1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati...

10
1 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati હાલા બાળદોતો, . ગૌરવવંત ુ ગુજરાત સહદયી શિક શિો, . ભારત એક નજરે સોશિયલ સફરનુ ં પખવાડીક ઈ- િગેઝીન શિણ જગતિાં . યતત શવિેષ મ ૂકતા ખુબ જ આનંદની લાગણી અનુભવુ ં છં .ધો ૬ થી ૮ િાં . ધો ૬ નુ ં િૈણણક કાયસાિાજજક શવાનનુ ં િૈણણક કાયય ગુણવાલી,વ ૃશલી અને . ધો - ૭ નુ ં િૈણણક કાયઆનંદિયી બંને તે હેત ુને યાનિાં રાખીને આ પખવાડીક ઈ-િગેઝીનિાં . ધો ૮ નુ િૈણણક કાયશવશવધ સાિાજજક શવાનને લગતી િાહહતી પીરસવાિાં આવિે .નો . એક નવતર યોગ ઉપયોગ આપણા શિકશિો પોતાની િાળાના બાળકો િાટે કરી િકિે . . કે ોતરી અને આપણા શવષયની તથા શિણની ગુણવા સુધાર ે તેવો આિય . ફોટો ઝલક રહેલ છ . Created by Rajesh G Prajapati Mo No. : 8980337661/9427970216 Email id : [email protected] Blog : SocialSciencematerail.blogspot.in

Transcript of 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati...

Page 1: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

1 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

વ્હાલા બાળદોસ્તો, ૧. ગૌરવવતં ુગજુરાત

સહદયી શિક્ષક શિત્રો, ૨. ભારત એક નજરે

સોશિયલ સફરનુ ંપખવાડીક ઈ- િેગેઝીન શિક્ષણ જગતિા ં ૩. વ્યક્તત શવિેષ

મકૂતા ખબુ જ આનદંની લાગણી અનભુવુ ંછં.ધો – ૬ થી ૮ િા ં ૪. ધો – ૬ નુ ંિૈક્ષણણક કાયય સાિાજજક શવજ્ઞાનનુ ંિૈક્ષણણક કાયય ગણુવત્તાલક્ષી,પ્રવશૃત્તલક્ષી અને ૫. ધો - ૭ નુ ંિૈક્ષણણક કાયય આનદંિયી બનેં તે હતેનેુ ધ્યાનિા ંરાખીને આ પખવાડીક ઈ-િેગેઝીનિા ં ૬. ધો – ૮ ન ુિૈક્ષણણક કાયય શવશવધ સાિાજજક શવજ્ઞાનને લગતી િાહહતી પીરસવાિા ંઆવિે.જેનો ૭. એક નવતર પ્રયોગ

ઉપયોગ આપણા શિક્ષકશિત્રો પોતાની િાળાના બાળકો િાટે કરી િકિે. ૮. જીકે પ્રશ્નોતરી

અને આપણા શવષયની તથા શિક્ષણની ગણુવત્તા સધુારે તેવો આિય ૯. ફોટો ઝલક

રહલે છે. Created by Rajesh G Prajapati Mo No. : 8980337661/9427970216 Email id : [email protected] Blog : SocialSciencematerail.blogspot.in

Page 2: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

બલેુટ ટે્રન પ્રોજેતટ

પીએિ િોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે અિદાવાદના સાબરિતી ખાતે બલેુટ ટે્રન પ્રોજેતટનુ ંખાતમહુતૂય કર્ુું. રફતારથી લઈને રોજગાર સધુી ઘણુ ંબધ ુઆપિે આ બલેુટ ર્ગુ. જેિાં

92 ટકા મસુાફરી હવાિાં થિે અને 2 ટકા ટે્રક જિીન પર હિે. આવો જાણીએ આ બલેુટ ટે્રન પ્રોજેતટ શવિે સપંણૂય શવગતો.

બલેુટ ટે્રન મુબંઈ અને અિદાવાદ વચ્ચે જ કેિ?

