાાં છેલ્લા ઘણાાં વર્ાેથી કમ્પ્યૂટર અને ઈન્મેર્ન ટેક્ાેલાેજી અાધાકરત તવતવધ અભ્યાસક્રમ ખૂબ જ લાેકમપ્રય બન્યાાં છે. તેમાાં કમ્પ્યૂટર અાધાકરત હાર્ગવેર, સાેફ્ટવેર, પ્રાેગ્રામમિંર્, વેબસાઈટ કર્ઝાઈનર, માેબાઈલ અેપ્સ્સ કર્ઝાઈનર, રે્ટાબેઝ અેર્મમનનસે્ટ્રટર, કર્નજટલ માકેકટિંર્ પ્રકારના અભ્યાસક્રમનાે સમાવેર્ થાય છે. કમ્પ્યૂટર અાધાકરત કર્ગ્રી અેધ્ન્દ્જનનયકરિંર્, બેર્લર, સકટિફીકેટ અાધાકરત અભ્યાસક્રમની પસાંર્દર્ી કરી ર્કાય છે.

અાજના કમ્પ્યૂટર અને ઈન્મેર્ન ટેક્ાેલાેજીના યુર્માાં બીટ કાેઈન, કક્રિાે કરન્સી, હેકકિંર્, અાેનલાઈન પેમેન્ટ, સાયબર અેટેક્સ, IoT (Internet of Things), િાઉર્ કમ્પ્યૂકટિંર્, અાકટિકફનર્યલ ઈને્ટનલજન્સ વર્ેરેના કારણે સાયબર ર્સક્યાેકરટી અાધાકરત અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવીને પણ સારી કારકકર્દી બનાવી ર્કાય છે.

કમ્પ્યૂટર અાધાકરત વિવિધ અભ્યાસક્રમાે : કર્ગ્રી અાધાકરત અભ્યાસક્રમ B.E./B.Tech. કમ્પ્યૂટર અેધ્ન્દ્જનનયકરિંર્ (CE), કમ્પ્યૂટર સાયન્સ અેન્ડ

અેધ્ન્દ્જનનયકરિંર્ (CSE), ઈન્મરે્ને ટેક્ાેલાેજી (IT), ઈન્મરે્ન અેન્ડ કાેમુ્યનનકેર્ન ટેકનાેલાેજી (ICT)

માસ્ટર કર્ગ્રી અાધાકરત ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ MSc IT, MCA બેર્લર અાધાકરત અભ્યાસક્રમ BCA, BSc IT, B.Sc. Computer, B.Sc. અેનનમેર્ન કર્પ્ાેમા અાધાકરત અભ્યાસક્રમ DCP (કર્પ્ાેમા ઈન કમ્પ્યૂટર પ્રાેગ્રામમિંર્), DCA (કર્પ્ાેમા ઈન

કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન) , DIT (કર્પ્ાેમા ઈન ઈન્મેર્ન ટેક્ાેલાેજી) સટીકફકેટ અાધાકરત CCC, CIC, સાયબર ર્સક્યાેકરટી માઈક્રાેસાેફ્ટના સકટિકફકેર્ન પ્રાેગ્રામ્સ અાધાકરત MCDBA (માઈક્રાેસાેફ્ટ સકટિફાઈર્ રે્ટાબેઝ

અેર્મમનનસે્ટ્રટર), MCSD (માઈક્રાેસાેફ્ટ સકટિફાઈર્ સાેલ્યુર્ન રે્વલપર), MCSE (માઈક્રાેસાેફ્ટ સકટિફાઈર્ ર્સસ્ટમ્સ અેધ્ન્દ્જનનયર)

અા ર્સવાય IT પ્રાેફેર્નલ, વેબસાઈટ રે્વલપર, માેબાઈલ અેપ્સ્સ રે્વલવર, રે્ટાબેઝ અેર્મમનનસે્ટ્રટર, કર્નજટલ માકેકટિંર્ અાધાકરત તવતવધ અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ છે.

