19-Jan-2021 Exam Time: 12:30-14:30 Post Name - pgvcl

26
Save & Print Exam Date: 19-Jan-2021 Exam Time: 12:30-14:30 Post Name: Vidhyut Sahayak Junior Assistant GENERAL KNOWLEDGE - GENERAL KNOWLEDGE Question No.1 Marks: 1.00 Bookmark Which state got the first rank in the composite Sustainable Development Goals (SDG) Index for 2019-20? કયા રાને 2019-20 માટે સંયોિજત સટેઇનેબલ ડૅવલપમૅટ ગોલ (SDG) ઈડૅસમાં થમ મયો હતો? (A) Arunachal Pradesh અણાચલ દે શ (B) Tamilnadu તિમલનાડુ (C) Kerala (Correct Answer) કે રળ (D) Rajasthan રાજથાન Question No.2 Marks: 1.00 Bookmark The letter B in the acronym 'BRICS' refers to _________ ટૂંકાર 'BRICS'માં B અર _________નાં સંદભમાં લેવાયેલ છે . (A) Belgium બૅિજયમ (B) Bhutan ભૂટાન (C) Brazil (Correct Answer) ાિઝલ (D) Bangladesh બાંલાદેશ Question No.3 Marks: 1.00 Bookmark The Chambal is the tributary of which river? ચંબલ કઈ નદીની ઉપનદી છે ? (A) Narmada નમદા (B) Indus િસંધુ (C) Yamuna (Correct Answer) યમુના (D) Ganga ગંગા Question No.4 Marks: 1.00 Bookmark Who is the first woman chairperson of the State Bank of India? ભારતીય ટેટ બૅકની થમ મિહલા અય કોણ છે ? (A) Arundhati Bhattacharya (Correct Answer) અંધતી ભાચાય

Transcript of 19-Jan-2021 Exam Time: 12:30-14:30 Post Name - pgvcl

Save & Print

Exam Date: 19-Jan-2021Exam Time: 12:30-14:30Post Name: Vidhyut Sahayak Junior AssistantGENERAL KNOWLEDGE - GENERAL KNOWLEDGE

Question No.1 Marks: 1.00Bookmark

Which state got the first rank in the composite Sustainable Development Goals (SDG)Index for 2019-20?

કયા રા�ને 2019-20 માટે સંયોિજત સ�ટેઇનેબલ ડૅવલપમૅ�ટ ગોલ (SDG) ઈ�ડૅ�સમાં �થમ �મમ�યો હતો?

(A) Arunachal Pradeshઅ�ણાચલ �દેશ

(B) Tamilnadu તિમલનાડુ

(C) Kerala (Correct Answer) કેરળ

(D) Rajasthan રાજ�થાન

Question No.2 Marks: 1.00Bookmark

The letter B in the acronym 'BRICS' refers to _________ ટંૂકા�ર 'BRICS'માં B અ�ર _________નાં સંદભ�માં લેવાયેલ છે.

(A) Belgium બૅિ�જયમ

(B) Bhutan ભૂટાન

(C) Brazil (Correct Answer)�ાિઝલ

(D) Bangladesh બાં�લાદેશ

Question No.3 Marks: 1.00Bookmark

The Chambal is the tributary of which river? ચંબલ કઈ નદીની ઉપનદી છે?

(A) Narmada નમ�દા

(B) Indusિસંધુ

(C) Yamuna (Correct Answer) યમુના

(D) Ganga ગંગા

Question No.4 Marks: 1.00Bookmark

Who is the first woman chairperson of the State Bank of India? ભારતીય �ટેટ બૅ�કની �થમ મિહલા અ�ય� કોણ છે?

(A) Arundhati Bhattacharya (Correct Answer)અ�ંધતી ભ�ાચાય�

(B) Kalpana Morparia ક�પના મોરપરીયા

(C) Naina Lal Kidwai નૈના લાલ િકડવાઈ

(D) Chanda Kochhar ચંદા કોચર

Question No.5 Marks: 1.00Bookmark

In India every year the Good Governance Day is observed on the birth anniversary ofwhom?

ભારતમાં દર વષ� કોની જ�મજયંતી પર સુશાસન િદવસ (ગુડ ગવન��સ ડે) મનાવવામાં આવે છે? (A) Sardar Vallabhai Patel

સરદાર વ�લાભાઈ પટેલ (B) Mahatma Gandhi

મહા�ા ગાંધી (C) Atal Bihari Vajpayee (Correct Answer)

અટલ િબહારી વાજપેયી (D) Deendayal Upadhyaya

દીનદયાળ ઉપા�યાય

Question No.6 Marks: 1.00Bookmark

In which year the Muslim League gave the call for 'Direct Action Day'? મુિ�લમ લીગ �ારા કયા વષ� 'ડાયર�ેટ ઍ�શન ડે'નું આ�ાન આ�યું હતું?

(A) 1917 1917

(B) 1946 (Correct Answer)1946

(C) 1940 1940

(D) 1947 1947

Question No.7 Marks: 1.00Bookmark

What is the fullform of AICTE? AICTEનું પૂણ��પ શું છે?

(A) All India Corporation of Tertiary Education ઑલ ઈિ�ડયા કૉપ�રશેન ઑફ ટિશ�યરી ઍ�ુકેશન

(B) All India Council of Technological Enterprises ઑલ ઈિ�ડયા કૉપ�રશેન ઑફ ટૅ�નોલૉિજકલ ઍ�ટર�ાઇઝીઝ

(C) All India Council for Technical Education (Correct Answer)ઑલ ઈિ�ડયા કાઉિ�સલ ફૉર ટૅકિનકલ ઍ�ુકેશન

(D) All India Council for Teacher's Education ઑલ ઈિ�ડયા કાઉિ�સલ ફૉર ટીચસ� ઍ�ુકેશન

Question No.8 Marks: 1.00Bookmark

Which of the following trophy is given for overall top performing university in inter-university tournaments?

આંતર િવ�િવ�ાલય �િતયોિગતાઓમાં એકંદર ેઉ�ચ �દશનકારી િવ�િવ�ાલય માટે નીચેનીમાંથી કઈટ� ોફી આપવામાં આવે છે?