મુબંઈ અને અિદાવાદ િહરે દેિના બે િોટા િહાનગર છે. મુબંઈ દેિની આશથિક રાજધાની ગણાય છે. જ્યારે અિદાવાદ િાન્ચેસ્ટર ઓફ ઈસ્ટના નાિે પ્રશસદ્ધ છે. બનેં િહરેો દેિના િોટા ણબઝનેસ સેન્ટર છે. મુબંઈ-અિદાવાદ દેિનો સૌથી વ્યસ્ત રેલરૂટ છે. આ રૂટ પર મસુાફરોિાં િોટી સખં્યાિાં ણબઝનેસ એક્તઝક્યહુટવ અને વેપારીઓ હોય છે. ટે્રનનો રૂટ અને ટે્રક

અિદાવાદના સાબરિતીથી િરૂ થઈને 12 સ્ટેિનોથી પસાર થિે બલેુટ ટે્રન

કયા કયા સ્ટેિનો?

સાબરિતી, અિદાવાદ, આણદં, વડોદરા, ભરુચ, સરૂત, ણબણલિોરા, વાપી, બોઈસર, શવરાર, થાણે,

બાંદ્રાકુલાય

ટે્રનનો ટે્રક

508 હકલોિીટરનુ ંઅંતર સાબરિતી સ્ટેિનથી બાન્દ્રા કુલાય ટશિિનસ સધુી છે. 468 હકલોિીટર (92 ટકા)નો ટે્રક એણલવેટેડ હિે. 27 હકિી (6 ટકા)નો ટે્રક ભોંયરાિાંથી પસાર થિે. 12 હકિીનો ટે્રક જિીન પર હિે.

હટહકટનો ભાવ શુ ંહોઈ િકે?

2700 રૂશપયાથી લઈને 3000 રૂશપયા સધુીનુ ંભાડુ હોઈ િકે છે. (જ્યારે શવિાનિાં મસુાફરી કરવા જાઓ તો 3500થી લઈને 4000 રૂશપયા સધુી ખચય કરવો પડે અને લતઝરી બસિા ં1500થી 2000

રૂશપયા ખચય)

બલેુટ ટે્રનથી શવકાસ પણ પકડિે જબરદસ્ત ઝડપ

જાપાનની બલેુટ ટે્રન વષયના 40 કરોડ કલાક બચાવે છે

જાપાનની અથયવ્યવસ્થાને 50000 કરોડ યેનનો ફાયદો મુબંઈ અિદાવાદ બલેુટ ટે્રન પ્રોજેતટથી વેપારને નવા શવસ્તાર િળિ ે

લોકોની ખિુાલી સચૂકાકંિાં વધારો સરૂત, વડોદરા અને અિદાવાદને સૌથી વધ ુફાયદો

Page 3: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

3 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

ભારતીય વાર્સેુનાની સ્થાપના 8 ઓતટોબર, 1 9 32 ના રોજ કરવાિા ંઆવી હતી. 1 9 45 અને 1 9 50 ની વચ્ચે તેને રોયલ ઇન્ડીયન એર ફોસય કહવેાિા ંઆવ્ર્ુ ં હત ુ.ં ભારત એક ગણતતં્ર બન્યા પછી, ઉપસગય 'રોયલ' નાબદૂ કરવાિા ં આવ્ર્ુ ં હત ુ,ં અને તેને ભારતીય વાર્ ુદળ (આઈએએફ) તરીકે ઓળખવાિા ંઆવ્ર્ુ.ં ભારતના રાષ્ટ્ટ્રપશત એ આઇએએફના પાયાના કિાન્ડર-ઇન-ચીફ છે. આઇએએફનુ ં પ્રાથશિક ઉદે્દિ ભારતીય શવસ્તાર અને રાષ્ટ્ટ્રીય હહતોન ુ ં સરંક્ષણ કરવા િાટે છે,