કમ્પ્યૂટર અને ઈન્ફમેશન ટેક્નાેલાજેી અાધાકરત અભ્યાસ કરિાના ફાયર્દાઅાે : સમગ્ર તવશ્વમાાં સાેફ્ટવેર કે્ષત્માાં રહેલી તેજીના કારણે અા કાેર્ગ કયાગ બાર્દ નાેકરીની તવપુલ તકાે

ઉપલબ્ધ છે. ખ્યાતનામ સાંસ્થામાાં અભ્યાસ કયાગ બાર્દ સારુાં પ્ેસમેન્ટ અને પર્ાર મળે છે. તેમાાં હાર્ગવેર, સાેફ્ટવેર, પ્રાેગ્રામમિંર્, વેબસાઈટ/અેપ રે્વલપમને્ટ ર્સવાય અનેક કાેર્ગની તવતવધતા

ઉપલબ્ધ છે. તેમાાં ટીમવકગની સાથે જ કક્રઅેટીવ અને પ્રાેલલેમ સાેલ્ડ્વીંર્ કામર્ીરી કરવાની તક મળે છે.

“અબે્ન્દ્જનનયરાે ક્યારેય અબ્તતત્વમાં ન હાેય તેિી િતતુનંુ નનમાસણ કરે છે. ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

28

ઈસ્કિગ્રેટેિ અભ્યાસક્રમ અાધાકરત કારકકર્દી

ધાે. 12 તવજ્ઞાન પ્રવાહ પછી ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ કરવાથી સીધી જ માસ્ટરની કર્ગ્રી મેળવી ર્કાય છે. સામાન્ય રીતે બેર્લર કર્ગ્રી મેળવ્યા બાર્દ માસ્ટરની કર્ગ્રી મેળવવાની થાય છે, પરાંતુ જાે ઈસ્કન્ટગે્રટેર્ અભ્યાસક્રમમાાં પ્રવેર્ મેળવીને સીધી જ માસ્ટરની કર્ગ્રી મેળવી ર્કાય છે. ધાે. 12 પછી ઉપલબ્ધ મુખ્ય ઈસ્કન્ટગે્રટેર્ અભ્યાસક્રમ નીર્ે મુજબ છે :

(1) B.Sc. B.Ed.

ધાે. 12 પછી ર્ૈક્ષર્ણક કે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે બરે્લર અાેફ સાયન્સ (B.Sc.) ની સાથ ેબેર્લર અાેફ અેજ્યુકેર્ન (B.Ed.) નાે ર્ાર વર્ગનાે ઈસ્કન્ટગે્રટેર્ અભ્યાસક્રમ કરી ર્કાય છે. રુ્જરાત રાજ્યની સાૈપ્રથમ અને ર્ાાંધીનર્ર સ્થસ્થત ઈર્ન્ડયન ઈન્સ્ટિટ્યુટ અાેફ ટીર્સગ અજે્યુકેર્ન (IITE) ની ટીર્સગ યનુનવર્સિટીમાાંથી ર્ાર વર્ગના ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ અાધાકરત B.Sc. B.Ed. માટે બ ેપ્રવેર્ પરીક્ષા યાેજવામાાં અાવે છે. (1) PTPT (Pre-entry Test for Prospective Teachers)

(2) PET (Profession Entry Test)

અહીં, B.Sc. B.Ed. ને કફનઝક્સ, કેમેસ્ટ્રી, મથેેમકેટક્સ કે બાેટની તવર્ય સાથે કરી ર્કાય છે. અા અભ્યાસક્રમ તવર્ે વધુ માકહતી www.iite.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. (2) MBA

ધાે. 12 પછી ર્બઝનેસકે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે માસ્ટર અાેફ ર્બઝનેસ અેર્મમનનસે્ટ્રર્ન (MBA) નાે પાાંર્ વર્ગનાે ઈસ્કન્ટગે્રટેર્ કાેર્ગ ઉપલબ્ધ છે.