(A) Begum Hazrat Mahal Trophyબેગમ હઝરત મહલ ટ� ોફી

(B) Chakola Gold Trophy

ચકોલા ગો�ડ ટ� ોફી(C) Ramanujan Trophy

રામાનજુન ટ� ોફી (D) Maulana Abul Kalam Azad Trophy (Correct Answer)

મૌલાના અબુલ કલામ આઝાદ ટ� ોફી

Question No.9 Marks: 1.00Bookmark

Which of the following pressure belt region is known as 'Horse Latitudes'? નીચેનામાંથી કયા દબાણપ�ા �દેશને 'હૉસ� લૅિટ�ુ�સ' તરીકે ઓળખવામાં આવે છે? (A) Indian Ocean

િહંદ મહાસાગર (B) Pacific Ocean

�શાંત મહાસાગર (C) Arctic Ocean

આક�િટક મહાસાગર (D) Atlantic Ocean

ઍટલાિ�ટક મહાસાગર

Question No.10 Marks: 1.00Bookmark

Who chairs the Financial Stability and Development Council in India? ભારતમાં નાણાકીય િ�થરતા અને િવકાસ પિરષદના અ�ય� કોણ છે?

(A) The Finance Minister (Correct Answer) નાણાં�ધાન

(B) The Prime Ministerવડા�ધાન

(C) The RBI Governor RBIનાં ગવન�ર

(D) The President રા��પિત

ENGLISH LANGUAGE - ENGLISH LANGUAGE

Question No.1 Marks: 1.00Bookmark

Fill in the blanks with suitable Article from the given alternatives.

They are planning to visit ________ foreign country this month

(A) a (Correct Answer)

(B) an

(C) the

(D) No article

Question No.2 Marks: 1.00Bookmark

Find the word which is correctly spelt from the given options.

(A) Withdraal

(B) Occasionally (Correct Answer)

(C) Rejuvennate

(D) Negligance

Question No.3 Marks: 1.00Bookmark

Fill in the blanks with suitable Article from the given alternatives.

The newly released volvo bus is made of __________ high quality steel

(A) a

(B) an

(C) the

(D) No article (Correct Answer)

Question No.4 Marks: 1.00Bookmark

Choose the word which best expresses the similar meaning of the given word"ERUDITE "

(A) Ignorant

(B) Common

(C) Studious (Correct Answer)

(D) Support

Question No.5 Marks: 1.00Bookmark

Choose the word which expresses nearly the opposite meaning of the given word"JEOPARDIZE "

(A) Imperil

(B) Hazard

(C) Protect (Correct Answer)

(D) Threaten

Question No.6 Marks: 1.00Bookmark

In the following question, one part of the sentence may have an error. Find out whichpart of the sentence has an error and select the option corresponding to it. If thesentence contains no error, Select "No error'' option. (Avoid punctuation errors)

(A) Rubin predicted that he would win our / (B) carrom match on four moves, but / (C) hewas completely mistaken.

(A) D

(B) B (Correct Answer)

(C) A

(D) C

Question No.7 Marks: 1.00Bookmark

Choose the word which best expresses the similar meaning of the given word"DISSEMINATION "

(A) Collection

(B) Distribution (Correct Answer)

(C) Caring

(D) Failure

Question No.8 Marks: 1.00Bookmark

Choose the best option from the given alternatives which can be substituted for thegiven word/sentence.

To secure a boat by attaching it to an anchor

(A) Irrigate

(B) Brittle

(C) Gnaw

(D) Moor (Correct Answer)

Question No.9 Marks: 1.00Bookmark

Rearrange the following to form a meaningful sentence and find the most logical orderfrom the given options.

P: an unprecedented fourth crown

Q: Hyderabad, with Mumbai Indians securing R: an enthralling Indian Premier League season

S: produced a gripping last-ball finish in

(A) RSPQ

(B) PSQR

(C) RSQP (Correct Answer)

(D) PSRQ

Question No.10 Marks: 1.00

Bookmark Rearrange the following to form a meaningful sentence and find the most logical orderfrom the given options.

P: in the earlier trading sessions, causing

Q: it is worth noting that foreign investors were net sellers of stocks R: their previous high that was reached in April

S: the indices to fall significantly from

(A) QSPR

(B) QPSR (Correct Answer)

(C) QRPS

(D) QPRS

Question No.11 Marks: 1.00Bookmark

Choose the best option from the given alternatives which can be substituted for thegiven word/sentence.

Constant efforts to achieve something

(A) Perseverance (Correct Answer)

(B) Verbatim

(C) Irrevocable

(D) Internment

Question No.12 Marks: 1.00Bookmark

Fill in the blanks with suitable Preposition from the given alternatives.

She does not want _________ take permission in the morning

(A) for

(B) to (Correct Answer)

(C) in

(D) from

Question No.13 Marks: 1.00Bookmark

Find the word which is correctly spelt from the given options.

(A) Necessarily (Correct Answer)

(B) Partiallity

(C) Unaceptable

(D) Penetratted

Question No.14 Marks: 1.00Bookmark

In the following question, one part of the sentence may have an error. Find out whichpart of the sentence has an error and select the option corresponding to it. If thesentence contains no error, Select "No error'' option. (Avoid punctuation errors)

(A) How long have / (B) you been working / (C) in this office?/ (D) NO ERROR

(A) B

(B) C

(C) D (Correct Answer)

(D) A

Question No.15 Marks: 1.00Bookmark

Choose the word which expresses nearly the opposite meaning of the given word"ADORING "

(A) Esteem

(B) Dislike (Correct Answer)

(C) Cherish

(D) Venerate

Question No.16 Marks: 1.00Bookmark

Fill in the blanks with suitable Preposition from the given alternatives.

The audience in our college is not happy _________ our team's performance

(A) beyond

(B) with (Correct Answer)

(C) across

(D) near

Question No.17 Marks: 1.00Bookmark

Replace the underlined phrase grammatically and conceptually with the help of the givenoptions. If the given sentence is correct then select the option 'The given sentence iscorrect'.