સિસ્ત્ર દળોની અન્ય િાખાઓ સાથે સકંલન કરીને, ભારતીય એરસ્પેસની બચાવ કરીને. આઇએએફ પરૂ જેવી આપશત્તઓ દરશિયાન રાહત આપવા િા ંપણ િદદ કરે છે. બીજા શવશ્વર્દુ્ધ દરશિયાન, જ્યારે આઇએએફ (IAF) નો કાલગ્રસ્ત સાધનો છે અને લશ્કરના સહકાર અને વ્ર્હૂાત્િક બાબતો પર વધ ુ ભાર મકૂવાિા ં આવ્યો હતો, તેના કિયચારીઓને તેિની શસદ્ધદ્ધઓ િાટે 22 નાિાહંકત ફ્લાઇંગ ક્રોસ એનાયત કરવાિાં આવ્યા હતા. જ્યારે ણિટીિ ભારતનુ ં 1 9 47 િા ં શવભાજન થર્ુ ં ત્યારે, રોયલ ઇન્ડીયન એર ફોસયના દસ ક્સ્વગ્ધ્રોન અને સવલતોિાથંી ત્રણ પાહકસ્તાનિા ંટ્રાન્સફર કરવાિા ંઆવ્યા હતા. સ્વતતં્રતા પછીના િહહનાઓિા,ં કાશ્િીર પર ભારત અને પાહકસ્તાન વચ્ચે સઘંષય થયો. રોયલ ભારતીય વાર્સેુનાએ ભારતીય સૈશનકોને હવાઈ સહાય પરૂી પાડી અને પહરવહનિા ંિદદ કરી. પાહકસ્તાની બળવાખોરોને હલ કરવા િાટે કોઈ યોજના કરવાની સિય નથી, પલાિ, હદલ્હીથી 12 નબંરના સ્તવોડ્રન એર-ઉઠાવી લેવાયેલા સૈશનકો, શ્રીિાન હવાઈપરુ પર અંબાલા ખાતે એડવાન્સ્ડ ફ્લાઇંગ સ્સ્કિિાંથી ક્સ્પટફાયર અને નબંર 7 સ્તવોડ્રોનની ટેમ્પેસ્ટસ પણ સ્વતતં્ર ભારતના પ્રથિ સઘંષયિા ં મખુ્ય ભશૂિકા ભજવી હતી, જેના કારણે બળવાખોરો પાછા ભારતીય લશ્કરે પાછા ફરવા િદદ કરી હતી. લડાઇ એકિોનુ ં ફરીથી સજ્જ કરવુ ં અને એરલાઇનની ક્ષિતા વધારવા 1950 પછી આઇએએફ િાટે ફોકસના કે્ષત્રો હતા.

1957 પછીથી, સાધનોના આધશુનકીકરણિા ંવરાળ એકત્ર થયા હતા, જેિ કે 110 Dassault Mystere IVAs, હોકર હન્ટર અને ઇંક્ગ્ધ્લિ ઇલેસ્તટ્રક કેનબેરાઝ જેવા ઉિેરાઓ. 1960 ના દાયકાના પ્રારંભિા ં કોંગોિા ં ર્નુાઇટેડ નેિન્સ ઓપરેિનિા ંઆઇએએફ (IAF) ના ઇંક્ગ્ધ્લિ ઇલેસ્તટ્રક કેનબેરા મખુ્ય ભશૂિકા ભજવિે.

Page 4: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

4 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

િહાત્િા ગાધંી

ભારતના સ્વાતતં્ર્ય સગં્રાિના િહાનાયક િોહનદાસ કરિચદં ગાધંી શવશ્વ િાનવ હતા.િહાત્િા ગાધંી નાિે શવશ્વભરિાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્ટ્રશપતા હતા.િોહનદાસ કરિચદં ગાધંીનો જન્િ ૨ ઓતટોમ્બર ૧૮૬૯િા ં થયો હતો.તેઓ અત્યતં પ્રશતભાસપંન્ન નેતા હતા.તેિના વડવાઓ વ્યવસાયે ગાધંી હતા.પરંત ુતેિની પહલેાની ત્રણ પેઢીિા ં કોઈએ ગાધંીનો વ્યવસાય કરેલ નહહ.તેઓનો િરૂઆતનો અભ્યાસ પોરબદંર અને ત્યાર પછી રાજકોટિા ં થયો હતો.તેિણે િાિળદાસ કોલેજિા ં ઉચ્ચ અભ્યાસ અથે પ્રવેિ લીધો હતો.ઈંગ્ધ્લેન્ડિા ંઅભ્યાસ કરવાની તક િળી હતી.