રુ્જરાત યનુનવર્સિટીની અેકમાત્ કે. અેસ. સુ્કલ અાેફ ર્બઝનેસ મેનજેમેન્ટ ખાતે MBAનાે ઈસ્કન્ટગ્રેટર્ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. અહીં, MBA ને ફાઈનાન્સ, હ્યુમન કરસાેસીસ અને માકેટીંર્ અેન્ડ મેનેજમેન્ટ તવર્ય સાથે કરી ર્કાય છે. અા અભ્યાસક્રમમાાં પ્રવેર્ માટેની કામર્ીરી રુ્જરાત યુનનવર્સિટીની અેર્મીર્ન કમમટી દ્વારા કરવામાાં અાવે છે. અા અભ્યાસક્રમ તવર્ે વધુ માકહતી www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

અા અભ્યાસક્રમ ર્ુજરાત યુનનવર્સિટી ર્સવાય નનરમા યનુનવર્સિટી, અમર્દાવાર્દ યનુનવર્સિટી, કર્ી સવગ તવદ્યાલય, ર્ણપત યુનનવર્સિટી, ઈન્ડસ યુનનવર્સિટી, હેમર્ાંરાર્ાયગ ઉત્તર ર્ુજરાત યનુનવર્સિટી, વીર નમગર્દ ર્દર્ક્ષણ ર્ુજરાત યુનનવર્સિટી, સાૈરાષ્ટ્ર યનુનવર્સિટી, કચ્છ યનુનવર્સિટી જવેી અનેક સાંસ્થામાાં પણ ઉપલબ્ધ છે.

(3) MCA

ધાે. 12 પછી કમ્પ્યૂટર અને ઈન્મેર્ન ટેક્ાેલાજેી કે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે માસ્ટર અાેફ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન (MCA) નાે ઈસ્કન્ટગે્રટર્ કાેર્ગ કરી ર્કાય છે. ધા.ે 12 માાં અાંગે્રજી તવર્ય સાથ ેમેથેમકેટક્સ, કફઝીક્સ, કેમેસ્ટ્રી જવેા તવર્યાે પૈકી કાેઈ પણ અેક તવર્ય સાથે પાસ કરેલ તવદ્યાથીઅા ેઅેર્મીર્ન મેળવી ર્કે છે.

“અબે્ન્દ્જનયરાે જેનંુ અબ્તતત્વ નથી તિેી બાબતને તૈયાર કરે છે !!! ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only

29

અમુક યુનનવર્સિટીમાાં અા અભ્યાસક્રમમાાં ત્ણ વર્ગના અાંતે બેર્લર અાેફ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન (BCA) ની કર્ગ્રી અને ત્યાર બાર્દના બે વર્ગ પછી માસ્ટર અાેફ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન (MCA) ની કર્ગ્રી અાપવામાાં અાવે છે.

MCA નાે ઈસ્કન્ટગ્રેટર્ અભ્યાસક્રમ ર્ણપત યુનનવર્સિટી, ઈન્ડસ યુનનવર્સિટી, કર્ી સવગ તવદ્યાલય જવેી અનેક સાંસ્થામાાં પણ ઉપલબ્ધ છે.

(4) MSc. IT

ધાે. 12 પછી કમ્પ્યૂટર અને ઈન્મેર્ન ટેક્ાેલાેજી કે્ષત્માાં કારકકર્દી બનાવવા માટે માસ્ટર અાેફ સાયન્સ કમ્પ્યૂટર અેપ્લપ્કેર્ન અેન્ડ ઈન્મેર્ન ટેક્ાેલાેજી (MSc. CA & IT) નાે ઈસ્કન્ટગે્રટર્ કાેર્ગ કરી ર્કાય છે.