Rose will acknowledges a receipt of your email even if she cannot immediatelyrespond to it

(A) The given sentence is correct

(B) would acknowledges the receipt of your email

(C) will acknowledge the receipt of your email (Correct Answer)

(D) will acknowledges the receipt of your email

Question No.18 Marks: 1.00Bookmark

Find the word which is correctly spelt from the given options.

(A) Parameter (Correct Answer)

(B) Oinment

(C) Neverthless

(D) Tution

Question No.19 Marks: 1.00Bookmark

Replace the underlined phrase grammatically and conceptually with the help of the givenoptions. If the given sentence is correct then select the option 'The given sentence iscorrect'.

The buildings close to the beach were built so sturdily that they are able to withstandthe strongest winds

(A) were build so sturdily that they are able to

(B) were built so sturdily that it is able to

(C) The given sentence is correct (Correct Answer)

(D) was built so sturdily that they are able to

Question No.20 Marks: 1.00Bookmark

Choose the best option from the given alternatives which can be substituted for thegiven word/sentence.

Murder of a man

(A) Homicide (Correct Answer)

(B) Parricide

(C) Fratricide

(D) Uxoricide

MATHS AND GENERAL SCIENCE - MATHS AND GENERAL SCIENCE

Question No.1 Marks: 1.00Bookmark

If 48% of A = 68% of 48, what is the value of A? જો Aનાં 48% = 48નાં 68% હોય, તો Aનું મૂ�ય કેટલું હશે?

(A) 68 (Correct Answer)68

(B) 70 70

(C) 66 66

(D) 72 72

Question No.2 Marks: 1.00Bookmark

Find the average of the numbers 186, 193, 200, 207, 214, 221, 228, 235, 242, 249, 256,263 and 270.

સં�યાઓ 186, 193, 200, 207, 214, 221, 228, 235, 242, 249, 256, 263 અને 270ની સરરેાશશોધો.

(A) 230 230

(B) 226 226

(C) 228 (Correct Answer)228

(D) 224 224

Question No.3 Marks: 1.00Bookmark

Why is red color used in danger signals? ભય સંકેતોમાં લાલ રંગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

(A) scattering of light will be least (Correct Answer) �કાશ િવખેરણ સૌથી ઓછંુ હશે

(B) it deviates through maximum angle તે મહ�મ ખૂણેથી વળે છે

(C) refractive index medium is maximum વ�ીભવનાંક (િર�ૅિ�ટવ ઇ�ડૅ�સ) મા�યમ મહ�મ હોય છે

(D) scattering of light will be most�કાશ િવખેરણ સૌથી વધુ હશે

Question No.4 Marks: 1.00Bookmark

Find the value of X, if 25% of X + 40% of 255 = 202 જો Xનાં 25% + 255નાં 40% = 202 હોય, તો Xનું મૂ�ય શોધો.

(A) 700 700

(B) 600 600

(C) 500 500

(D) 400 (Correct Answer)400

Question No.5 Marks: 1.00Bookmark

Find the value of (a-b), given that a2+b2 = 3505 and ab = 1692.જો a2+b2 = 3505 અને ab = 1692 હોય તો (a-b)નું મૂ�ય શોધો. (A) 11 (Correct Answer)

11 (B) 15

15 (C) 9

9 (D) 13

13

Question No.6 Marks: 1.00Bookmark

A man buys a CCTV Camera for Rs.1880 and sells it at a loss of 15%. Find the sellingprice of the CCTV Camera(in Rs).

એક �યિ� સીસીટીવી કૅમેરા Rs.1880માં ખરીદે છે અને તેને 15%ની ખોટ પર વેચે છે. તો સીસીટીવીકૅમેરાની વેચાણ િકંમત (Rs. માં) શોધો.

(A) 1598 (Correct Answer)1598

(B) 1594 1594

(C) 1596 1596

(D) 1600 1600

Question No.7 Marks: 1.00Bookmark

Karthik travels first 81 km of the journey at 81 kmph and the remaining 81 km at 162kmph. Find the average speed of the entire journey(in kmph).

કાિત�ક પોતાનાં �થમ 81 kmની મુસાફરી 81 kmphની ઝડપે પૂરી કર ેછે અને બાકીનાં 81 kmનીમુસાફરી 162 kmphની ઝડપે પૂરી કર ેછે. તો તેનાં સમ� �વાસની સરરેાશ ગિત (kmphમાં) શોધો.

(A) 106 106

(B) 108 (Correct Answer)108

(C) 104 104

(D) 102 102

Question No.8 Marks: 1.00Bookmark

Which of the following ranges is Human audible range? નીચેનામાંથી કઈ �ેણી મનુ�યો માટે �ા�ય �ેણી છે?

(A) 20 Hz to 2000 Hz 20 Hz થી 2000 Hz

(B) 20 Hz to 20000 Hz (Correct Answer)20 Hz થી 20000 Hz

(C) 15 Hz to 10000 Hz 15 Hz થી 10000 Hz

(D) 10 Hz to 20000 Hz 10 Hz થી 20000 Hz

Question No.9 Marks: 1.00Bookmark

Find the value of (a4-b4), given that (a2+b2) = 232, (a-b) = 8 and (a+b) = 20.જો (a2+b2) = 232, (a-b) = 8 અને (a+b) = 20 હોય તો (a4-b4)નું મૂ�ય શોધો.(A) 37130

37130 (B) 37150

37150 (C) 37120 (Correct Answer)

37120 (D) 37140

37140

Question No.10 Marks: 1.00Bookmark

In desert, the phenomenon of mirage occurs due to __________ રણ�દેશમાં મૃગજળ જવેી ઘટના ______ ને કારણે થાય છે.