એક હદવસ ડબયનના ન્યાયાલયિા ં એક ન્યાયાધીિે ગાધંીજીને પાઘડી ઉતારવાનુ ંકહ્ુ ં.તેિને ના ંપાડી દીધી.એક વાર ગાધંીજી રેલ્વેિા ંપ્રથિ વગયિા ંશપ્રટોહરયા જઈ રહ્યા હતા.ત્યારે તેિની પાસે ફસ્ટય તલાસની ટીકીટ હોવા છતા ં એક ગોરાએ તેિને ફસ્ટય તલાસિાથંી ઉતારી થડય તલાસના ડબ્બાિા ં બેસવાનુ ં કહ્ુ.ંજ્યારે શવરોધ કયો ત્યારે પીટરિેરીટ્ઝબગય સ્ટેિને તેિને ગાડીની બહાર ફેંકી દેવાિા ં આવ્યા.ગાધંીજીએ દણક્ષણ આહિકાિા ં રોકાઈને અન્યાય શવરુધ લડવાનુ ં નક્કી કર્ુું.દણક્ષણ આહિકાિાં સત્યાગ્રહની સફળ લડત પરૂી કરીને તેઓ ઈ.સ.૧૯૧૫િા ંભારત આવ્યા.

ઈ.સ.૧૯૧૫ ૨૫િી િેના હદવસે અિદાવાદના કોચરબિા ં‘સત્યાગ્રહ’આશ્રિની સ્થાપના કરી.ગાધંીજીએ ભારતને આઝાદી અપાવવા િાટે કરેલ સત્યાગ્રહ,આંદોલનો તથા પ્રમખુ ઘટનાઓ નીચે મજુબ હતી. નીચે મજુબ હતા. ૧.ચપંારણ સત્યાગ્રહ – ૧૯૧૭ ૧૦.સશવનય કાનનુ ભગંની ચળવળ ૨.ખેડા સત્યાગ્રહ- ૧૯૧૭/૧૮ ૧૧.દાંડીકુચ (૧૯૩૦) ૩.રોલેટ સત્યાગ્રહ – ૧૯૧૯ ૧૨.ગોળિેજી પહરષદો ૩.જણલયાવાલા બાગનો હત્યાકાડં (૧૯૧૯) ૧૩.હહિંદ સરકારનો કાયદો(૧૯૩૫) ૪.ણખલાફત આંદોલન ૧૪.વ્યક્તતગત સત્યાગ્રહ (૧૯૪૦) ૫.અસહકારનુ ંઆંદોલન – ૧૯૨૦-૨૨) ૧૫.હહન્દ છોડો આંદોલન – ૧૯૪૨ 6.સાયિન કિીિન-૧૯૨૭ ૧૬.કેબીનેટ શિિન યોજના – ૧૯૪૬ ૭.બારડોલી સત્યાગ્રહ -૧૯૨૮ ૧૭.એટલીની હહન્દ છોડવાની જાહરેાત ૧૯૪૭ ૮.નહરુે અહવેાલ(૧૯૨૮) ૯.પણૂય સ્વરાજ્યનો ઠરાવ (૧૯૨૯)

Page 5: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

5 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

SCE મલૂ્યાકંન હતેઓુ પ્રથિ સત્ર

ક્રિ એકિ હતેઓુ

૧ ઇતિહાસ જાણવાનો સ્ત્રોિ

સાાંસ્કૃતિક વારસાનુાં ગૌરવ અનભુવે અને િેનુાં જિન કરે

૨ સ્થાતનક ઇતિહાસ તવશે જાણકારી મેળવે

૩ ઇતિહાસ જાણવાના સ્ત્રોિ તવશે જાણકારી મેળવે અને િેનો ઉપયોગ કરી ઐતિહાતસક બાબિોની િારવણી કરિા શીખ ે