રુ્જરાત યુનનવર્સિટીની અેકમાત્ કે. અેસ. સુ્કલ અાેફ ર્બઝનેસ મેનેજમેન્ટ ખાતે MBAનાે ઈસ્કન્ટગ્રેટર્ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. અહીં, MBA ને ફાઈનાન્સ, હ્યુમન કરસાેસીસ અને માકેટીંર્ અેન્ડ મેનેજમેન્ટ તવર્ય સાથે કરી ર્કાય છે. અા અભ્યાસક્રમમાાં પ્રવેર્ માટેની કામર્ીરી રુ્જરાત યુનનવર્સિટીની અેર્મીર્ન કમમટી દ્વારા કરવામાાં અાવે છે. અા અભ્યાસક્રમ તવરે્ વધુ માકહતી www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

અા અભ્યાસક્રમ ર્ુજરાત યુનનવર્સિટી ર્સવાય GLS યુનનવર્સિટી, ઈન્ડસ યુનનવર્સિટી, ર્ણપત યુનનવર્સિટી, કર્ી સવગ તવદ્યાલય, કચ્છ યુનનવર્સિટી, જવેી અનેક સાંસ્થામાાં પણ ઉપલબ્ધ છે.

(5) MSc. (અેરયૂકરઅલ સાયિ, િેટા સાયિ, અાકટિકફર્શયલ ઈિેનલજિ અેિ મશીન લનનિંગ)

ધાે. 12 પછી પ્રમાણમાાં નવી જ અને પ્રાેફેર્નલ કારકકર્દીક્ષેત્માાં રસ ધરાવતાાં તવદ્યાથીઅાે માસ્ટર અાેફ સાયન્સ અેકચ્યૂકરઅલ સાયન્સ, રે્ટા સાયન્સ અને અાકટિકફનર્યલ ઈને્ટનલજન્સ અેન્ડ મર્ીન લનનિંર્ તવર્ય સાથેનાે ઈસ્કન્ટગ્રેટેર્ અભ્યાસક્રમ ર્ુજરાત યુનનવર્સિટીના કર્પાટગમેન્ટ અાેફ અથગ સાયન્સમાાંથી કરી ર્કે છે.

હાલમાાં અા કાેર્ગ ર્ુજરાત યુનનવર્સિટીની અેક માત્ કર્પાટગમેન્ટ અાેફ મેથેમેકટક્સ, યુનનવર્સિટી સુ્કલ અાેફ સાયન્સ, ર્ુજરાત યુનનવર્સિટી, નવરાંર્પુરા, અમર્દાવાર્દ ખાતે ઉપલબ્ધ છે. અા માટે તવદ્યાથીઅે ધાે. 12 અાંગે્રજી સાથે મેથમેકટક્સ, કફઝીક્સ, કેમસે્ટ્રી, બાયાેલાેજી, સે્ટટેસ્ટીક કે અેકાઉન્ટ પૈકી કાેઈ પણ તવર્ય સાથે પાસ કરેલી હાેય તે જરૂરી છે. અા માટેની પ્રવેર્ પ્રકક્રયા રુ્જરાત યુનનવર્સિટીની અેર્મીર્ન કમમટી દ્વારા અાેનલાઈન કરવામાાં અાવે છે. અા માટેની પ્રવેર્ યાેગ્યતા, પ્રવરે્ માટે ઉપલબ્ધ સાંસ્થાઅાે અને બેઠકાે, પ્રવેર્ કાયગક્રમ તેમજ અન્ય તવર્તાે www.gujaratuniversity.ac.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ હાેય છે.

તેજસ ઠક્કર

અે-503, પકરષ્કાર-2, ખાેખરા સકગલ પાસે,

મર્ણનર્ર (પૂવગ), અમર્દાવાર્દ-380026

“અબે્ન્દ્જનનયકરિંગ વિના વિજ્ઞાન માત્ર અને માત્ર વિચાર છે !!! ”

Sample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine onlySample output to test PDF Combine only