(A) Total internal reflection (Correct Answer)સંપૂણ� આંતિરક પરાવત�ન

(B) Scattering of Light �કાશ િવખેરણ

(C) Total external reflection સંપૂણ� બા� પરાવત�ન

(D) Low beam of Light �કાશનાં ઓછા િકરણો

Question No.11 Marks: 1.00Bookmark

If January 1, 2076 is a Sunday, January 1, 2080 falls on which day of the week? જો ��યુઆરી 1, 2076નાં િદવસે રિવવાર હોય, તો ��યુઆરી 1, 2080 અઠવાિડયાનાં કયા િદવસે

આવશે? (A) Sunday રિવવાર

(B) Monday સોમવાર

(C) Friday (Correct Answer)શુ�વાર

(D) Saturday શિનવાર

Question No.12 Marks: 1.00Bookmark

84+23×18/(1242÷3) = ? 84+23×18/(1242÷3) = ? (A) 82

82 (B) 85 (Correct Answer)

85 (C) 83

83 (D) 84

84

Question No.13 Marks: 1.00Bookmark

The average of 19 consecutive numbers is 37. Find the sum of 19 numbers. 19 અનુ�િમક સં�યાઓની સરરેાશ 37 છે. તો 19 સં�યાઓનો સરવાળો શોધો.

(A) 723

723(B) 733

733 (C) 713

713 (D) 703 (Correct Answer)

703

Question No.14 Marks: 1.00Bookmark

A fruit seller had some oranges. After selling 78% of it, he had 308 oranges. How manyoranges did he initially have?

એક ફળ વેચનાર પાસે કેટલીક નારંગી હતી. તે 78% નારંગીનું વેચાણ કર ેછે અને હ� પણ તેની પાસે308 નારંગી બચી છે. તો શ�આતમાં તેની પાસે કેટલી નારંગી હતી?

(A) 1500 1500

(B) 1700 1700

(C) 1400 (Correct Answer)1400

(D) 1600 1600

Question No.15 Marks: 1.00Bookmark

A is twice efficient than B who can finish the work in 88 days. How many days arerequired by A alone to complete the entire work(in days)?

B, જ ે88 િદવસમાં એક કાય� પૂણ� કરી શકે છે, એનાં કરતા A બે ગણો કાય��મ છે. તો તે સંપૂણ� કાય�નેપૂણ� કરવા માટે એકલા Aને કેટલાં િદવસો લાગશે?

(A) 46 46

(B) 44 (Correct Answer)44

(C) 45 45

(D) 43 43

ANALYTICAL AND LOGICAL REASONING - ANALYTICAL AND LOGICAL REASONING

Question No.1 Marks: 1.00Bookmark

If in the word ADAPTATION, all the consonants are replaced by the previous letter in thealphabet and all the vowels are replaced by the next letter then all the letters arearranged alphabetically, which will be the sixth letter from the right?

જો ADAPTATION શ�દમાં, બધા �યજંનોને વણ�માળામાં તે �યજંનો પહેલા આવતા મૂળા�રો વડેબદલવામાં આવે અને બધા �વરોને તેમની પછી આવતા મૂળા�રો વડે બદલવામાં આવે અને પછી બધામૂળા�રોને વણ�માળા અનુસાર ગોઠવવામાં આવે, તો જમણી બાજુથી છ�ો મૂળા�ર કયો હશે?

(A) M M

(B) B B

(C) S S

(D) J (Correct Answer)J

Question No.2 Marks: 1.00

Bookmark Pointing to a man in a photograph, a girl said, "He is the father of daughter of brother ofmy father's wife." How is the man related to the girl?ફોટો�ાફમાં એક �યિ� તરફ ઈશારો કરતા એક છોકરીએ ક�ું, "તે મારા િપતાની પ�ીનાં ભાઈનીપુ�ીનો િપતા છે." તો એ માણસનો તે છોકરી સાથે શું સંબંધ થાય?

(A) Grandfather �ા�ડફાધર

(B) Father િપતા

(C) Uncle (Correct Answer)અંકલ

(D) Father-in-law સસરા

Question No.3 Marks: 1.00Bookmark

Replace the question mark with an option that follows the same logic applied inthe first pair

Vague : Unclear :: Essential : ?? ��ાથ� િચ�ને એ િવક�પ વડે બદલો, જ ેપહેલી જોડીમાં લાગુ સમાન તક� ને અનુસર ેછે

Vague : Unclear :: Essential : ?? (A) Minor

Minor(B) Needless

Needless (C) Important (Correct Answer)

Important (D) Extra

Extra

Question No.4 Marks: 1.00Bookmark

Choose the alternative which is an odd word/number/letter pair out of the givenalternatives.

આપેલ શ�દ/સં�યા/અ�રની જોડીમાંથી જ ેઅસંગત હોય તે િવક�પ પસંદ કરો. (A) RMHC

RMHC (B) ZUPK

ZUPK (C) MJGD (Correct Answer)

MJGD (D) XSNI

XSNI

Question No.5 Marks: 1.00Bookmark

Find the next number in the series. 4, 16, 8, 32, 16, ?

આપેલ �ેણીમાં આગામી સં�યા શોધો. 4, 16, 8, 32, 16, ?

(A) 64 (Correct Answer)64

(B) 24 24

(C) 32 32

(D) 8 8

Question No.6 Marks: 1.00Bookmark

Find the next number in the series. 98, 103, 110, 119, 130, ?

આપેલ �ેણીમાં આગામી સં�યા શોધો. 98, 103, 110, 119, 130, ?

(A) 133 133

(B) 143 (Correct Answer)143

(C) 139 139

(D) 129 129

Question No.7 Marks: 1.00Bookmark

A girl is facing South-East direction. If she turns 72 degrees in clockwise direction and63 degrees in the same direction, which direction will she face now?

એક છોકરી દિ�ણ-પૂવ� િદશા તરફ પોતાનું મોઢંુ રાખીને ઊભી છે. જો એ છોકરી 72 અંશ દિ�ણાવત�(�લૉકવાઇઝ) વળે અને તે જ િદશામાં 63 અંશ વળે છે તો હવે તેનું મોઢંુ કઈ િદશા તરફ હશે?

(A) West (Correct Answer) પિ�મ

(B) Northઉ�ર

(C) South દિ�ણ

(D) East પૂવ�

Question No.8 Marks: 1.00Bookmark

Find the next number in the series. 4, 12, 11, 33, 32, ?

આપેલ �ેણીમાં આગામી સં�યા શોધો. 4, 12, 11, 33, 32, ?