૪ સ્મારકો અને સ્થાપત્યોનુાં ગૌરવ અનભુવે

૫ પોિાના ગામ જે શહરેના ઇિહાસ તવશે જાણકારી મેળવે

૬ સ્થાતનક મહાન વ્યક્તિઓના જીવન તવશે માહહિી મેળવે

૭ ચાલો નકશો સમજીએ તવદ્યાથીઓ નકશો,નકશાના પ્રકારો,નકશાના અંગો અને નકશા કેવી રીિે બનિા હશે િે જાણ;ે નકશો બનાવિાાં શીખ ે

૮ નાગહરકિા તવદ્યાથીઓ કુટુાંબના સભ્યોના કામ ,જવાબદારી અને િેના સાંબધો પર અસર તવશે જાણે

૯ માનવ જીવનની શરૂઆિ

તવદ્યાથીઓ માનવ જીવનની શરૂઆિ કઈ રીિે થઇ િે તવશે જાણ ે

૧૦ આહદ માનવ દ્વારા થયેલ પથ્થરના ઓજારો,અક્નન,ચક્ર,પશ ુપાલનની શોધ તવશે સમજે

૧૧ આપણુાં ઘર પથૃ્વી તવદ્યાથીઓ આપણા ઘર પથૃ્વીનો પહરચય મેળવે અને કહિબાંધો,ખાંડો અને

મહાસાગરોનો પહરચય મેળવે

૧૨ સ્થાયી જીવનની શરૂઆિ

તવદ્યાથીઓ માનવ કયા કારણે સ્થાયી થયો િે સમજે

૧૩ કેિલીક રીિે આપણુાં જીવન હજાર વર્ષ પહલેાના લોકો જેવુાં જ છે પરાંત ુઘણી બધી રીિે આપણુાં જીવન ખબુ જ જુદુાં પણ છે િે સમજે

૧૪ ગજુરાિ સ્થાન,સીમા અને ભપૂષૃ્ઠ

તવદ્યાથીઓ ગજુરાિના સ્થાનના સીમા અને ભપૂષૃ્ઠ તવશે જાણે

૧૫ તવતવધિામાાં એકિા તવદ્યાથીઓ ભારિના લોકોમાાં રહલેી તવતવધિામાાં એકિા સમજે છે. ૧૬ પ્રાચીન નગરો તવદ્યાથીઓ ખોદકામ કરવાથી મળી આવેલા પ્રાચીન નગરો તવશે જાણ ે

૧૭ તવદ્યાથીઓ તસિંધ ુખીણની સાંસ્કૃતિ તવશે જાણ ે

Page 6: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

6 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

SCE મલૂ્યાકંન હતેઓુ પ્રથિ સત્ર

ક્રિ એકિ હતેઓુ

૧ બ ેમહારાજ્યો તવદ્યાથીઓ રાજપિૂ યગુની ભારિની રાજકીય.આતથક અને સામાજજક

પહરક્સ્થતિ તવશે જાણ ે

૨ તવદ્યાથીઓ ભારિના ભિૂકાળની ભવ્યિા તવશે જાણે અને િેનુાં ગૌરવ

અનભુવે

૩ પથૃ્વી ફરે છે તવદ્યાથીઓ પહરભ્રમણ ગિી અને પહરક્રમણ ગતિ તવશે જાણે ૪ તવદ્યાથીઓ ઋત ુપહરવિષનની ઘિનાથી પહરચચિ થાય

૫ સરકાર તવદ્યાથીઓ સરકાર િેના કાયો અને િેના અંગોથી માહહિગાર બને

૬ રાજપિૂ યગુ તવદ્યાથીઓ સાાંસ્કૃતિક વારસાનુાં ગૌરવ અનભુવે અને િેનુાં જિન કરે

૭ તવદ્યાથીઓ રાજપિૂ યગુની શાસન વ્યવસ્થા તવશે જાણકારી મેળવે

૮ તવદ્યાથીઓ રાજપિુોની વીરિા,શરુવીરિા અને ખમીર તવશે જાણકારી મેળવે

૯ તવદ્યાથીઓ રાજપિૂ શાસનના પિન તવશે જાણકારી મેળવે

૧૦ સ્થળ અને સમય તવદ્યાથીઓ સ્થળ અને સમયની માહહિી મેળવે

૧૧ તવદ્યાથીઓ પોિાના ગામ કે શહરેના અક્ાાંશવિૃથી વાકેફ થાય

૧૨ તવદ્યાથીઓ રેખા ાંશવિૃથી પહરચચિ થાય

૧૩ મધ્યયગુીન શાસન વ્યવસ્થા અને સ્થાપત્ય

તવદ્યાથીઓ સાાંસ્કૃતિક વારસાનુાં ગૌરવ અનભુવે િેમજ ઐતિહાતસક બનાવો કે ઘિનાઓના સાંબધ તવશે જાણ ે