(A) 96 (Correct Answer)96

(B) 64 64

(C) 128 128

(D) 116 116

Question No.9 Marks: 1.00Bookmark

In a certain code language, if BEGIN is coded as GDIPK, then how is FINAL coded inthat language?

એક ચો�સ સાંકેિતક ભાષામાં BEGINને GDIPK તરીકે કોડ કરવામાં આવે છે, તો તે જ ભાષામાંFINALને કઈ રીતે કોડ કરવામાં આવશે?

(A) ODQLI ODQLI

(B) KHPNC (Correct Answer)

KHPNC(C) HKPCN

HKPCN(D) URMZO

URMZO

Question No.10 Marks: 1.00Bookmark

A is the mother of B and C. C is married to D who is the father of F. E, who has no son,is the grandfather of F. How is D related to E?

A, એ B અને Cની માતા છે. Cએ D સાથે લ�� કયા� છે જ ેFનાં િપતા છે. E, જનેો કોઈ પુ� નથી, તે Fનાં�ા�ડફાધર છે. Dનો E સાથે શું સંબંધ થાય?

(A) Niece નીસ

(B) Cousin કિઝન

(C) Son પુ�

(D) Son-in-law (Correct Answer)જમાઈ

Question No.11 Marks: 1.00Bookmark

In a certain code language, if CHOSE is coded as 3815195, then how is LOGIC coded inthat language?

એક ચો�સ સાંકેિતક ભાષામાં CHOSEને 3815195 તરીકે કોડ કરવામાં આવે છે, તો તે જ ભાષામાંLOGICને કઈ રીતે કોડ કરવામાં આવશે.

(A) 1214794 1214794

(B) 1215793 (Correct Answer)1215793

(C) 1215794 1215794

(D) 1214793 1214793

Question No.12 Marks: 1.00Bookmark

Replace the question mark with an option that follows the same logic applied inthe first pair

Buffalo : Calf :: Lion : ?? ��ાથ� િચ�ને એ િવક�પ વડે બદલો, જ ેપહેલી જોડીમાં લાગુ સમાન તક� ને અનુસર ેછે

Buffalo : Calf :: Lion : ?? (A) Cub (Correct Answer)

Cub (B) Calf

Calf (C) Kitten

Kitten (D) Puppy

Puppy

Question No.13 Marks: 1.00Bookmark

Venkat walks 8km towards South and takes a right turn and walks 8km towards thatdirection. He then takes another right turn and walks 8km. He then finally walks 16kmtowards East. How far is he from the starting point?

વ�કટ દિ�ણ તરફ 8 km ચાલે છે �યારબાદ જમણી બાજુએ વળાંક લઈને તે િદશામાં 8 km ચાલે છે.�યારબાદ તે બીજો એક જમણો વળાંક લઈને 8 km ચાલે છે. છેવટે તે પૂવ� િદશામાં 16 km ચાલે છે. તોહવે તે �ારંિભક િબંદુથી કેટલો દૂર હશે?(A) 8km (Correct Answer)

8km (B) 11km

11km (C) 9km

9km (D) 13km

13km

Question No.14 Marks: 1.00Bookmark

Choose the alternative which is an odd word/number/letter pair out of the givenalternatives.

આપેલ શ�દ/સં�યા/અ�રની જોડીમાંથી જ ેઅસંગત હોય તે િવક�પ પસંદ કરો. (A) Mild

Mild (B) Cold (Correct Answer)

Cold (C) Warm

Warm (D) Hot

Hot

Question No.15 Marks: 1.00Bookmark

If in the number 4967933421, first all the even digits are arranged in ascending orderand then all the odd digits are arranged in descending order, which digit will be in thefourth position from the right?

જો સં�યા 4967933421માં, �થમ બધા સમ અંકોને ચડતા �મમાં ગોઠવવામાં આવે અને �યારબાદબધા િવષમ અંકોને ઊતરતા �મમાં ગોઠવવામાં આવે, તો જમણી બાજુથી ચોથા �થાને કયો અંક હશે?

(A) 33 (B) 7 (Correct Answer)

7 (C) 2

2 (D) 6

6

COMPUTER KNOWLEDGE - COMPUTER KNOWLEDGE

Question No.1 Marks: 1.00Bookmark

$C$2 in Ms excel refers to ઍમઍસ ઍ�સૅલ(MS Excel)માં $C$2 ______નો સંદભ� આપે છે.

(A) Relative cell reference which will change સાપે� સૅલ સંદભ� કે જ ેબદલાશે

(B) Absolute cell reference which refers 2nd row 3rd column (Correct Answer) િનરપે� સૅલ સંદભ� કે જ ે2� પંિ� 3� કૉલમનો સંદભ� આપે છે

(C) Absolute cell reference which refers 2nd row 2nd columnિનરપે� સૅલ સંદભ� કે જ ે2� પંિ� 2� કૉલમનો સંદભ� આપે છે

(D) Relative cell reference which refers 2nd row 2nd column સાપે� સૅલ સંદભ� કે જ ે2� પંિ� 2� કૉલમનો સંદભ� આપે છે

Question No.2 Marks: 1.00Bookmark

To summarize complex data in Ms excel, we can use ઍમઍસ ઍ�સૅલ(MS Excel)માં જિટલ ડેટાનો સારાંશ આપવા આપણે ______નો ઉપયોગ કરી

શકીએ છીએ. (A) Symbol

�તીક (B) PivotCell

િપવટ સૅલ (C) Recommended PivotTables (Correct Answer)

ભલામણ કરલે િપવટ કો�કો (D) HyperLink

હાયપરિલંક

Question No.3 Marks: 1.00Bookmark

______________ occurs when a program tries to access memory that it does not havepermission to access

�ાર ેકોઈ �ો�ામ, તેની પાસે ઍ�સૅસ કરવાની મજૂંરી ન હોય તેવી મૅમરીને ઍ�સૅસ કરવાનો �યાસ કરેછે, �યાર ે____________ ઉ�ભવે છે.

(A) Memory Leak મૅમરી લીક

(B) Arithmetic overflow ઍિરથમૅિટક ઓવર�લો

(C) Segmentation Fault (Correct Answer) સૅ�મૅ�ટેશન ફૉ�ટ

(D) Dead Lock ડૅડલૉક

Question No.4 Marks: 1.00Bookmark

In Ms PowerPoint Ctrl+A is used to ઍમઍસ પાવરપૉઇ�ટ(MS PowerPoint)માં Ctrl+Aનો ઉપયોગ __________ માટે થાય છે.

(A) Select Only current slide of presentation �ેઝ�ટેશનની ફ� વત�માન �લાઇડ પસંદ કરવા

(B) Select only all shapes of current slide વત�માન �લાઇડનાં ફ� બધા આકારો પસંદ કરવા

(C) Select only all tables of current slide વત�માન �લાઇડનાં ફ� બધા કો�કો પસંદ કરવા

(D) Select all slides in a presentation (Correct Answer)�ેઝ�ટેશનમાં બધી �લાઇડ પસંદ કરવા

Question No.5 Marks: 1.00Bookmark

XML is developed by XML ________ �ારા િવકસાવવામાં આ�યું છે.

(A) Google ગૂગલ

(B) Chrome �ોમ

(C) World Wide Web Consortium (Correct Answer) વ�ડ� વાઈડ વૅબ કૉ�સૉટ�યમ

(D) Microsoftમાઈ�ોસૉ�ટ

Question No.6 Marks: 1.00Bookmark

The second generation of computers is known as બી� પેઢીનાં ક��યુટર ________ તરીકે ઓળખાય છે.

(A) Era of Circuits સિક��સનાં યુગ

(B) Era of Microchips માઇ�ોિચ�સનાં યુગ

(C) Era of Transistors (Correct Answer)ટ� ાિ�ઝ�ટસ�નાં યુગ

(D) Era of Vacuum Tubes વૅ�ુમ �ુ�સનાં યુગ

Question No.7 Marks: 1.00Bookmark

Which of the following header types contains data that allows the network protocol toidentify the application type, operating system, software vendor or software version ofthe requesting software?

નીચેનામાંથી કયા હેડર �કારમાં એ ડેટા હોય છે જ ેનૅટવક� �ોટોકૉલને ઍિ�લકેશનનો �કાર, ઑપરિેટંગિસ�ટમ, સૉ�ટવૅર િવ�ેતા અથવા િવનંતી કરી રહેલા સૉ�ટવૅરનાં સં�કરણને ઓળખવા માટે સ�મબનાવે છે.

(A) Cookie કૂકી

(B) Referer રફૅરર

(C) Content-typeક�ટૅ�ટ-ટાઈપ

(D) User-Agent (Correct Answer) યુઝર-એજ�ટ

Question No.8 Marks: 1.00Bookmark

The situation where each thread process in a set is waiting for the other process tocomplete is known as

કોઈ એક સમૂહ (સૅટ)માં રહેલી ��યેક �ેડ �િ�યા અ�ય �િ�યા પૂણ� થવાની રાહ જોતી હોય, તેપિરિ�થિત ___________ તરીકે ઓળખાય છે.

(A) Deadlock (Correct Answer) ડૅડલૉક

(B) Crashing �ૅિશંગ

(C) Swapping�વૉિપંગ

(D) Paging પેિજંગ

Question No.9 Marks: 1.00Bookmark

Statement A: Bus width refers to the number of bits that can be sent to the CPUsimultaneously

Statement B: Bus speed refers to the number of times a group of bits can be sent eachsecond

િવધાન A : Busની પહોળાઈ CPUને સાથોસાથ મોકલી શકાતાં િબ�સની સં�યાનો સંદભ� આપે છે.

િવધાન B : Busની ગિત ��યેક સેકંડે િબ�સનાં જૂથને કેટલી વાર મોકલી શકાય એ સં�યાનો સંદભ�આપે છે.

(A) Both statements A & B are false

િવધાન A અને B બ�ે ખોટાં છે. (B) Statement A is false and Statement B is true

િવધાન A ખોટંુ છે અને િવધાન B સાચું છે. (C) Both statements A & B are true (Correct Answer)

િવધાન A અને B બ�ે સાચાં છે. (D) Statement A is true and Statement B is false

િવધાન A સાચું છે અને િવધાન B ખોટંુ છે.

Question No.10 Marks: 1.00Bookmark

ACL stands for __________________ ACLનું પૂ�ં નામ __________________ છે.

(A) Access Control Layer ઍ�સૅસ ક�ટ� ોલ લેયર

(B) Access Computer List ઍ�સૅસ ક��યુટર િલ�ટ

(C) Allow control Layer અલાવ ક�ટ� ોલ લેયર

(D) Access Control List (Correct Answer) ઍ�સૅસ ક�ટ� ોલ િલ�ટ

Question No.11 Marks: 1.00Bookmark

____________ takes place when one entity pretends to be a different entity. ____________ �યાર ેથાય છે �ાર ેએક ઍિ�ટટી કોઇ જુદી ઍિ�ટટી હોવાનો ડોળ કર ેછે.

(A) Server attackસવ�ર અટૅક

(B) Masquerade (Correct Answer) મા�કરડૅ

(C) Exception ઍ�સૅ�શન

(D) None of the above ઉપયુ��માંથી કોઈ નિહ

Question No.12 Marks: 1.00Bookmark

When user needs to send or receive large service data unit and need structuredexchange , they can prefer

�ાર ેવપરાશકતા�ને મોટા સિવ�સ ડેટા યુિનટ મોકલવાની અથવા �ા� કરવાની જ�ર હોય છે અને�ટ� �ચડ� ઍ�સચે�જની જ�ર પડે છે, �યાર ેતેઓ ___________ ની પસંદગી કરી શકે છે.