૧૪ ભારિ

:સ્થાન,સીમા,તવસ્િાર અને ભપૂષૃ્ઠ

ભારિનુાં સ્થાન,િેની તસમો,તવસ્િાર અને ભપૂષૃ્ઠ તવશે જાણે

૧૫ મધ્ય યગુનુાં હદલ્હી દશષન

તવદ્યાથીઓ મધ્ય યગુીન હદલ્હી સલ્િનિ અને િેના શાસકો તવશે જાણ ે

૧૬ િે સમયની મહહલા શાસકો તવશે જાણ ે

૧૭ રાજ્યની શાસનવ્યવસ્થા

તવદ્યાથીઓ રાજ્ય સરકારની રચના,કાયો અને વહીવિ તવશે જાણ ે

Page 7: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

7 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

SCE મલૂ્યાકંન હતેઓુ પ્રથિ સત્ર

ક્રિ એકિ હતેઓુ

૧ ભારતિા ંર્રુોપીયન પ્રજાનુ ંઆગિન

ભારતિા ંર્રુોશપયન પ્રજાના આગિનથી ભારતીય ઇશતહાસ પર પડેલી દુરોગાિી અસરો શવિ ેશવદ્યાથીઓ જાણ ે

૨ આપણી આસપાસ શુ?ં શવદ્યાથીઓ પથૃ્વી ઉપર શવશવધ આવરણોના તત્વો અને તેની િાનવજીવન ઉપર પડતી અસર શવિે જાણકારી િેળવે

૩ ભારતનુ ંબધંારણ શવદ્યાથીઓ ભારતના બધંારણણી શવિષેતાઓ જેવી કે

ધિયશનરપેક્ષતા,પ્રજાસત્તાક,સઘંરાજ્ય,નાગહરકના મળૂભતૂ અશધકારો શવિે જાણકારી િેળવે

૪ વેપારી િાસક કેવી રીતે બન્યા?

શવદ્યાથીઓ ભારતીય િાસકોની નબળાઈના કારણે શવદેિી પ્રજા િાસક કેવી રીતે બની તેના શવિે જાણ ે

૫ પ્રાકશૃતક પ્રકોપો શવદ્યાથીઓ પ્રાકશૃતક પ્રકોપો શવિે જાણ ે

૬ પ્રાકશૃતક પ્રકોપો ઉદભવ થવાના કારણો શવિે જાણ ે

૭ અંગ્રેજ િાસનની ભારત પર અસર

શવદ્યાથીઓ અંગ્રેજોએ ભારત પર જે રીતો અપનાવી િાસન કર્ુું અને તેની આપણા દેિ પર કઈ રીતે અસર પડી તે જાણ ે

૮ આબોહવાકીય ફેરફારો શવદ્યાથી બદલાતી જતી આબોહવા અને તેની વ્યાપક અસરો શવિે જાણે અને તેના ઉપાયો શવિે શવચારો

૯ લોકિાહી દેિિા ંસસંદની ભશૂિકા

શવદ્યાથીઓને ભારતીય સસંદની રચના,તેના કાયો તથા સસંદીય વહીવટી કાયયપ્રણાલી શવિે જાણકારી િળે

૧૦ ઈ.સ.૧૮૫૭નો સ્વાતતં્ર્યસગં્રાિ

અંગ્રેજ િાસન સાિે ભારતીય પ્રજાએ અને િાસકોએ કરેલ પ્રથિ

સ્વાતતં્ર્યસગં્રાિ શવિે શવદ્યાથીઓ જાણકારી િેળવે

Page 8: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

8 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

સાિાજજક શવજ્ઞાન કેલેન્ડર

ઇનોવેિન કરનારનુ ંનાિ સ્ત્રોત : http://www.inshodh.org પરિાર શવજયભાઇ આર. Contact Number - 9426778189