(A) Connectionless service કનૅ�શનરિહત સેવા

(B) Connection Broken service કનૅ�શન તૂ�ું હોય તેવી સેવા

(C) Communication service સંદેશા�યવહાર સેવા

(D) Connection-oriented Service (Correct Answer) કનૅ�શનલ�ી સેવા

Question No.13 Marks: 1.00Bookmark

______________ is the first fully electronic computer.______________ એ �થમ સંપૂણ� ઇલૅ�ટ� ૉિનક ક��યુટર છે.

(A) Mainframe મૅઇન�ેમ

(B) Netbook નૅટબુક

(C) ENIAC (Correct Answer)ENIAC

(D) PC PC

Question No.14 Marks: 1.00Bookmark

In _________ topology, hosts have a single physical interface and there is one physicallink between each host and the center

_________ ટોપોલૉ�માં, હો��સ પાસે એકલ િફિઝકલ ઇ�ટરફેસ હોય છે અને દરકે હો�ટ તથા સૅ�ટરવ�ચે એક િફિઝકલ િલંક હોય છે.

(A) STAR (Correct Answer)STAR

(B) TREE TREE

(C) BUS BUS

(D) RING RING

Question No.15 Marks: 1.00Bookmark

16 Bit CPU can process _______ byte(s) at a time 16 િબટ (Bit) CPU એક સમયે _______ બાઇટ/બાઇ�સ �ોસેસ કરી શકે છે.

(A) 16 16

(B) 1 1 (C) 2 (Correct Answer)

2 (D) 8

8

Question No.16 Marks: 1.00Bookmark

Which of the following is a part of memory management techniques? નીચેનામાંથી કયો મૅમરી �યવ�થાપન તકનીકનો એક ભાગ છે?

(A) Call Invoke, Service Broker, Partitioning કૉલ ઇ�વોક , સિવ�સ �ોકર, પાિટ�શિનંગ

(B) Partitioning , Code Interpretation, Call invoke પાિટ�શિનંગ, કોડ ઇ�ટરિ�ટેશન,કૉલ ઇ�વોક

(C) Partitioning , Paging, Segmentation (Correct Answer) પાિટ�શિનંગ, પેિજંગ, સૅ�મૅ�ટેશન

(D) Partitioning, Page Interpretation, Call Invoke પાિટ�શિનંગ, પજે ઇ�ટરિ�ટેશન, કૉલ ઇ�વોક

Question No.17 Marks: 1.00Bookmark

__________ is referred as the heart of OSI layer _________ને OSI �તર (layer)નાં �દય તરીકે ઓળખવામાં આવે છે.

(A) Transport Layer (Correct Answer) ટ� ા�સપોટ� લેયર

(B) Network Layerનૅટવક� લેયર

(C) Data Link Layer ડેટા િલંક લેયર

(D) Application Layer ઍિ�લકેશન લેયર

Question No.18 Marks: 1.00Bookmark

Statement A : Telnet is used for EMAIL Application Statement B : SMTP is used for remote computer accessing

િવધાન A : Telnetનો ઉપયોગ EMAIL ઍિ�લકેશન માટે થાય છે િવધાન B : SMTPનો ઉપયોગ િરમોટ ક��યુટર ઍ�સૅસ કરવા માટે થાય છે

(A) Statement A is true and Statement B is falseિવધાન A સાચું છે અને િવધાન B ખોટંુ છે

(B) Both Statements A & B are true િવધાન A અને B બ�ે સાચાં છે

(C) Both Statements A & B are false (Correct Answer) િવધાન A અને B બ�ે ખોટાં છે

(D) Statement A is false and Statement B is true િવધાન A ખોટંુ છે અને િવધાન B સાચું છે

Question No.19 Marks: 1.00Bookmark

In Ms Word, what are the steps to move a paragraph to 5pt from the margin? ઍમઍસ વડ�(MS Word)માં, ફકરાને હાંિસયાથી 5pt પર ખસેડવા માટે કયા પગલાં લેવા જોઈએ?

(A) view-> Indent-> Left -> Change to 5pt view-> Indent-> Left -> Change to 5pt

(B) View->spacing->paragraph->indent->change to 5ptView->spacing->paragraph->indent->change to 5pt

(C) Layout-> Indent-> Left-> change to 5pt (Correct Answer) Layout-> Indent-> Left-> change to 5pt

(D) Layout->spacing->After->change to 5pt Layout->spacing->After->change to 5pt

Question No.20 Marks: 1.00Bookmark

In Application level security, MITM stands for ઍિ�લકેશન �તરની સુર�ામાં, MITMનું પૂ�ં નામ ______ છે.

(A) Memory in The Middle Attack મૅમરી ઇન ધ િમડલ અટૅક

(B) Man in the Middle Attack (Correct Answer) મૅન ઇન ધ િમડલ અટૅક

(C) Memory in the Map attack મૅમરી ઇન ધ મૅપ અટૅક

(D) Man in the Memory attack મૅન ઇન ધ મૅમરી અટૅક

GUJARATI LANGUAGE AND GRAMMAR - GUJARATI LANGUAGE AND GRAMMAR

Question No.1 Marks: 1.00Bookmark

ગજુરાત સાથે સંબંિધત બાબતોને �યાનમાં લઇને ખાલી જ�યામાં યો�ય િવક�પ શોધો. તરણેતરનો મેળો, ગરબો અને ___________.

(A) ઘૂમર(B)

કજરી

(C)થરનું રણ

(D) (Correct Answer) છ�પા

Question No.2 Marks: 1.00Bookmark

અહી ંઆપેલા િવ��ાથ� જોડકાં પૈકી એક જોડકંુ અલગ છે તે શોધી બતાવો. (A)

સમય X કસમય (B)

ઇ� X અિન� (C)

ઇ�છા X અિન�છા (D) (Correct Answer)

જોડંુ X સજોડંુ

Question No.3 Marks: 1.00Bookmark

નીચે આપેલા શ�દોને શ�દકોશ �માણે ગોઠવીએ તો સાચો �મ શોધો. (A) (Correct Answer)

પંચાયત, પૃ�છા, �સૂન, �લગ (B)

�સૂન, �લગ, પૃ�છા, પંચાયત (C)

�સૂન, પંચાયત, �લગ, પૃ�છા (D)

પંચાયત, �સૂન, પૃ�છા, �લગ

Question No.4 Marks: 1.00Bookmark

અર!ે કેવો ભયાનક એનો દેખાવ! આ વા� કયા �કારનું છે? (A) (Correct Answer)

ઉ�ાર (B)

િવધાન (C)

સંકુલ (D)

��ાથ�

Question No.5 Marks: 1.00Bookmark

નીચેના વા�માં નીચે લીટી કરલેા �િઢ�યોગેને સમ�વો. નોકરી મળતા િદનેશનું �વન પાટે ચડી ગયુ.ં

(A)ઉથલી પડવું

(B)આડા ર�તે ચડી જવું

(C) (Correct Answer)િ�થિત ગોઠવાઇ જવી

(D)અડફેટે ચડવું

Question No.6 Marks: 1.00Bookmark

નીચે આપેલા િવક�પોમાંથી કયું વા� સાચું છે? (A) (Correct Answer)

કોણે તેમને અહી ંબોલા�યા છે? (B)

તેમને અહી ંકોણે બોલા�યો છે? (C)

તેમણે અહી ંકોણે બોલા�યો છે? (D)

કોણે તેમને અહી ંબોલા�યો છે?