Email ID - [email protected]

Full Address - શ્રી પે સેન્ટર િાળા નં 1 સાવરકંુડલા Reason - સાિાજજક શવજ્ઞાન એ િાત્ર િીખવવા કરતાં વ્યાવહાહરકતાિાં પણ ઉપયોગી છે એ બાબતથી બાળકો અજાણ છે. બાળકો પાઠયપસુ્તકિાં આવતી સાલવારીઓ ,હદવસો ,ઘટનાઓ, બનાવો યાદ રાખવાિા મશુ્કેલી અનભુવે છે. જીવનપ્રસંગો ,શતથી , વાર,તહવેાર જેવી બાબતોિાં સલગ્ધ્નતા સાધી િકતા નથી. પા.પસુ્તકિાં અપાયેલી િાહહતી સાંપણૂય ન હોવાથી બાળકો પરૂી િાહહતી િળતી નથી . િાહહતીનાં અભાવે બાળકો પ્રાથનાસભા,વતતતૃ્વસ્પધાય,શનબંધસ્પધાયિાં પરૂો રસ દાખવતાં નથી . સાિાજજક શવજ્ઞાન ને બાળકો બીજા શવષય જેટલુ ંિહત્વ આપતા નથી

Description - િારા વગયખડંના બાળકોને સાિાજજક શવજ્ઞાન િીખવતી વખતે િે અનભુવ્ર્ુ ંકે બાળકોને સાલવારી,િહહના,હદવસો,યાદ રાખવાિા મશુ્કેલી અનભુવી રહ્યાં છે, આથી િે વેબસાઇટ,સદંભય પસુ્તકો, વતયિાનપત્રો,શિક્ષક આવ્રશુત વડે સૌપ્રથિ પાઠયપસુ્તકને સલગ્ધ્ન એક કેલેન્ડર બનાવ્ર્ુ.ંતેિાં એકિ મજુબ ,ધોરણ પ્રિાણે અલગ અલગ િાહહતી મકૂવાિાં આવી.વગયખડંિાં તેનો ઉપયોગ િરૂ થયો. કેલેન્ડર વડે બાળકો ઘટનાઓ,બનાવો,યાદ રાખવાંિાં સરળતા અનભુવી િક્યા.તથા તેનુ ંએક ટી.એલ.એિ. બનાવી દરેક વગયખડંિાં પણ મકૂવાિાં આવ્ર્ુ,ંજેથી બાળકો િી શપહરયાદિાં તેનો ઉપયોગ કરી િકે.

Evaluation - બાળકોને કેલેંડરિાથી કોઈ એક હદવસ આપવાિાં આવ્યો.(ઉદા.15 િાચય ,ધોરણ 7,એકિ. બજારિાં ગ્રાહક ) બાળકોએ કેલેન્ડર જોઈ આ હદવસની લગતી તિાિ િાહહતી જોઈ.ખબૂ હોિથી આ હદવસનુ ંવણયન કર્ુું. બાળકોને આ હદવસનુ ંકેલેન્ડર દ્વારા િહત્વ શવષે સિજાવવાિાં આવ્ર્ુ.ં તેિણે કેલેન્ડર િાથી કીઓ હદવસ આપવાિાં આવે તો બાળકો એ જોઈ ને જવાબ આપવા લાગ્ધ્યા હતા.

Result - બાળકો જે તે હદવસનુ ંિહત્વ સિજ્યા .બાળકોને પાઠયપસુ્તક શિવાયનુ ંબાહયજ્ઞાન પ્રાપ્ત થર્ુ.ં બાળકો શવષયિાં રસ દાખવતાં થયા. હદનશવિેષનુ ંિહત્વ સિજ્યા.વતયિાનપત્રો,લાઈિેરી,સંદભય પસુ્તકોની ઉપયોણગતા સિજ્યા. પ્રાથનાસભા,વતતતૃ્વસ્પધાય,શનબંધસ્પધાયિાં ભાગ લેતા થયા.