Question No.7 Marks: 1.00Bookmark

નીચેના વા�ના કયા નંબરના શ�દોમાં ભૂલ છે? 1)સિવનય સાથે/ 2) તેમણે અમારા/ 3) આવવાનું/ 4)કારણ પૂછયું.

(A)3 (B) (Correct Answer)

1 (C)

2 (D)

4

Question No.8 Marks: 1.00Bookmark

નીચેનામાંથી કયું વા� કત�િર �વ�પનું છે? (A)

માળી �ારા બગીચાની સંભાળ લેવાતી હતી. (B)

નિવનથી િવદાય લેવાઇ. (C)

માળીથી માફી મગાઇ (D) (Correct Answer)

આ આ�ંદ હંુ જોઇ શકતી નથી.

Question No.9 Marks: 1.00Bookmark

નીચે આપેલી જોડી વ�ચે ચો�સ સંબંધ છે. કઇ જોડી અયો�ય છે તે જણાવો. (A)

કોતરણી- િશ�પી (B) (Correct Answer)

ગુફા- ગોફણ (C)

દલાલી-દલાલ (D)

કે��-િ��ા

Question No.10 Marks: 1.00Bookmark

ઝડપથી ર�તા પર તે હંમેશા ચાલે છે.- પદ�મને યો�ય રીતે ગોઠવીને વા� લખો. (A)

ઝડપથી તે હંમેશા ચાલે છે ર�તા પર. (B)

હંમેશા તે ર�તા પર ચાલે છે ઝડપથી. (C)

ર�તા પર હંમેશા તે ચાલે છે ઝડપથી. (D) (Correct Answer)

તે ર�તા પર હંમેશા ઝડપથી ચાલે છે.

Question No.11 Marks: 1.00Bookmark

નીચેનામાંથી કયું વા� સાચું છે? (A) (Correct Answer)

અમારી આ જ માંગણી છે. (B)

અમારી આજ માંગણી છે. (C)

અમારી માંગણી આજ છે. (D)

આજ અમારી માંગણી છે.

Question No.12 Marks: 1.00Bookmark

‘રણેું ગીત ગાય છે.’ આ વા�નું �ેરક વા� નીચેનામાંથી કયું છે? (A)

રણેુંએ ગીત ગાયું. (B)

રણેુંથી ગીત ગવાય છે. (C) (Correct Answer)

રણેું ગીત ગવડાવે છે. (D)

રણેું ગીત ગાતી હતી.

Question No.13 Marks: 1.00Bookmark

નીચેનામાંથી કયું વા� સાચું ગણાય? 1 અમે િશવમંિદરની ફરતે �દિ�ણા કરી.

2 અમે િશવમંિદરની �દિ�ણા કરી. (A) (Correct Answer)

2 સાચું છે. (B)

1 અને 2 બંને સાચાં છે. (C)

1 અને 2 બંને ખોટાં છે. (D)

1 સાચું છે.

Question No.14 Marks: 1.00Bookmark

િવ��ાથ� શ�દોની જોડ બનાવો અને કઇ જોડ બંધબેસતી નથી તે જણાવો. (1) ત�ે (અ) િવધાન

(2) સુદ (બ) મંદી (3) િવિધ (ક) �યામ

(4) �ેત (ડ) વદ (A) (Correct Answer)

3-અ (B)

2-ડ (C)

1-બ (D)

4-ક

Question No.15 Marks: 1.00Bookmark

નીચેના વા�ોને અથ�પૂણ� સંયુ� વા�માં ફેરવવા કયા સંયોજકનો ઉપયોગ કરશો? તમે બહુ હોિંશયાર

તમારી ભૂલ �ાંથી થાય? (A)

અથવા (B)

અગર (C) (Correct Answer)

તેથી (D)

અને

Question No.16 Marks: 1.00Bookmark

નીચેનો અથ�ભેદ �પ� કરો. િશલા- પ�થરની પાટ : િશલાછાપ - ________

(A)િશલા�યાસ

(B)િશખર

(C) (Correct Answer)મુ�ણ

(D)સુશીલા

Question No.17 Marks: 1.00Bookmark

‘તજ�ની’- આ શ�દનો અથ� નીચેનામાંથી શો થાય? (A) (Correct Answer)

અંગૂઠા પાસેની આંગળી (B)

કોઇ �ીનું નામ (C)

ગીતની ધૂન(D)

સંગીતનો રાગ

Question No.18 Marks: 1.00Bookmark

શું આ પાણી પીવાય એવું છે? આ �� વા�ને તેનો અથ� �ળવીને નકારમાં ફેરવો. (A)

હા, આ પાણી પીવા જવેું છે. (B)

આ પાણી પીવા માટે નથી. (C)

તમે આ પાણી પીતા નિહ. (D) (Correct Answer)

આ પાણી પીવાય એવું નથી.

Question No.19 Marks: 1.00Bookmark

'સુધાકર'નો િવરોધી શ�દ જણાવો. (A)

ચં� (B)

શશી (C) (Correct Answer)

િદવાકર (D)

િનશાકર

Question No.20 Marks: 1.00Bookmark

કયો શ�દ સમાનાથ� નથી તે દશા�વો. (A)

દિરયો (B) (Correct Answer)

સિરતા (C)

ઉદિધ (D)

મહેરામણ

Save & Print