Current Position - નવતર પ્રયોગનુ ંસચોટ પહરણાિ આવ્ર્ુ.ં બાળકો ખબૂ હોંિથી પ્રશ્નોનાં જવાબ આપે છે. પોતે જાણેલી બાબતો વગયખડંિાં રજૂ કરે છે. સદંભય પસુ્તકો, વતયિાનપત્રો સાથે અનબુધં કરી નવીન િાહહતી સાથે રજૂઆત કરે છે.

Page 9: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

9 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

આ પખવાડીયાિા ંસપ્ટેમ્બર િાસના કરંટ અફેસયના પ્રશ્નો મકેુલ છે.જે આપણા શિક્ષકશિત્રો તથા બાળકોને વતયિાન પ્રવાહોથી વાકેફ કરિે. (૧) તાજેતરિા ંજ ૩૦૦ આંતર રાષ્ટ્ટ્રીય વન ડે રિનાર ભારતીય ખલેાડીનુ ંનાિ જણાવો. િહને્દ્રશસિંહ ધોની (૨) દુશનયાનો થ્રી ટાયર કેબલ સ્ટે વાળો સૌથી લાબંો િીજ ક્યા આવેલો છે?

સ્કોટલેંડના તવીન્સ ફેરી િહરેિા ં (૩) તાજેતરિા ંઅિેહરકાના ટેતસાસ િહરેિા ંતારાજી સર્જનાર વાવાઝોડાનુ ંનાિ આપો. હાવે (૪) તાજેતરિા ંજ આઇઆઇએિના શવદાય લનેાર ડાયરેતટરનુ ંનાિ જણાવો. પ્રો.આશિષ નદંા (૫) તાજેતરિા ંભારતની મલુાકાતે આવનારા જાપાનના વડાપ્રધનનુ ંનાિ જણાવો. શિિંઝો આબે (૬) વલ્ડય હરેીટેજ સાઈટિા ંસિાશવષ્ટ્ટ ગજુરાતના બે સ્થળોના નાિ લખો. ચાપંાનેર અને પાટણની રાણીની વાવ

(૭) ભારતના વતયિાન રેલ્વે પ્રધાનનુ ંનાિ જણાવો. પીર્ષુ ગોયેલ (૮) વનડે હક્રકેટ િેચિા ં૧૦૦ સ્ટક્મ્પિંગ પણૂય કરનાર ખલેાડીનુ ંનાિ જણાવો. િહને્દ્રશસિંહ ધોની (૯) શવશ્વનુ ંપ્રથિ ધ્વની ધ્યાન કેન્દ્ર ક્યા બનિે?

મુદં્રાના શિરાચાિા ં (૧૦) ડૉ રાધાકષૃ્ટ્ણન ભારતના કેટલાિા ંરાષ્ટ્ટ્રપશત હતા?

બીજા (૧૧) ચીનના પ્રમખુનુ ંનાિ જણાવો. જીન શપિંગ (૧૨) ઈજીપ્તના પ્રમખુનુ ંનાિ જણાવો. ફત્તા અલી સીસી (૧૩) ચીનિા ંકેટલાિા ંબીતસ શિકાર સિેંલનનુ ંઆયોજન થર્ુ ંહત ુ?ં

૯ િા ં (૧૪) કેરેણબયન ટાપ ુસમહૂ પર કર્ુ ંવાવાઝોડંુ ત્રાટક્યુ ંહત ુ?ં

હરેીકેન ઈરિા (૧૫) તાજેતરિા ંકઈ જગ્ધ્યાએ સદીનો સૌથી િોટંુ ભકંૂપ આવ્યો હતો ?

િેક્તસકો

Page 10: 1 Rajesh Prajapati - inshodh.org · 2 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati બલુેટ ટ્રેન પ્રોજેતટ પીએિ િોદીએ જાપાનના

10 SocialSciencematerail.blogspot.in Rajesh Prajapati

િહાત્િા ગાધંીજીના જીવનની કેટલીક ઝલક